________________
કર્ણસત્તરીમાં પાંચમિતિ
વિગેરેનુ સ્વરૂપ]
66
महुरं निउणं थोवं, कज्जावडिअं अगव्जिअमतुच्छं ।
पुत्रि महसंकलिअं, भणति जं धम्मसंजुत्तं || उपदेशमाला गा० ८० ।। " ભાવા-મધુર, ચાતુર્ય યુક્ત, અપશબ્દોવાળું, સપ્રયેાજન, ગરહિત, અતુચ્છ (તુંકારાદિથી રહિત) અને બુદ્ધિથી પ્રથમ વિચારીને જે મુનિ ધાર્મિક વચન ખેલે તેને ભાષાસમિતિવાળા જાણવા. અથવા ખેલવામાં સમ્યક્ (નિર્દોષ અને હિતકર) પ્રવૃત્તિ તેને ‘ભાષાસમિતિ' જાણવી. ૩–એષણાસમિતિ–( પૂર્વોક્ત ) વૈષણા, ગ્રહણષણા, અને ગાસેષણાના (સુડતાલીસ) દાષાથી દૂષિત ન હેાય તેવાં અન્ન પાણી વિગેરે, નિર્દોષ રજોહરણ, મુહપત્તિ વિગેરે ઔઘિક ઉપધિ, અને શય્યા, પાટ, પાટલા, ચમૅપચક, દંડપ-ચક, વિગેરે (પૂર્વે કહી તે) ઔપહિક ઉપધિ, એ સર્વાં નિર્દોષ લેનું તેને ૩-એષણાસમિતિ કહી છે. કહ્યું છે કે—
દ
'उत्पादनोद्गमैषण-धूमाङ्गारप्रमाणकारणतः ।
મંથોનનાબ્ન વિજ્યું, શોષયતામેળાસમિતિઃ ।।”
ભાવા-સેળ ઉત્પાદન દોષા, સેાળ ઉગમ દોષા, દશ એષણાના દોષો અને ધૂમ્ર, અડુંગાર, પ્રમાણુ, કારણુ તથા સચૈાજના, એ પાંચ ગ્રાસૈષણાના દોષો, એમ ૪૭ દોષોને ટાળવારૂપ પિંડશુદ્ધિની રક્ષા કરતા મુનિએની એષણાસમિતિ જાણવી.૨૪૪
૪-આદાન-નિક્ષેપસમિતિ--આસન, સંથારા, પાટ, પાટીયું, વસ્ત્ર, પાત્ર, ઈંડા; વિગેરે પ્રત્યેક વસ્તુને નેત્રાથી જોઇને અને ઉપયાગ પૂર્વક રજોહરણ વિગેરેથી પડિલેહણ કરીને લેવી-પકડવી તથા નેત્રોથી જોએલી અને પ્રમાન કરેલી ભૂમિ ઉપર ઉપયોગ પૂર્ણાંક મૂકવી તેને ૪આદાનનિક્ષેપસમિતિ જાણવી.૨૪૫ ઉપયાગ વિના પ્રતિલેખનાદિ પૂર્વક લેવા મૂક્વા છતાં સમિતિ હાય, પાપવચનથી પાપપ્રવૃત્તિ ચાલે, એકને હિત-કરતાં બીજાનું અહિત થાય એવું વચન વસ્તુત: એકને પણ હિતકારી ન થાય, કટુ વચન ઉપકારક છતાં ઉપાદેય બને નહિ, યેાજન વિના ખેલતાં વચનગુપ્તિનેા ભફૂગ થાય, ઘણું ખેલતાં અસત્ય ખેાલાય, અને શાસ્ત્રવિરૂદ્ધ ખાલતાં સર્વ રીતે અહિત થાય, ઈત્યાદિ વિવિધ દાષાના સમ્ભવ ઢાવાથી વચન યાઞની સફળતા માટે પ્રિય, પથ્ય અને સત્ય ખેલવું.
૩૬૭
૨૪૪-માનવશરીરને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે, તેના મન, વચન અને કાયારૂપ ત્રણ યાગેાની પવિત્રતા ઉપર ધર્મના આધાર છે, આ પવિત્રતા આહારને આભારી છે, આહારના એાહાર, કવળાહાર અને લે!માહાર એવા ત્રણ પ્રકારે છે, તે ત્રણે મહાર પવિત્ર જોઇએ, તેમાં અહી' કવળાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે, તે માટે ટાળવાના ૪૨ દેષા આ ગ્રન્થમાં પૂર્વે વિસ્તારથી વણુ વ્યા છે, તેને સમજીને ટાળવા તેને એષણાસમિતિ કહી છે. ‘આહાર તેવે એડકાર, ચતુર વહુ ચુલામાં પેસે’ વિગેરે કિંવદન્તીએ રહસ્યથી ભરપૂર છે. દ્રવ્યશૌચમાં માનનારા અજનેાએ આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભાર મૂકયેા છે કે સ્નાન વિના ભાજન કરાય નહિ, એથી આગળ વધીને અભ્યન્તર શૌચને પશુમહત્ત્વ આપનાર જૈનદર્શને આહારશુદ્ધિ ઉપર વધારે ભાર આપ્યા છે, એ જ કારણે ભક્ષ્યઅભક્ષ્ય, પેચ-અપેય, સાવદ્ય–નિરવદ્ય, વિગેરે આહારના વિવેક વિશિષ્ટતયા જણાવ્યા છે. એના અભાવે મન-વચન-કાયાને પવિત્ર બનાવવાની કે ધર્મની વિશુદ્ધ સાધના કરવાની ઇચ્છા અજ્ઞાનમૂલક ડાઇ પાયાવિનાની હવેલી ચણવાના મનેારથ જેવી છે, ઈત્યાદિ આ વિષયમાં ઘણું રહસ્ય છે.
૨૪૫-અહિંસાના પાલન માટે વસ્તુને લેતાં મૂકતાં પુનઃ પુનઃ પૂજવાની પ્રમાર્જવાની જરૂર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org