________________
૩રર
ધ સં૰ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૦૮ હાય, કે આપવા છતાં તે તે અને જે સમજ્યા ન હેાય, અથવા સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હાય, તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરૂ ગુરૂએ નહિ કરવી.
ટીકાના ભાવા—અખણ્ડ શીયળ’ વિગેરે ગુણવાળા ગુરૂએ જેનુ સ્વરૂપ અહીં કહેવાય છે તેવા શિષ્યની ઉપસ્થાપના નહિ કરવી, અર્થાત્ તેવાને (મહા)ત્રતા નહિ ઉચ્ચરાવવાં. કેવા શિષ્યને ? તે કહે છે કે—પર્યાયથી જે ઉપસ્થાપનાની ભૂમિએ ન પહોંચ્ચા હાય (જેના દીક્ષા પર્યાય એછે હાય), જેને કાયાદિ ન કહ્યાં હોય’ અર્થાત્ ષટ્કાય જીવાનુ` સ્વરૂપ અને આદિ શબ્દથી મહાત્રતા, વ્રતાના અતિચારા, (તેને પાલવાના ઉપાયા ચરણસિત્તરી, કરણસિત્તેરી), વિગેરે ભણાવ્યું ન હોય. કારણ કે-પર્યાય પૂર્ણ થવા છતાં ષટ્કાયનું સ્વરૂપ, વ્રતા, ત્રતાના અતિચારા, વિગેરેને જાણ્યા વિના ષટ્કાયની રક્ષા વિગેરે સંયમનુ પાલન થઈ શકે નહિ. તથા ‘અજ્ઞાતા” એટલે જેણે અર્થાના (સૂત્રના તાપના) બેધ સારી રીતે ન મેળવ્યો હોય, અવધારણ કર્યું ન હોય, તાત્પર્ય કે–ગુરૂએ ષટ્કાય વિગેરેનું સ્વરૂપ સમજાવવા છતાં જે તેના અને (રહસ્યને) સારી રીતે સમજ્યે ન હેાય તેનાથી પણ તેનું પાલન થઇ શકે નહિ. એ કારણે કે–ત્રતાનુ પાલન તેના બાધ જેને હાય તે જ કરી શકે છે. તથા ‘અપરીક્ષિત’ એટલે જેની પરીક્ષા કરી ન હાય, કારણ કે છ કાય જીવા, તેા, વિગેરેના સ્વરૂપને સમજ્યું હાય તેવા આત્મામાં પણ તેનું પાલન કરવાના પરિણામ પ્રગટચા છે કે નહિ ? તે છદ્મસ્થ જીવાને પરીક્ષા કર્યા વિના સમજાય નહિ. ઉપર જણાવ્યા તેવા અસૈન્ય શિષ્યને પાપભીરૂ ગુરૂએ મહાવ્રતા ઉચ્ચરાવવાં નહિ. એથી પૂર્ણ પર્યાયવાળા, ષટ્કાયાદિના સ્વરૂપને સમજેલા, તેના અના જાણુ, અને પરીક્ષિત શિષ્યને મહાવતા ઉચ્ચરાવવાં, એ સિદ્ધ થયું. કહ્યું છે કે “ બન્ને અદિત્તા, બળમિાયદ્ઘિળે એ બાળારૂં 1
दोसा जिणेहि भणिआ, तम्हा पत्तादुवद्वावे ॥ ६१५ || ” ( पञ्चवस्तु० )
ભાવા-પર્યાયથી ઉપસ્થાપનાની ભૂમિને નહિ પામેલા, ભણાવ્યા વિનાના, તત્ત્વના અજાણ, અને અપરીક્ષિત, એવા શિષ્યમાં ઉપસ્થાપના કરવાથી શ્રીજિનેશ્વરાએ આજ્ઞાદિ (આજ્ઞાભડ્ગ, અનવસ્થા, વ્રતાદિની વિરાધના અને મિથ્યાત્વાદિ (પાપાની) વૃદ્ધિ, વિગેરે) દાષા કહ્યા છે. માટે ‘પર્યાયપ્રાપ્ત’વિગેરે ગુણવાળા ચેાગ્ય શિષ્યમાં ઉપસ્થાપના કરવી.
કેવા ગુરૂએ (ન) કરવી તે કહે છે કે-પાપભીરૂ ગુરૂએ (ન) કરવી, અર્થાત્ ઉપસ્થાપનાને અયેાગ્ય શિષ્યમાં વ્રતાની સ્થાપના કરવાથી જિનાજ્ઞાના ભંગ થાય, અનવસ્થા (ભવિષ્યમાં તેવી પરંપરા) ચાલે, મિથ્યાત્વ વધે, સંયમ (તા)ની વિરાધના થાય, અને આત્માની (શરીરની) વિરાધના પણ થાય, વિગેરે દોષોથી માંધાતા અશુભકર્મારૂપ પાપના ભયવાળા ગુરૂએ એવા અયેાગ્યમાં ઉપસ્થાપના નહિ કરવી. એ સમુદાયને (સળગ) અર્થ કહ્યો.
ભાવાર્થ તે આ પ્રમાણે છે–જઘન્યા, મધ્યમા અને ઉત્કૃષ્ટા, એમ શિષ્યની ઉપસ્થાપનાની ભૂમિકાએ ત્રણ છે, જઘન્યા ભૂમિકા સાત રાત્રિર્દિવસની, મધ્યમા ચાર મહિનાની અને ઉત્કૃષ્ટા છ મહિનાની. તેમાં પૂર્વે બીજા ક્ષેત્રમાં (અન્ય ગચ્છાદિમાં) દીક્ષિત થએલા હોય તેવા પુરાણને તે (તે ષટ્કાય જીવાના, તેાના, વિગેરેના જ્ઞાન વિગેરેથી યુક્ત હોય એ કારણે) માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org