SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ઉપસ્થાપનાને વિધિ અને મહાવ્રતમાં સત્યનું સ્વરૂ૫] "भासा चउबिहत्ति य, ववहारणया सुयंमि पन्नाणं । सच्चामुसत्ति भासा, दुविहा चिअ हंदि णिच्छयओ ॥१७॥" (भाषारहस्य) ભાવાર્થ–ભાષા ચાર પ્રકારની છે, એમ સૂત્રમાં જણાવ્યું છે તે વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું, નિશ્ચયનયથી તે સત્યા અને મૃષા, એમ ભાષા એ જ પ્રકારની છે. આ પણ કથન યુક્તિયુક્ત છે, કારણ કે બોલવામાં જીવનું આરાધકપણું અને વિરાધક– પણું એમ બે ભેદ જ રહેલા છે, દેશથી આરાધકપણું અને દેશથી વિરાધકપણું એને શુદ્ધ (નિશ્ચય)નય માનતું નથી, તેમાં એ કારણ છે કે જીવને એક સાથે બે ચોગાને વ્યાપાર) અને બે ઉપગ ઘટતા નથી, જે એમ બંને સાથે માનીએ તે તેને યોગે કર્મ પણ શબલ (શુભાશુભ ઉભયસ્વભાવવાળું) બાંધવાને પ્રસન્ગ આવે (અને એવું કંઈ કર્મ તે છે જ નહિ, જે આઠ કર્મો કે તેને ઉત્તરભેદ કહ્યા છે તે પ્રત્યેક કાં તે શુભ કે અશુભ જ છે, મિશ્ર કઈ નથી) વિગેરે વિશેષચર્ચા વિશેષઆવશ્યકમાં કરેલી છે. આ અભિપ્રાયથી જ (પ્રજ્ઞાપના સૂત્રમાં ભાષાપદના સૂત્ર ૧૭૪મામાં) ભગવાન શ્રીશ્યામાચાર્યજીએ કહ્યું છે કે "एआई भंते ! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहए वा विराहए ? गोयमा ! आउत्तं भासमाणे आराहए, तेण परं असंजय अविरय अप्पडिहय-पञ्चक्खायपावकम्मे सच्चं वा भासं भासउ, मोसं वा, सच्चामोसं वा, असच्चामोसं वा, विराहए णो आराहए" ' અર્થાત્ શ્રીગૌતમસ્વામિજી ભગવાન શ્રી મહાવીરને પૂછે છે કે હે ભગવન્ત ! ભાષાના આ ચાર પ્રકારોને બોલનારે શું આરાધક છે કે વિરાધક ? ત્યારે ભગવંત કહે છે કે હે ગૌતમ ઉપગે પૂર્વક બેલના આરાધક અને એ ઉપયોગી વિના બેલનારો અસંયમી વિરતિ અને અપ્રતિહત પ્રત્યાખાતપાપકર્મવાળા (ગણાય, તે) સત્યા, મૃષા, સત્યામૃષા, કે અસત્યાઅમૃષા બોલે તે પણ વિરાધક છે, આરાધક નથી. વિગેરે પ્રસગે પાર કહ્યું. એ ચારના ઉત્તરભેદે પિકી પહેલી સત્યા ભાષાના દશ પ્રકારે કહે છે કે – “નવા સંમય વળા, રા પદાસજો શા ववहार भाव जोगे, दसमे ओवमसच्चे अ॥" प्रवचनसारो० ८९१॥ વ્યાખ્યા–તે તે દેશમાં જે ભાષા જે અર્થમાં રૂઢ થએલી હોય તેનાથી અન્ય દેશમાં તે અર્થમાં ને વપરાતી હોય તે પણ તેને “સત્ય” માનવી તે ૧–જનપદ સત્ય, જેમ કે કોંકણ વિગેરે દેશમાં પાણીને પેર્ચા' કહેવાય છે, આનું સત્યપણું એ કારણે છે કે લોક તે તે શબ્દ સાંભળીને તે તે દેશમાં તે તે વ્યવહાર કરે છે, અર્થાત્ વ્યવહારમાં પ્રવૃત્તિમાં) હેતુ છે. બીજા પ્રકારમાં પણ એ રીતે ભાવાર્થ સમજી લે. સર્વલોકમાં સામાન્યરૂપે સત્ય તરીકે પ્રસિદ્ધ= સમ્મત હોય તે ૨-સમ્મતસત્ય, જેમકે-કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ, એ બધાં પકજ છે, અર્થાત્ કાદવમાં ઉપજે છે, તે પણ ગોવાળીયા(સામાન્ય લોકે)ને અરવિન્દ જ “પકજ તરીકે માન્ય છે, બીજાઓને તેઓ “પકજ માનતા નથી, એમ અરવિન્દનું પકજ નામ સર્વને સમ્મત હેવાથી તે સમ્મતસત્ય જાણવું. ૩ –સ્થાપનાથી સત્ય, જેમકે એકના આંકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy