SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ધિ સં. ભા. ૨ વિ. ૩-ગા૧૧૮ " उच्चालियंमि पाए, ईरिआसमियस्स संकमट्ठाए । वावज्जिज्ज कुलिंगी, मरिज्ज तज्जोगमासज्ज ॥ न य तस्स तन्निमित्तो, बंधो सुहमोवि देसिओ समए । अणवज्जो उपओगेण, सव्वभावेण सो जम्हा ॥" ओघनि० ७४९-७५०॥ ભાવાર્થ-ઈસમિતિ પાળવામાં ઉપગવાળા સાધુને ચાલવા માટે પગ ઉપાડ્યા પછી (નીચે મૂક્તા કેઈ કારણે એકાએક) કોઈ જીવ દબાણમાં આવે અને તે પેગ પામીને તે મરે તે પણ તે સાધુને એ જીવવધ નિમિત્તે સૂકમ પણ કર્મબન્ધન થાય એમ શાસ્ત્રમાં કહેલું નથી, કારણ કે તે સાધુ સર્વ પ્રકારે (મન વચન કાયાથી) તે હિંસાની ક્રિયામાં નિરવદ્ય (નિષ્પાપ) છે, (અર્થાત અહિંસાના પરિણામવાળે અને અપ્રમત્ત હેવાથી નિર્દોષ છે). તથા “जिअदु व मरदु व जीवो, अजदाचारस्स निच्छओ हिंसा । પણ ચિ વધો, નિમિત્તે મિસ ” (ાશાત્ર –રૂરી) ભાવાર્થ–જીવ ન મરે કે મારે, પણ અજયણાથી ચાલનારને નિશ્ચયથી હિંસા કહી છે, (કારણ કે અજયણાથી ચાલનારને હિંસાને ભય ન હોય,) સમ્યગૂ ઉપગવાળા “પ્રયતને એટલે અપ્રમાદીને હિંસામાત્રથી કર્મબન્ધ નથી. ૨૪૧(કારણ કે તેને પરિણામ હિંસાને નહિ, અહિંસાને હેય) ૨-ભાષાસમિતિ-(દશવૈકાલિકમાં) વાક્યશુદ્ધિ અધ્યયનમાં ભાષાના પ્રકારોમાં વર્ણવેલી ધૂર્ત, લમ્પટ, ચંડાળ, ચોર, ચાર્વાક (નાસ્તિક), વિગેરેની (પાપ)ભાષાને નિષ્કપટભાવે ત્યાગ કરતે (તેવી ભાષા નહિ બેલતે) મુનિ સર્વ જીવને હિતકારી, અલ્પ છતાં મહાપ્રયેાજન સાધક, તથા અસંદિગ્ધ (સ્પષ્ટ–નિશ્ચિત અર્થવાળું) વચન બોલે તેને ૨-ભાષાસમિતિ સમજવી.૨૪કહ્યું છે કે- ૨૪ર-ગશાસ્ત્રમાં ઉત્સર્ગથી લોથી વટાએલા અને સૂર્યનાં કીરણથી પતિ રાજમાર્ગે જીવ– રક્ષા માટે યુગ પ્રમાણ ભૂમીને નેત્રોથી જેઈને ચાલવું તેને ઈર્યાસમિતિ કહી છે. એથી એ સિદ્ધ થયું કે નહિ વટાએલા માર્ગે ચાલતાં સપ–વિંછી આદિને ઉપદ્રવ કે ગલીના માર્ગે ચાલનાર પ્રત્યે ચેર, જાર વિગેરેની શંકા થવી સંભવિત હોવાથી શક્ય હોય ત્યાં સુધી રાજમાર્ગે ચાલવું. રાજમાર્ગો પણ રાત્રીએ, કે દિવસે પણ અંધારામાં જોઈ શકાય નહિ માટે સૂર્યથી પ્રકાશિત માર્ગે ચાલવું, દીપક વિગેરેથી પ્રકાશ થઈ શકે, છતાં સૂર્યના પ્રકાશ વિનાની ભૂમિ સચિત હોવાનું અને દીપકથી અગ્નિકાયની વિરાધનાને સમ્ભવ છે. પ્રકાશિત માગે પણ જોયા વિના કે બાજુનાં દશ્યોને જોતાં ચાલવાથી કીડી આદિ જીવને ચગદાવાને પ્રસંગ આવે માટે નીચે જોઈને ચાલવું, નીચે જવા છતાં દૂર નજરે જેવાથી સ્પષ્ટ દેખાય નહિ અને છેક નજીક જઈને ચાલી શકાય નહિ માટે પગથી આગળ ચાર હાથ (યુગ પ્રમાણ) ભૂમિને જોતા જોતા ચાલવું. એ રીતે વિધિ પૂર્વક ચાલવાથી ઈસમિતિનું પાલન થાય છે. મુખ્યતયા આત્મા જેમ જેમ વિશિષ્ટ થતું જાય છે તેમ તેમ સુદ્રવ્યવહારને પસંદ કરતું નથી, ઉત્તમ પુરૂષ સંકટ વિગેરે કારણ વિના ગલી વિગેરે ક્ષુદ્ર માર્ગે ચાલતા નથી, લેકમાં પણ બેલાય છે કે “નીચું જોઈ ચાલતાં, ત્રણ ગુણ મેટા થાય જીવ બચે કાંટે ટળે, પગ પણ નવિ ખરડાય” ઈત્યાદિ સર્વ સામાન્ય ઉપદેશ છે. - ૨૪૩-ગશાસ્ત્રમાં કારણે, સર્વજીને હિતકર, પ્રમાણપત અને નિષ્પાપ વચન બોલવું તેને ભાષા સમિતિ કહી છે. એનું રહસ્ય એ છે કે આજ્ઞાકારી, પાપપદેશ રૂપ, અન્યને અહિત થાય તેવું, કડવું, વિના પ્રોજને, ઘણું, અથવા શાસ્ત્રવિરૂદ્ધ બેલિવું જોઈએ નહિ, આજ્ઞા કરવાથી “ઈચ્છાકાર' સામાચારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy