SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ચણસત્તરીમાં સત્તર પ્રકારે સયમ] વ્યાખ્યામાં કહ્યા પ્રમાણે ૨૭૬ સમજવા. ૩–સંયમ=‘સ'' એટલે (મન-વચન-કાયાના) એકીકરણ દ્વારા આત્મ રક્ષા માટે ‘યમ’ એટલે યત્ન કરવા તે સયમ, તેના-પાંચ આશ્રવાનેા રાધ કરવા તે પાંચ, પાંચ ઇન્દ્રિઓના નિગ્રહ કરવા તે પાંચ, ચાર કષાયાના જય કરવા તે ચાર, અને ત્રણ ક્રૂડની વિરતિ કરવી તે ત્રણ, એમ કુલ સત્તર પ્રકાશ છે. કહ્યુ છે કે— ‘“ પંચાલવા વિમળાં, વિવિયનિઢો સાયકલો । दंत्तस्स विरई, सतरसहा संजमो होइ ||" प्रवचनसारो० ५५५ ।। ભાવાથ-પાંચ આશ્રવાથી અટકવું, પાંચ ઇન્દ્રિઓને વશ કરવી, (ચાર) કષાયાના જય કરવા અને ત્રણ દડની વિરતિ કરવી, એમ સંયમ સત્તર પ્રકારે છે. તેમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, એ પાંચ આશ્રવાથી અર્થાત્ નવાં નવાં કર્મો આવવાનાં કારણેાથી અટકવું તે પાંચ આશ્રવાની વિરતિ. સ્પના, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને કાન, એ પાંચ ઇન્દ્રિઓના નિગ્રહ કરવા, અર્થાત્ તે તે ઇન્દ્રિયના સ્પર્શ–રસ વિગેરે વિષયામાં લમ્પટતાને ( આસક્તિના ) ત્યાગ કરીને માત્ર જીવન નિર્વાહની બુદ્ધિએ ભાગ ફરવા તે ઇન્દ્રિયાનેા નિગ્રહ, ક્રોધ, માન, માયા અને લેાભ, એ ચાર કષાયાના જય કરવા અર્થાત્ ઉદયમાં આવેલા એ કષાયાને નિષ્ફળ કરવા અને સત્તામાં હોય તેના ઉદય અટકાવવા રૂપે પરાભવ કરવા તે કષાયજય તથા ત્રણ ડેની વિરતિ એટલે ચારિત્રરૂપી આત્મસમ્પત્તિને હરણ કરીને આત્માને દરિદ્ર (નિર્ગુણી) મનાવે તેવાં દુષ્ટ મન વચન અને કાયારૂપ ત્રણ દડાની અશુભ (એટલે અકુશળ–આત્માને અનથકારક) પ્રવૃત્તિને અટકાવવી તે ત્રણ દંડની વિરતિ. એ સત્તર પ્રકારના સંયમ જાણવા. અન્ય આચાર્યો તે બીજી રીતે કહે છે કે— 46 ૩૫૭ પુષિ−ાગળિ—માય—વળાટ્-વિ-તિ–૨૩—ર્નિ–િબન્નીત્રા । पेहुप्पेह - पमज्जण, परिठवण मणोवईकाए ||" प्रवचनसारो० ५५७ || વ્યાખ્યા—પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય, એ દરેક જીવાને મન–વચન અને કાયાથી સંરÆ, સમારમ્ભ અને આરમ્ભ કરવા નહિ, કરાવવા નહિ તથા અનુમેદવા નહિ (તે નવ પ્રકારા). તે માટે કહ્યુ છે કે— Jain Education International ૨૩૬-પાંચમહાવ્રતાને વ્યવહારચારિત્રરૂપે સાધનધમ માનીએ તે। ક્ષમાદિ દશ પ્રકારના કૃતિષમ નિશ્ચયરૂપે સાધ્યમ કહી શકાય. અર્થાત્ મહાવ્રતા વ્યાપારરૂપ છે અને યતિધમ તેના ફળ સ્વરૂપ છે. એમ આગળ કહેવાશે તે વૈયાવચ્ચ સાધનધમ અને જ્ઞાનાદિ ત્રણ ગુણૢા વિગેરે સાધ્ય ધર્મ તરીકે નિશ્ચય ચારિત્ર સમજવું. બ્રહ્મચર્યની નવવાડે સાધનધમ છે અને તેનું સાધ્ય બ્રહ્મવ્રત છે. સચમના સત્તર પ્રકારની વ્યાખ્યા અહીં બે પ્રકારે કહી છે તેમાં પણ પહેલી વ્યાખ્યા–સાધ્ય અને ખીજી વ્યાખ્યા તેના સાધનરૂપ સમજાય છે. છેલ્લે કહેલા મેધાદિના નિગ્રહ રૂપ ચાર પ્રકારા પણ ક્ષમાદિ પ્રથમના ચાર અતિધર્માંના સાધનભૂત છે. એમ આ ચરણસિત્તરીના પ્રકારા પરસ્પર સાધ્ય સાધનરૂપ છે અને સમગ્ર ચરણસિત્તરી યથાખ્યાત ચારિત્રના સાધનરૂપ છે, એમ આ ચરણસિત્તરીમાં સ્યાદ્વાઢ શૈલીએ વ્યવહાર અને નિશ્ચય ઉભય ધની વ્યવસ્થા કરેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy