________________
૩ર૬
| દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાય ૧૦૮ दो पुत्तपिआ पत्ता, एगस्स उ पुत्तओ न उण थेरो। गाहिओ सयं च विअरइ, रायणिओ होतु एस विआ ॥२॥ राया रायाणो वा, दोष्णि वि सम पत्त दासदासेसु (माईदुहियासु) । ईसरसेट्ठी अमच्चे, णिगमघडाकुल दुवे खुड्डे ॥ ३॥ समयं तु अणेगेसुं, पत्तेसु अणभिओगमावलिआ।
एगदुहविट्ठिएसं, समराइणिया जहासन्ने२१४ ॥४॥ पञ्चव० ६३३-३६॥ આ ગાથાઓની વ્યાખ્યા (વૃદ્ધો એમ) કહે છે કે-બે વૃદ્ધો પિતાપિતાના પુત્રો સાથે દીક્ષિત થયા હોય તેમાં બે વૃદ્ધો ઉપસ્થાપનાને યોગ્ય થાય ત્યાં સુધી પુત્ર તૈયાર (ગ્ય) ન થાય તે પણ વૃદ્ધોને ઉપસ્થાપવા, પણ બે પુત્રો ગ્ય-તૈયાર થાય ત્યાં સુધીમાં વૃદ્ધો ગ્ય ન થાય તે એવા પ્રસંગે સ્થવિરેને સમજાવવા, ન માને તે ઉપેક્ષા કરવી, વિગેરે ઉપર જણાવ્યા પ્રમાણે કરવું. જે તેમાં “સ્થવિર અને ક્ષુલ્લક એટલે બે સ્થવિરે અને એક ક્ષુલ્લક પ્રાપ્ત થાય તે ઉપસ્થાપના (ત્રણની) કરવી, જે બે ક્ષુલ્લક અને એક સ્થવિર એમ ત્રણ પ્રાપ્ત થાય અને એક સ્થવિર પ્રાપ્ત ન થાય, ત્યારે (૧) (બીજી ગાથાના પૂર્વાદ્ધમાં કહ્યા પ્રમાણે “બે પુત્ર પિતા પ્રાપ્ત થાય એકને પુત્ર પ્રાપ્ત થાય પણ પિતા ન થાય, તે) આચાર્ય પિતાને સમજાવે, જે તે સમજે તે તેના પુત્રને ઉપસ્થાપ. એ રીતે સમજાવે કે “આ હારે પુત્ર અતિ બુદ્ધિમાન છે, ઉપસ્થાપના માટે એગ્ય થયું છે, આ બન્ને પિતા-પુત્ર તેનાથી મોટા થશે તે તારો પુત્ર ન્હાને રહેશે, માટે હારો પુત્ર પણ તેમાંથી મોટો ભલે થાય' ઇત્યાદિ સમજાવવું. (૨) એ રીતે રાજા અને અમાત્ય સાથે દીક્ષિત થયા હોય તેઓને આશ્રીને પણ ઉપર પિતા પુત્રને માટે જે કહ્યો તે સઘળે વિધિ સમજી લેવું. સાધ્વીઓમાં પણ માતા પુત્રી છે, અથવા મહારાષ્ટ્ર અને મન્દીની સ્ત્રી બે, વિગેરે સાથે દીક્ષિત થયાં હોય તેઓને અગે પણ એ જ વિધિ સમજ. (૩) એમ બે એશ્વર્યવાળા, બે શેઠીઆઓ, બે અમા, બે વ્યાપારીઓ, બે ગેષ્ટિએ (મન્નિઓ), કે બે મોટા કુળવંતે દીક્ષિત થયેલા હોય તે સાથે ઉપસ્થાપનાને પ્રાપ્ત (ગ્ય) થાય તે તેઓને સાથે ઉપસ્થાપવા, (ન્હાના મોટા નહિ કરવા.) એ પ્રમાણે પ્રાપ્ત-અપ્રાપ્ત વિધિ જાણો.
કથન એટલે છકાય જેનું જ્ઞાન વિગેરે કરાવવું, તેને વિધિ આ પ્રમાણે છે-છકાય જીવનું, તેનું,વિગેરે વર્ણન શ્રોતાની બુદ્ધિ પ્રમાણે તે સમજી શકે તેમ) હેતુ-દષ્ટાન્ત પૂર્વક અનુમાન પ્રમાણની શૈલીથી કરવું. કારણ કે–ષસ્કાય છે અને વ્રતે વિગેરે સમજાવ્યા વિના ઉપસ્થાપના કરવાથી દોષ લાગે એમ પહેલાં જણાવ્યું છે. તે વાયશેલી આ પ્રમાણે કરવી, “એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ પણ જીવે છે એ પ્રતિજ્ઞા કરવી, કારણ કે-શેષઈન્દ્રિયના અભાવે પણ તેઓને સ્પર્શન ઈન્દ્રિય છે, એ હેતુ જણાવ, “જે જે રસના વિગેરે શેષ ઈન્દ્રિઓના અભાવમાં પણ સ્પર્શન
૨૧૪-આ ગાથાઓ પંચવસ્તકમાં ૬૩૩ થી ૬૩૬ના કમાંકવાળી છે. અહીં લખેલી છાપેલી પ્રતામાં તેનાથી પાઠ ભેદ ઘાણે છે. અર્થ સંગતિ પણ થતી નથી, તેથી ધર્મ સંગ્રહમાં છપાએલી છે તેમાં થોડા પાઠભેદ સુધારીને લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org