________________
૩૩૮
[ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૨ તથા કઈ શિકારીઓ પૂછે ત્યારે મેં મૃગોને આ દિશામાં જતાં જોયાં છે એમ સાચી હકિકત કહેવાથી શિકારીઓ તે દિશામાં જઈને મૃગલાને હણે, માટે પ્રાણિઓના ઘાતમાં હેતુ બને તેવું (સાચું) વચન પણ સાચું નથી. કહ્યું છે કે –
“કથન માત, પીડા વી.
હs યતે થwાર, રિો ના ” થોશાહ- ૨-દશા ભાવાર્થ–પરને પીડા કરે તેવું સત્યવચન પણ નહિ બોલવું, કારણ કે લોકમાં (લૌકિક શાસ્ત્રમાં સંભળાય છે કે એવા વચનને સત્ય માનતે કૌશિક૨૮ નામને તાપસ નરકે ગયે.
આ વ્રતના પાલન માટે જેના બેતાલીશ ઉત્તરભેદ છે તે ચાર પ્રકારની ભાષાને સમ્યગસમજવી જોઈએ, માટે તેનું સ્વરૂપ જણાવે છે કે –
"पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासि ।
__सच्चामुसा असच्चामुसा पुणो तह चउत्थी त्ति ॥ प्रवचनसारो० ८९०॥" વ્યાખ્યા–મુખથી બોલાય તે વચનપ્રાગને ભાષા કહેવાય, તેના ચાર પ્રકારે છે. તેમાં એક “સતને હિતકારક તે સત્યા” જાણવી. અહીં “સત્ શબ્દના ૧–સત્પરૂ, ર-સ’ એટલે ઉત્તમ એવા મૂળગુ અને ઉત્તરગુણ, અથવા ૩-“સતું એટલે વિદ્યમાન એવા જીવ-અછવાદિ પદાર્થો, એમ ભિન્ન ભિન્ન અર્થે સમજવા, તે દરેકને હિતકરનારી ભાષાને સત્ય કહેવાય (૧). અર્થાત્ તે તે વસ્તુસ્વરૂપને જણાવવાની ઈચ્છાથી બેલાતું સંવાદિયથાર્થ)વચન તે ૧સત્યાભાષા, તેથી વિપરીત અર્થાત્ વસ્તુસ્વરૂપને સિદ્ધ કરવામાં વિસંવાદિ વચન તેને ૨મૃષાભાષા કહી છે, સત્ય અને મૃષા ઉભયથી મિશ્રિત(ઉભયસ્વભાવવાળી) ભાષાને ૩–સત્યામૃષા કહી છે અને એ ત્રણેથી વિલક્ષણ (સત્ય નહિ, અસત્ય નહિ અને ઉભયસ્વભાવવાળી પણ નહિ, એવી) ભાષાને ૪-અસત્યાઅમૃષા ભાષા કહી છે. ભાષાના આ ચાર પ્રકારો કહ્યા તે વ્યવહારનયથી જાણવા, નિશ્ચય નયથી તે તે નય ઉપયોગને પ્રમાણભૂત માનતે હોવાથી ઉપગ પૂર્વક બેલાય તે ૧–સત્યા અને ઉપયોગ રહિત બેલાય તે ર-અસત્યા, એમ બે જ પ્રકારે પડે છે. ભાષારહસ્યમાં કહ્યું છે કે – અને યથાર્થતાને આપવાની શક્તિ સત્યવ્રતમાં છે, માટે જ તે સતેનું, સત્ય ભાનું અને સદ્દગુણનું હિત કરનાર (રક્ષક) છે. જયાં સુધી આ સત્યવ્રતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાષાને સદુપગ થઈ શકતો જ નથી, જે જીવને મોક્ષ માટે શુદ્ધ ભાવે જણાવવાની આવશ્યકતા છે, અને તેના સાધન તરીકે વચનયોગની જરૂર અનિવાર્ય છે, તો વચનોગના દુરૂપયોગથી બચી સપયોગ કરવા માટે સત્યવ્રત વિના બીજો કોઈ જ ઉપાય નથી, ઈત્યાદિ સત્યવ્રતનું મહત્ત્વ અનેક રીતે સમજાય તેવું છે. - ૨૨૮-કૌશિક નામને તાપસ ગામ છેડીને ગંગાકાંઠે તપ કરતો હતો, તે અસત્ય નહિ બોલવાથી સત્યવાદી કહેવાતા, એકદા પાસેના ગામમાં લુંટ કરીને આવેલા ચારે તેના આકામ આગળ થઈને નીકળ્યા, તેઓને ભયથી એક પર્વતની ઝાડીમાં છુપાતા તેણે જોયા, પાછળ પડેલા ગામ લોકોએ તાપસને પૂછયું અને અસત્ય બોલવાથી પાપ લાગે એમ સમજી તાપસે ચે કયાં છે તે જણાવ્યું. એથી લોકોએ ચેરેને હયા, સત્યની ઓળખાણના અભાવે આવા પાપમાં નિમિત્ત બનવાથી કૌશિક નરકમાં ગયે. (યોગશાસ્ત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org