________________
ઉપસ્થાપના (વડીદીક્ષા)ને વિધિ અને હાના મેટાને આશ્રીને કર્તવ્ય]
૩૨૩ ઈન્દ્રિઓને વિજય કરવા માટે જઘન્યા ભૂમિ અને બુદ્ધિથી હીન, અશ્રદ્ધાળુ, એવા શિષ્યને માટે ઉત્કૃષ્ટ ભૂમિ સમજવી. મધ્યમાં પણ બોધવિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી, પણ પૂર્વે કહેલી જઘન્યાની અપેક્ષાએ તે મોટી અને ઉત્કૃષ્ટાની અપેક્ષાએ ઓછી (ટુંકી)હેય, એમ ભેદ સમજવો. પરિણત અને બુદ્ધિવન્તને પણ ઈન્દ્રિયજય કરવા માટે મધ્યમાં ભૂમિ જ સમજવી. કહ્યું છે કે –
" सेहस्स तिन्नि भूमी, जहण्ण तह मज्झिमा य उक्कोसा। राइंदि सत्त चउमासिगा य छम्मासिआ चेव ॥६१६॥ पुचोवठ्ठपुराणे, करणजयट्ठा जहनिया भूमी। उक्कोसा दुम्मेहं, पडुच्च अस्सद्दहाणं च ॥६१७॥ एमेव य मज्झिमिआ, अणहिज्जंते असद्दहंते अ ।
भाविअमेहाविस्सवि, करणजयट्ठाए मज्झिमिआ ॥६१८॥' (पञ्चवस्तु०) ભાવાર્થ–શક્ષક(નવદીક્ષિત)ની ઉપસ્થાપનાની જઘન્યા મધ્યમાં અને ઉત્કૃષ્ટી એમ ત્રણ ભૂમિકાઓ અનુક્રમે સાત રાત્રિદિવસની, ચાર માસની અને છ માસની કહી છે, તેમાં પહેલાં અન્ય ક્ષેત્રમાં (ગચ્છાદિમાં) દીક્ષિત થએલા પુરાણાને ઈન્દ્રિઓના જય માટે જઘન્યા અને હીનબુદ્ધિવાળાને સૂત્ર ન ભણી શકવાથી તથા અશ્રદ્ધાળુને તત્ત્વબે ન થવાથી ઉત્કૃષ્ટ ભૂમિ સમજવી. એ પ્રમાણે નહિ ભણેલા અને અશ્રદ્ધાળુ માટે પણ મધ્યમા સમજવી. માત્ર પૂર્વ બેની અપેક્ષાએ તે મટી કે ન્હાની હોય એમ તાત્પર્ય સમજવું, પરિણુતબુદ્ધિવાળા પણ નૂતનને તે ઈન્દ્રિાના જય માટે મધ્યમાં ભૂમિ જાણવી.
તેને (સ્વગૃભૂમિને) પ્રાપ્ત નહિ થએલાની ઉપસ્થાપના કરવાથી, કે પ્રાપ્ત થએલાની નહિ કરવાથી ગુરૂને માટે દેષ લાગે છે. કહ્યું છે કે –
"एअं भूमिमपत्तं, सेहं जो अंतरा उवट्ठावे ।
સો વા વલ્ય, મિઝરવિ વ ” (પદ્મવતુ) ભાવાર્થ—જે ગુરૂ એવા (સ્વયેગ્ય) ભૂમિને નહિ પામેલા શિષ્યની વચ્ચે જ ઉપસ્થાપના કરે તે ગુરૂ જિનાજ્ઞાને ભગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમ આત્મવિરાધના, એ દોષને પામે છે. આ ભૂમિને પ્રાપ્ત અપ્રાપ્ય એવા પિતા-પુત્ર વિગેરેને કલ્પભાષ્યમાં કહેલું કેમ આ પ્રમાણે છે.
“पितिपुत्त खुड़ थेरे, खुड्डग थेरे अपावमाणम्मि ।
सिक्खावण पनवणा, दिटुंतो दंडिआईहिं ॥६२२॥" ર૧૧-ગુણોને પ્રાપ્ત કરવામાં કાળ પણ કારણ છે, પાંચ કારણેમાં કાળને ગણ્ય પણ છે. જેમ વયના પરિપાકથી “પરિણામિકી', અને કાર્ય કરતાં કરતાં “કામિકી” બુદ્ધિ પ્રગટ થાય છે તેમ યોગ્ય જીવને તે તે પર્યાય પૂર્ણ થવાથી અને ત્યાં સુધી તે તે ક્રિયાને અભ્યાસ કરવાથી ઉપસ્થાપનાની યોગ્યતા પ્રગટે છે, એ કારણે જ શ્રતના અભ્યાસમાં પણ અમુક સૂત્ર અમુક ત્રણ વિગેરે વર્ષના પર્યાયવાળાને ભણાવવું વિગેરે વિવેક જણવ્યો છે. અહીં પણ જીવની તથાવિધ યોગ્યતાને અનુસરીને મહાવ્રતના પાલનની બુદ્ધિ અને શક્તિ પ્રગટાવવા માટે આ ભૂમિકાઓ (એટલે કાળક્ષેપ) કારણભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org