________________
ઉપસ્થાપનાના વિધિ, દિગ્બન્ધનું મહત્વ અને મહાવ્રતા]
૩૩૩
(6
""
અંતે ! મળ્વણ મુત્તાવાચો વેરમાં” વિગેરે બીજા મહાવ્રતના પાઠ પણ પહેલા મહાવ્રતની જેમ ત્રણ વાર પૂર્ણ સંભળાવવા. એ રીતે ત્રીજા, ચેાથા વિગેરે મહાવ્રતાના પાઠ ત્રણ ત્રણ વાર શ્રીનમસ્કારમહામંત્ર પૂર્વક ઉચ્ચરાવવા, તે પછી લગ્નવેળા આવે ત્યારે ( શ્રીનમસ્કાર– મહામંત્ર ખેલવા પૂર્વક ) इच्चेइआईं पंचमहव्वयाई राईभोअणवेरमणछट्ठाई अत्तहिया (ट्ठा) ए વસંપક્સિત્તા નં વિદ્વામિ ” એ પાઠ ત્રણવાર સંભળાવવા. પછી શિષ્ય વન્દન કરીને કહે કે— ‘ચ્છિકારિ ભગવન્ ! તુમ્હે અહં પંચમહાવ્રત–રાત્રિભેાજનવિરમણુષ(ત) આરેાવ' વિગેરે સાત ખમાસમણુના અને ત્રણ પ્રદક્ષિણાના વિધિ પૂર્વે (પહેલા ભાગમાં સમકિત–વ્રત વગેરે ઉચ્ચરવાના વિધિમાં) જણાવ્યા પ્રમાણે કરાવવા. પછી શિષ્યને આચાર્ય તથા ઉપાધ્યાયરૂપ એ પ્રકારના દિગ્બન્ધ કરે, (અર્થાત્ અમુક આચાર્યના અમુક ઉપાધ્યાયના અમુક (ગુરૂના અમુક) નામવાળા તમે શિષ્ય છે, એમ ચતુર્વિધ સÜની ૨૪ સમક્ષ કહે), જેમ કે કાટિક ગણુ, વેરી (વ)શાખા, ચાન્દ્રકુલ, અમુક ગુરૂ (આચા,) અમુક ઉપાધ્યાય, (અમુક ગુરૂનાશિષ્ય તમારૂં નામ) વિગેરે. સાધ્વીને અમુક પ્રવર્તની’એ ત્રીજો પ્રકાર વધારે સમજવા. તે પછી આય ંબિલ, નિવી, વિગેરે તે દિવસે(મગંળ માટે) તપ કરાવવેા અને દેશનામાં શેઠની ચાર પુત્રવધુએનું (રાહિણીનુ) દૃષ્ટાન્ત આપી પાંચ મહાવ્રતનુ પાલન કરવાનુ અને ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાનું સમજાવવું. એ રીતે ઉપસ્થાપના કર્યો પછી જ શિષ્યને માંડલીપ્રવેશ કરાવવા માટે સાત આયખિલ કરાવવાં. તે સાત માંડલીએ આ પ્રમાણે છે—
44
'सुत्ते अत्थे भोअण, काले आवस्सए अ सज्झाए ।
संथारए चैव तहा, सत्तेया मंडली जइणो ||६९२ ||" ( प्रव० सारोद्धार)
ભાવાર્થ સૂત્રમાં, અમાં, ભાજનમાં, કાળગ્રહણ કરવામાં, પ્રતિક્રમણમાં, સાવધ્યાય
૨૨૪-જેમ કાઈ મકાન વગેરે વેચાણુ-ખરીદ કર્યાં પછી તેનું ખત પત્રક (દસ્તાવેજ) લખવામાં તેની આજી ખાજુના ખૂંટની (ચારે દિશામાં આવેલાં મકાન કે મા` વિગેરેની) નોંધ લેવાય છે તેમાં મેાહને વશ મકાન બદલવાના કે ઇનકાર કરવાના પ્રસફૂગ ન આવે ત્યાદિ કારણ છે તેમ શિષ્યના નામ સ્થાપનમાં કુળ—ગણુ કે આચાર્યાદિનાં નામ ત્રણ વાર ચર્તુવિધ શ્રીસંઘની સમક્ષ સંભળાવવામાં માઁગળ ઉપરાન્ત મેાહને વશ કોઇને શિષ્યને બદલી દેવા વિગેરેના પ્રસંગ ન આવે તે કારણુ સમજાય છે. અનાદિ મેહવશ જીવને એવી ભૂલ થવી તે આશ્ચર્ય રૂપ નથી, કિન્તુ સંભવિત હૈાવાથી જ્ઞાનીએ એ ‘શિષ્યનિષ્ફટિકા’ વિગેરે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે અને તેમાંથી બચવા માટેના ઉપાય! પણ જણાવ્યા છે. સંયમીને પણ પ્રમત્તગુણુસ્થાનક સુધી તે! મેાહુ મા ચૂકાવે છે, માટે જ અપ્રમત્તગુણુથી તુજ વાર વાર પ્રમત્તગુણુસ્થાને ઉતરવાનું સતત હૈાય છે, એ દશામાંથી મુક્ત થયા પછી તેા જીવને ઘાતીકમઁના ઘાત કરવામાં એક અન્તર્મુહૂત જેટāા જ વિલમ્બ થાય છે. ત્યાં સુધી પ્રમત્ત અપ્રમત્તના ચઢાવ-ઉતારની અથડામણુ શેન્યૂન પૂઢેડવ↑ સુધી પણ સહન કરવી પડે છે. અર્થાત્ પ્રમત્તદશાથી મુક્ત થવું અતિદુષ્કર છે. ત્યાં વતંતા આત્મા ભુલ ન કરી બેસે તે માટે સમગ્ર સામાચારીનુ વિધાન છે. આદિગ્બન્ધ પણ સામાચારી ના અંશ છે, તેના ખળે શિષ્યને ગુરૂઆજ્ઞા પાલનની અને ગુરૂને શિષ્યના સયમની જવાખદારી નીચે મૂકવામાં આવે છે, એથી શિષ્ય ગુરૂઆજ્ઞાનું પાલન કરે અને ગુરૂ તથા ગચ્છના અન્ય મુનિએ પણ તે શિષ્યની પ્રકૃતિને સહીને તેને ચારિત્રમાં આગળ વધારે, ઈત્યાદિ દિગ્બન્ધમાં ગૂઢ ઉપકાર રહેલો છે, તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org