________________
કર
કરવાની વાત કરવી અધત છે. સાધુએ સમતા કેળવીને પેાતાને ક્યાંય દ્વેષ ન થઇ જાય તેનું ધ્યાન રાખવાનુ' છે. (જુએ પૃ૦ ૩૫૩.) પવિધાન વગેરે
વિધિથી દીક્ષિત થએલા સાધુ આવા વિશુદ્ધ આચારપાલનથી જેમ જેમ સુયેગ્ય અને તેમ તેમ તેને ગુરુએ ગણિ-વાચક-કે સૂરિપદે પ્રતિક્તિ કરવાનું વિધાન પણ આ ગ્રન્થની ગા. ૧૩૨માં કરેલું છે. એથી એ સમજી શકાય છે કે ચાગ્યને યાગ્યપદ પ્રદાન કરવું એ શાસ્ત્રવિહિત વસ્તુ છે. સંસારમાં પણ આવા વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ. ગા. ૧૩૮ માં ‘અયેાગ્યને યદ્વા તદ્ના પદવી આપનાર મહા પાપકારી છે' એમ ખતાવવાનું પણ ગ્રંથકાર ચૂક્યા નથી. જૈન સાધુઓમાં ગુરૂપદે રહેલાઓની પણુ અસાધારણ જવાબદારી છે. એ જ ગાથાની ટીકામાં આગળ ચાલીને જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા કુગુરૂ અને કુશિષ્યાને શ્રમણુસંધ બહાર કરવાની પણ આજ્ઞા છે, ‘વર્તમાનમાં એવા ઉત્તમ ગુરૂએ નથી' એમ કહેનારને પુષ્કરણી વાવડીએ અને આજની વાવડી, વગેરે અનેક વસ્તુઓનાં દૃષ્ટાન્તા આપીને વર્તમાનમાં પણ ભવભીરૂ અને આગમતત્પર ગીતા ગુરૂએની ગૌતમાદિ ગુરૂ જેવી કાર્યસાધકતા સુંદર રીતે સમજાવી છે. આ કારણે જ કાકલ્પમાં પરિનિષ્ઠિત એવા શાસ્ત્રાનુસારી ગુરૂએનું જ વચન માન્ય કરવા ચાગ્ય ઠરાવ્યું છે. (જીએ-પૃ૦ ૩૦૪, વગેરે.)
પરમાત્મપદની ચાવી––
ગ્રન્થકાર મહર્ષિએ ઔધિકાદિ સામાચારીના વિશેષાથી શ્રમધર્મના સાધનાક્રમ વિસ્તારથી વર્ણવીને અન્તે ગુર્વાદિ ગચ્છ પ્રત્યેની પેાતાની ફરજો બજાવી ચૂકેલા સાધકને અનશન સાધવાને તથા કાન્તર્ષિકી આદિ અનિષ્ટ ભાવનાએ નહિ સેવવાના વિધિ બતાવ્યેા છે. આ પ્રમાણે સાપેક્ષ–સ્થવિરકપીશ્રમણ સાધકને ધર્મ સાદ્યન્ત બતાવીને ચેાથા વિભાગમાં ચાર ગાથાઓ વડે જિનકલ્પી આદિ શ્રમણાને નિરપેક્ષ યતિધર્મ વળુંભ્યે છે. તેમાં જિનકલ્પી પણુ એકાન્ત નગ્ન જ નથી હોતા અને રજોહરણાદિ તે તેને પણ રાખવાનું વિધાન છે જ. સમ્યગ્ દર્શન–જ્ઞાન—ચારિત્રની આરાધના કરતા સાધક ભસ્થિતિ પરિપાક થતાં ભાવચારિત્રને સ્પર્શી અપ્રમત્ત ભાવને પામે છે, પછી અપૂર્વકરણ વગેરે કરીને અનાદિ માહની ઉપશમના વા ક્ષપણા કરે છે. ક્ષપણા કરનારા મહાત્મા શેષ પણ ઘાતીકાં વગેરેને ક્ષય કરીને અનન્ત કેવળજ્ઞાન-દર્શનને પામે છે, તે પામીને પછી મેાક્ષમાં જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ રહે છે. આ છે આત્માને પરમાત્મા અનાવવાની વિકાસ શ્રેણી. તેની સિદ્ધિ ચારિત્ર વિના કાઇને કદાપિ શક્ય જ નથી. માટે જ દીક્ષા એ વિશ્વાદ્વારના મહામૂલેા મંત્ર છે, આર્ય સંસ્કૃતિના પ્રાણ છે, જૈનશાસનને મૂલાધાર છે. તુલનાત્મક દૃષ્ટિપાત
ભારતમાં દાનિક પડિતાએ એ વિચારધારાએ પ્રમાણિત કરી છે. એક શ્રમણુસંસ્કૃતિ અને ખીજી વૈદિક સંસ્કૃતિ. શ્રમણ્સસ્કૃતિના બે ભેદા પડે છે, એક જૈન અને બીજો યુદ્ધ. મારી શ્રદ્ધા છે કે આમાં જૈન સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે. તેનુ મૂળ યુગના આદિકાળથી, અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org