SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ધ૦ સ’૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૧૬ વસતિ, શિષ્યાદિ પરિવાર) વિગેરેમાં નિમ્મત્વ હોવાથી અપરિગ્રહી કહ્યા છે, (અર્થાત્ પરિગ્રહને વસ્તુ સાથે એકાન્ત સ ંબન્ધ નથી, વસ્તુ પાસે છતાં કોઈને મમત્વ નથી પણ થતું, માટે પાસે પદાર્થ હાય કે ન હોય, કાઇ પણ પદામાંમૂર્છા કરવી તેને પરિગ્રહ કહેલા છે). કહ્યું છે કે“ यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः । 46 तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निर्ग्रन्थः || १४१ || ” ( प्रशमरति ० ) અ-જેમ અશ્વને આભરણેા આભૂષણેા પહેરાવવા છતાં તેમાં તે આસક્તિ કરતા નથી, તેમ નિન્થ (મુનિ) ઉપકરણા રાખવા છતાં તેમાં આસક્ત થતે નથી. (ભેદ એ છે કે અશ્વ અજ્ઞાન હાવાથી વસ્તુની આળખના અભાવે અને જ્ઞાની જ્ઞાનથી વસ્તુના સ્વરૂપને જાણવા છતાં અનાસક્ત રહે છે. ) જેમ ધર્મોપકરણ રાખવા છતાં મૂર્છારહિત મુનિઓને પરિગ્રહ રૂપ દોષ નથી તેમ ગુરૂએ ઉપદેશેલાં ધર્મોપકરણ (વદિ) રાખનારાં જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ત્રણ રત્નાવાળાં સાધ્વીઓને પણ પરિગ્રહ દોષ(થી ખેંચવુ અશકય) નથી, માટે ધîપકરણ તરીકે તે તે (વસ્ત્રાદિ) રાખવા માત્રથી ‘તેના મેાક્ષ ન થાય’ એમ કહેવું તે કેવળ વાચાળતા જ છે. એમ પાંચમા વ્રતનું સ્વરૂપ કહ્યું. ૨૩૨ તે કહેવાથી પાંચે ત્રતાનું લક્ષણ કહેવાઇ ગયું, તે પણ એ ત્રતાને અગે જ હવે વિશેષ વર્ણન કરે છે કે— મૂહ-‘તાનિ માત્રનામિત્ર, પ્રત્યે પશ્ચમિ Jain Education International ટર્ મવન્તિ માવિતાન્યેન, થયોત્તનુળમાપ્તિ તુ ।।।” નાખવાના ઉદ્દેશથી વહેલી સવારે વૈભારગિરી ઉપર ચઢીને આવતા મનુષ્યાની સામે મેાટી પત્થરની શિલા ગબડાવવાના પ્રયત્ન કર્યાં, પરિણામે તે પેાતે જ એ શિલા નીચે ચગદાઇને દુર્ધ્યાનપૂક મરણ પામીને સાતમી નારકીમાં ઉપજ્યા. એમ પેાતાની પાસે કઈ નહાવા છતાં પરધનની મૂર્છાથી દુર્ધ્યાનને વશ બનેલા દ્રમકને દુર્ગતિનાં કષ્ટો વેઠવાના પ્રસફૂગ આવ્યા તે મૂર્છારૂપ પરિગ્રહનુ ફળ સમજવું. ૨૩૨–‘પ્રદૂ’ ધાતુના ભિન્ન ભિન્ન ઉપસર્ગાંને યાગે સગ્રહ, પરિગ્રહ, આગ્રહ, દુરાગ્રહ, વિગ્રહ, નિગ્રહ, વિગેરે અનેક શબ્દા ખને છે. શાસ્ત્રોમાં શનિ, મગળ, રાહુ, વિગેરે યાતિષી ગ્રહેા કરતાં પણ પરિગ્રહને દુષ્ટ કહ્યો છે, કારણ કે જ્યાતિષી સ` દુષ્ટ ગ્રહે। જે દુ:ખ આપી શકતા નથી તેથી ય અધિક દુઃખ પરિગ્રહને વશ પડેલા જીવને ભાગવવું પડે છે. જીવને જ્યાં-સુધી કર્માંના અને તેના ફળ સ્વરૂપ શરીરના સબન્ધ છે ત્યાં સુધી જીવનપયેાગી જડ પદાર્થીની આવશ્યકતા રહેવાની, માટે જીવનાપયેાગી પ્રમાણેપેિત જરૂરી એવાં શરીરથી માંડીને આહાર, વસ્ત્ર, પાત્રાદિને મેળવવાં કે ભાગવવાં તેને સંગ્રહ કહીયે તે તે દુષ્ટ નથી. હા, તેમાં મમત્ત્વ-મૂર્છા પ્રગટે તે તે અન્યાયરૂપઢાવાથી દુષ્ટ છે, વસ્તુતઃ આત્મા અરૂપી છે, જ્ઞાનાદિ ગુણમય છે,નિશ્ચયથીતેને જડ-પૌદ્ગલિક પદાર્થ સાથે કઇ સબન્ધ નથી, જડવસ્તુની સયાગ જડર્માંના કારણે છે, માટે નિશ્ચયથી સ જડપદાર્થાંને વે પર માનવા જોઇએ, છતાં તેની સાથેના અનાદિકાલીન વિવિધ પરિચયથી તે એટલેા ભ્રમિત થએલે છે કે પેાતાના વાસ્તવ સ્વરૂપના તેને ખ્યાલ પણ રહેતે। નથી, પર-જડ વસ્તુને પેાતાની માની (મૂર્છા કરવા રૂપે) ભૂલો કરે છે અને પરિણામે પરવસ્તુની પ્રાપ્તિ, રક્ષણુ, કે વૃદ્ધિ આદિ કરવા હિંસા-ઇ, ચૌક, અબ્રહ્મ, વિગેરે વિવિધ પાપે (અન્યાય)ને આચરીને ભવભ્રમણ કરે છે. એ પાપામાંથી બચવા માટે સમજ પૂર્વીક મૂર્છાના ત્યાગ કર્યા વિના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy