________________
ઉપસ્થાપનાના વિધિ અને મહાવ્રતામાં બ્રહ્મચર્ય અપરિગ્રહનું સ્વરૂ૫]
૩૪૫
તે દેશથી પણ થાય, માટે કહ્યું કે · ત્રિવિધ ત્રિવિધેન' અર્થાત્ મન વચન અને કાયાથી સેવવું નહિં સેવરાવવું નહિં અને અનુમેદવું પણ નહિ તેને શ્રીજિનેશ્વરાએ બ્રહ્મવ્રત કહ્યું છે. અહીં” મૂળ ‘ઈર’ ધાતુ છે, તેના ‘પ્રેરણા’ અથ છે, તેા પણ ધાતુના અનેક અર્થો થતા હેાવાથી ‘કહ્યુ છે’ એવા અર્થ જાણવા. આ વ્યાખ્યાથી ‘દિવ્ય–ઔદારિક બન્ને પ્રકારના કામ એટલે ઈચ્છાને (મૈથુનને) કરવા કરાવવા અને અનુમેદવાના મન વચન કાયાથી ત્યાગ' તે બ્રહ્મવ્રતના અઢાર પ્રકાશ કહ્યા, એથી ચેાગશાસ્ત્રના પહેલા પ્રફાશના ૨૩મા શ્ર્લાકમાં કહ્યા છે, તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યનું અહીં સૂચન સમજવું',૨૩૦ ચેાથું મહાવ્રત કહ્યુ, હવે પાંચમું કહે છે મૂ-‘“ પ્રિયસ્ય સર્વશ્ય, સર્વથા વિજ્ઞનમ્ ।
आकिञ्चन्यत्रतं प्रोक्तमर्हद्भिर्हितकाङ्क्षिभिः ॥ ११५ ॥”
તેમાં રાગ-દ્વેષાદિકે રાગાદિ થવાના સમ્ભવ જણાય તે તેએને નિષેધ કરવાના અધિકાર છે માટે ગુરૂએ પણ નિષેધ કરેલી વસ્તુ લેવા ભેાગવવાના ત્યાગ કરવાનું કહ્યું છે. સાધુને આ ચારે પ્રકારના અદત્ત પટ્ટાને લેવા વિગેરેના નિષેધ આ વ્રતથી થાય છે. તેની જરૂર એ કારણે છે કે-જીવને અનાદિ સ ંજ્ઞાએના ખળે ભિન્ન ભિન્ન ઈચ્છાએ થાય છે અને તેને પૂર્ણ કરવા તે હિંસા, ફ્લૂ વિગેરે પાપાને પણ સેવે છે. વસ્તુતઃ દરેક પાપનું મૂળ કારણુ આવી ભાગની ઇચ્છાએ જ હાય છે, જે તેવી ઇચ્છા ન હોય તે! ૫૫ કાણુ શા માટે કરે ? માટે પેાતાના મન, વચન અને કાયાને પાપ પ્રવૃત્તિથી અટકાવવા તેવી ઈચ્છાએને નાબૂદ કરવી જોઇએ, કિન્તુ જીવ આલમ્બન વિના ઈચ્છાએથી છૂટી શકતા નથી, માટે ઈચ્છાએથી મુક્ત થવામાં આ વ્રત સહાય કરે છે અને પરિણામે જીવ સ` ઈચ્છાએથી મુક્ત થતાં સર્વ પાપેાથી ખેંચી શકે છે. ખીજી વાત-માલિકની ઇચ્છા વિરૂદ્ધ તેણે નહિં આપેલી, કે જિનાજ્ઞા અને ગુરૂ આજ્ઞા વિરૂદ્ધ અહિતકર પણ વસ્તુ ત્યારે જ લેવાય કે જ્યારે ઇચ્છાનું આક્રમણુ સખ્ત હૈાવાથી તેના સામના કરવા માટે જીવ નિળ બન્યા હૈાય, આનિ ળતા અદત્ત લઇને ઇચ્છા પૂરવાથી ઘટતી નથી, ઉત્તરાત્તર વધે છે, પરિણામે જીવ ભાગની ઇચ્છાઓના ગુલામ બનતા જાય છે અને એના આખરી અંજામ એ આવે છે કે ચેરી કરવાની પણ સામગ્રી કે તેવું માનવીય શરીર પણ મળતું નથી. પાશવી જીવનની પરાધીનતામાં કે નરકનાં અસહ્ય દુ:ખાની આગમાં સળગી જવું પડે છે. માટે ઈચ્છાએના રાધ માટે આ વ્રત સુંદર સહાય કરનારૂં હાવાથી મહાન છે. તદુપરાન્ત માલિકની ઇચ્છા વિરૂદ્ધ વસ્તુ લેવાથી તેને જે દુઃખ થાય અને તેના પરિણામે બધાતા વૈરની જે પરપરાને વશ થવું પડે તેનાં દુ:ખે પણ અસહ્ય હૈાય છે. એમ અનેકવિધ યાતનાએમાંથી બચવા માટે આ વ્રત અતીવ ઉપકારક છે, તેના પાલનથી ચિત્તમાં સ ંતેાષનુ નિર્માંળ અમાપ સુખ પ્રગટે છે, સ અનર્થી ટળે છે, યશકીતિ વધે છે, આદેય, સૌભાગ્ય, શાતાવેદનીય, આદિ શુભકાઁના બન્ધ થાય છે, અને મેાક્ષમાં ન જાય તે પણુ સ્વર્ગનાં કે ઉત્તમ રાજ્ય વૈભવાદિનાં મનુષ્યપણાનાં સુખા મળે છે. એથી વિરૂદ્ધ તેને નહિ પાળવાથી કે અતિચારે। લગાડવાથી દૌૉગ્ય, દાસપણું, દરિદ્રતા, વિગેરે વિવિધ દુઃખા ભાગવવાં પડે છે.
૨૩૦-બ્રહ્મચર્યના અથ નિશ્રયથી બ્રહ્મ એટલે આત્મા' તેના સ્વરૂપમાં રમણ કરવું, એવા થાય છે અને વ્યવહારથી એની સાધના માટે મૈથુનના ત્યાગ કરવા દ્વારા વીનું રક્ષણ કરવું, એવા થાય છે. ત્રણે જગતમાં ત્રણે કાળમાં આ બ્રહ્મચર્યંનું માન સર્વાધિક રહ્યું છે, દેવે પણ બ્રહ્મચારીને નમે છે, દૈવી શક્તિથી પણ જે શકય નથી તેવાં દુષ્કર પણુ કાર્યાં મનુષ્ય છતાં બ્રહ્મચારીએ કરી શકયા છે અને કરે છે. આત્મામાં ન્હાના મેટા સવ ગુણુંાના વિકાસનું મૂળ એક બ્રહ્મચર્યાં છે, માટે બ્રહ્મચર્ય વ્રતને મહાવ્રતામાં ગુજ્જુ છે. એની સાચી એાળખ વિના જ જીવ અનાદિ કાળથી દુ:ખી થયા છે.
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org