________________
ઉપસ્થાપનાના વિધિ-અને નિશ્ચય વ્યવહારથી સામાયિકનું સ્વરૂપ ]
૩૧૫
અહીં શિષ્ય પ્રશ્ન કરે કે-એમ જો સ્થવિર સમજાવ્યા પણ સમરે નહિ તેવા (અમ્રૂઝ) હાય તા તેને સમભાવ જેનું લક્ષણ છે તે સામાયિકરૂપ પહેલા ચારિત્રના પણ અભાવ મનાય, એમ છતાં ‘શાસ્ત્રનીતિ પ્રમાણે પાંચ પાંચ દિવસ વિલમ્બ કરીને પણ તેનામાં દ્વિતીયચારિત્રની સ્થાપના કરવી' એમ કહ્યું તે (ભૂમિકાના અભાવે) આકાશમાં ખીલા ઠોકવાની જેમ કેમ ઘટે ? તેનું સમાધાન જણાવે છે કે તમારા પ્રશ્ન ઠીક છે, કિન્તુ ‘સામાયિક ચારિત્રવાળા સમજાવ્યા સમજે તેવા સરળ હોય જ એ મત નિશ્ચયનયના છે, વ્યવહારનયના મતે તેા જેવું સામાયિક અશુદ્ધ હોય તે ન સમજાવી શકાય તેવા હેાય જ. કારણ કે સામાયિક હોવા છતાં તેને અતિચારના, કારણભૂત સજ્જવલન કષાયના ઉદય ન હેાય એવા મત વ્યવહારનયના નથી, અને જો મતિચાર હોય છે તે સામાયિકમાં અશુદ્ધિને પણ સમ્ભવ હાય જ, અર્થાત્ વ્યવહારનયે દુરાગ્રહી અથવાત તેનું સામાયિક પ્રતિપાતિ (અધ્યવસાયા ચાલ્યા જાય તેવું) પણ હાય, શાસ્રમાં કહ્યુ પણ છે કેન્દ્વવ્યવેષ હાવા છતાં એક ભવમાં (પણ) સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ અને પતનરૂપ આકર્ષી શતપૃથહ્ત્વ (સેંકડા) થઈ શકે છે. કહ્યું છે કે—
* તિį સતવ્રુદુત્ત, ભયપુદુત્ત ચ હોદ્દ વિશ્ ।
एगभवे आगरिसा, एवइआ हुंति णायन्त्रा ||८५७||" (आव० निर्युक्ति)
વ્યાખ્યા—ત્રણના’ એટલે સમ્યક્ત્વ સામાયિક, શ્રુતસામાયિક અને દેશિવરતિ સામાયિકના આકર્ષી ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ક્ત્વ, અર્થાત્ બે હજારથી માંડી નવહજાર સુધી (હજાર) અને સવિરતિના શતપૃથક્ક્ત્વ અર્થાત્ ખસેાથી નવસેા (સેંકડો ) સુધી થાય, તે પણ એક ભવમાં પણુ એટલા થાય. પછી આવેલાં તે તે સમ્યક્ત્વાદ જાય નિહ અને ગયાં હોય તે આવે.૨૧૩
આ આકર્ષોની વચ્ચે જ્યારે જ્યારે ભાવસામાયિક (સામાયિકના અધ્યવસાયે!) ન હોય ત્યારે દ્રવ્યવેષ હોવા છતાં અપ્રજ્ઞાપનીય (દુરાગ્રહી) હાય જ. માટે અહીં જે વિરને સમજાવવા’ ઈત્યાદિ કહ્યુ તેમાં દોષ નથી. તેવા વિશિષ્ટ-અતિશાયિ ગુણ(જ્ઞાન) વગરના ગુરૂ પણુ (શિષ્યનું ભવિષ્ય સમજી શકે નહિ, માટે) સામાયિક રહિત જણાય તે પણ તેને પુનઃ સામાયિક પ્રાપ્તિના સમ્ભવ હાવાથી તછ નહિ દેતાં સમજાવવા, એમ અહીં તત્ત્વ સમજવાનું છે.
એમ ‘વસ્તુસ્વભાવ’ એટલે રાજા–નેાકર, (પિતા–પુત્ર, માતા-પુત્રી, શેઠવાળુંાતર) વિગેરે સાથે દીક્ષિત થએલાને જ્યાં પરસ્પર મેટુ' અન્તર (છેટું) પડે ત્યાં લેાકવિરાધથી અનુમાન કરીને વસ્તુ સ્થિતિ જાણીને (શાસનના ઉડ્ડાહ વિગેરે અનિષ્ટ ન થાય તેમ) વર્તન કરવું. કહ્યું છે કે— “તો થેરે જુદુ શેરે, તુ તો વલ્થ (વોચસ્ય) માળા ઢોર ।
રમો મચ મારૂં, સંગર્ પૂર્વે [મ] તેવી ગમખ્વ↑ "શા
મેતા મુનિવર,શ્રી કન્ધકસૂરિજી કે શીલભૂષિત શેઠ સુદÖન વિગેરેના જીવન મને સમજી શકાય છે. એ કારણે જ ભાવદયાથી ભરપૂર હૃદયવાળા ગુરૂ અયેાગ્ય શિષ્યમાં ઉપસ્થાપના ન કરે એમ કહ્યું છે. એમ સર્વાંત્ર સ્યાદ્વાદનેા આશ્રય કરવે એજ શુદ્ધ માગ છે.
૨૧૩-૫ંચવસ્તુ ગા. ૬૨૯૯ માં તે ‘તે પછી આવેલાં જાય નહિ · અથવા જાય તે આવે નહિ' એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org