________________
૩૩૨
[ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૦૯ અને ગુરૂને દ્વાદશાવર્ત વન્દન એટલે બે વાંદણાં દેવરાવવાં. તે પછી અહિંસા વિગેરે રાત્રિભૂજનવિરમણ સુધીનાં છ વ્રતોને ઉશ્ચરાવવાં, સમવસરણ(નંદિ)ને ત્રણ પ્રદક્ષિણ અપાવવી, સાધુ હેય તે આચાર્ય–ઉપાધ્યાયના ભેદે બે પ્રકારને અને સાધ્વી હોય તો તેની પ્રવર્તિની સહિત ત્રણ પ્રકારને દિગબધ (નામસ્થાપનવિધિ) કર. આયંબિલ વિગેરે (શક્તિ અનુસારે) તપ કરાવવો, પાંચ મહાવ્રતના પાલન માટે શેઠની (ચાર) પુત્રવધુઓના (રોહિણીના) દષ્ટાન્તથી ઉપદેશ કરવો, અને સાતમાંડલીમાં પ્રવેશ કરાવે, એ ઉપસ્થાપન વિધિ સંક્ષેપથી જાણવો. વિસ્તૃત અર્થ તે (પ્રાચીન) સામાચારીમાંથી સમજી લે, તેને પાઠ આ પ્રમાણે છે
“દિશા વા વિવા, તિતિ વેઢા રમામાસત્તા
ફિસિવંધો વિતિ તવ “ મંત્રી જસ્થાપનાદાર વ્યાખ્યાતિ ચ ફિર હિ” ઈત્યાદિ (સત્તરમા પચાશકમાં કહેલી ૩૦-૩૧) બે ગાથાઓ (જેનું વર્ણન ઉપર પચ્ચવરતુની ગાથાઓથી કહ્યું તે) પ્રમાણે સારી રીતે જેના ગુણેની પરીક્ષા કરી છે તેવો શિષ્ય શુભતિથિ-વાર-નક્ષત્ર–મુહૂર્ત અને રવિગ વિગેરે શુભ ગવાળા પ્રશસ્ત દિવસે શ્રીજિનમન્દિર વગેરે પ્રધાન(પવિત્ર)પ્રદેશમાં આવીને ગુરૂને વાંદીને કહે કે-ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહ પંચમહાવ્રત રાત્રિભેજન વિરમણ વર્ણવત આરેવાવણિ નંદિ કરાવણિ વાસનિકખેવ કરેહ' અર્થાત્ હે ભગવન ! આપ મને પાંચમહાવતેના અને રાત્રિભોજનવિરમણ નામના છઠ્ઠા વ્રતના આરોપણ માટે અને તેને ઉદ્દેશીને નંદિ (મગલપચાર દેવવન્દનાદિ) કરાવવા માટે વાસનિક્ષેપ કરે? (મંત્રિત વાસને મારા મસ્તકે નાખે !) એમ કહીને આઠ સ્તુતિ પૂર્વક (નંદિનું) દેવવન્દન (જય વિયરાય સુધી) કરીને ગુરૂવન્દન કરે (વાંદણાં દે). તે પછી ગુરૂ-શિષ્ય બને (આદેશ માગવા પૂર્વક મહાવ્રતોના આરેપણુ માટે સત્તાવીસ શ્વાસોચ્છવાસને (સાગરવર ગમ્ભીરા સુધીને એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી હાથીના દતુશળની જેમ પેટ ઉપર બે કેણીએ સ્થાપીને બે હાથથી રજોહરણ પકડીને આચાર્ય ડાબા હાથની અનામિકા આંગલીએ લટકતી મુહપત્તિ પકડીને સમ્યગૂ ઉપયોગ પૂર્વક ઉપરનું અડધું શરીર (તથા મસ્તક) નમાવીને (બે હાથે અલી કરીને રજોહરણને પકડીને મુહપત્તિ બે હાથની અનામિકા અને કનિષ્ઠા વચ્ચે રાખીને) ઉભેલા શિષ્યને એકેક મહાવ્રત શ્રીનમસ્કારમહામંત્ર બોલવા પૂર્વક ત્રણ ત્રણ વાર ઉચ્ચરાવે (સંભળાવે). તે આ પ્રમાણે–એક વાર શ્રી નમસ્કાર મહામંત્રઉચ્ચારીને
" (तत्थ) पढमे भंते ! महत्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि, से सुहुमं वा, बायरं वा, तसं वा, थावरं वा, नेव सयं पाणे अइवाइजा, नेवन्नेहिं पाणे अइवायाविञ्जा, पाणे अइवायंतेवि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं-मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते ! महव्वए उवडिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१॥"२२३
એ પ્રમાણે પહેલા મહાવ્રતને પાઠ બેલ, પુનઃ નમસ્કારમહામંત્ર બોલીને બીજી વાર અને એ પ્રમાણે જ ત્રીજી વાર સંભળાવ. તે પછી નમસ્કાર મહામંત્ર બોલીને “ઝારે
૨૨૩-આ પાઠના અને બાકીના વ્રતોના પાઠના પણ અર્થ પાક્ષિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org