________________
૩૬૮
૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૮ શુદ્ધ ગણાતી નથી, કારણુ (ઉત્તરાધ્યયનના છવ્વીસમા અધ્યયનની ગા૦ ૨૯-૩૦ માં) કહ્યું છે કે—પડિલેહણા કરનારા પરસ્પર (અથવા મૈથુનની) વાતા કરે, દેશકથા કરે, પચ્ચક્ખાણ આપે, સ્વયં ભણે, કે ખીજાને ભણાવે, તે પડિલેહણામાં (ઉપયાગ નહિ રહેવાથી) તે પ્રમાદી સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, એ છકાયવાના વિરાધક થાય છે. (અર્થાત્ ઉપયાગના અભાવે છ કાય જીવાની વિરાધનાના સમ્ભવ હાવાથી તેને વિરાધક જાણવા.)” ૫-પરિષ્ઠાપનાસમિતિસ્થંડિલ, માત્રુ, થૂંક, શ્લેષ્મ, શરીરને મેલ, કે નિરૂપયેાગી વસ્ત્ર તથા આહાર પાણી, વિગેરેને નિર્જીવ અને શુદ્ધભૂમિમાં ઉપયાગ પૂર્વક તજી દેવાં તેને ૫પરિષ્ઠાપનાસમિતિ જાણવી.૨૪૬ એ પાંચ સમિતિ અને આગળ કહેવાશે તે આગમપ્રસિદ્ધ ત્રણ ગુપ્તિએ સહિત આઠને ‘સાધુઓની માતાએ' કહી છે. કહ્યું છે કે—
66
‘તાશ્ચારિત્રાત્રસ્ય, બનનાર્ વરાજનાત્।
संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ " योगशास्त्र प्र० १ - श्लो० ४५ ॥ ભાવા સાધુઓના ચારિત્રરૂપ શરીરને (માતાની જેમ) જન્મ આપનારી, પરિપાલન કરનારી અને શુદ્ધ કરનારી હાવાથી એ આઠ (સાધુતાની) માતાએ છે.
આર ભાવનાઓ-ભાવીએ (ચિન્તવીએ) તે ‘ભાવનાએ’ કહેવાય. અર્થાત્ ચિન્તન દ્વારા આગમ શબ્દને અનુસરીને જગતના તે તે પદાર્થોનું (ધર્માનું) નિરીક્ષણુ જેના દ્વારા થઈ શકે તે ભાવના ૧-અનિત્યતા, રુ-અશરણુતા, ૩–સંસાર, ૪–એકત્વ, પ-અન્યત્વ, ૬-અશુચિવ, ૭-આશ્રવ, ૮–સવ૨, ૯-નિર્જરા, ૧૦-લેાકસ્વભાવ, ૧૧-ધિની અતિદુર્લભતા, અને ૧૨ધર્મકથનની સુંદરતા, એમ ખાર કહેલી છે. તેમાં—
૧–અનિત્યભાવના–એ રીતે ભાવવી કે જે પ્રાતઃકાળે હોય તે પદાર્થો મધ્યાહને (તેવા) હાતા નથી અને મધ્યાહ્ને હાય તે રાત્રે (તેવા) હાતા નથી, એમ આ સંસારમાં નિશ્ચે સ પદાર્થોનું પ્રત્યક્ષ અનિત્યપણું દેખાય (૧). વધારે શું ? ‘શરીર' કે જે પ્રાણિઓના સ પુરૂષાનુ' (ધર્મ --અર્થ-કામ-મેાક્ષનુ) સાધન છે, (જેના વિના કંઈ થઈ શકે તેમ નથી,) તે પણ પ્રચંડ વાયુથી ક્ષણમાં વાદળાં વિખરાય તેમ ક્ષણવિનશ્વર (૨). લક્ષ્મી સમુદ્રનાં મેાજા
કારણ કે જડ વસ્તુએ ન્હાના મેાટા જીવની ઘાતક છે, જડ શરીરના રક્ષણુ પાલન માટે જડ પદાર્થાંના ઉપયાગ કરવેા અનિવાય છે, માટે તેને વારંવાર પૂજવા પ્રમાવાનું આ સમિતિમાં વિધાન છે. આહારસજ્ઞાદિને વશવી જીવાની એટલી ક્રેડ-ધામ ચાલુ છે કે ક્ષણુ પહેલાં જ્યાં કાઇ જીવ ન દેખાય ત્યાં ક્ષણુ પછી જીવેાના સમ્ભવ છે, એ અનુભવસિદ્ધ પણ છે. માટે સાધુ જીવનમાં આ સમિતિનું પાલન અનિવાય છે. ૨૪૬–નીરૂપયાગી બનેલે! અલ્પ પણુ મળ શરીરમાં ઘેાડી વાર પણ રોકાઇ જાય તેા પીડા કરે છે અને વિવિધ રેગેા પ્રગટાવે છે તેમ સંયમરૂપ શરીર માટે નિરૂપયેાગી બનેલી વસ્તુએને કે મળ–મૂત્રાદિને વિધિ પૂર્ણાંક યાગ્ય સ્થળે પરઠવવાં જોઇએ. વિના પ્રયાજને નિરૂપયોગી વસ્તુ રાખવામાં મમત્વ કે પ્રમાદ વિના અન્ય કારણ સમ્ભવિત નથી અને એ બન્ને સંયમમાં અહિતકર છે, માટે પારિષ્ઠાપનિકા સમિતિનુ” પાલન સ’યમેાકારક છે. જયાં ત્યાં ભુલાએલી કે અનાદરથી મૂકી દીધેલી નિરૂપયોગી વસ્તુએ છ કાય જીવેાની હિંસામાં નિમિત્ત બને છે, માટે જૈનદનમાં માથાના એક કેશ, નખ કે થૂંક, કફ, વિગેરે સને વિધિપૂર્વક પરવવાનુ જણાવ્યું છે અને તેમ નહિ ફરનારને તે તે રૂપમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org