SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્થાપનાન વિધિ, તે કેવા શિષ્યમાં ન કરવી. ?] ૩૨૧ "पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । વન્ના જિં દી?, fઉં વ નાદીfe? કપાવ શ શ૦૪મા ભાવાર્થ–“પ્રથમ (છ કાય જીવનું સ્વરૂપ, તેના પ્રકારે, તેની હિંસાના નિમિત્તો, રક્ષાના ઉપાય અને અહિંસાનું ફળ, વિગેરેને જણાવનારું) જ્ઞાનર૧૦ અને પછી ‘દયા’ એટલે સંયમ, એમ સર્વ સાધુઓ જ્ઞાન અને દયા બેની સાધનાવાળા હોય, જ્ઞાન વિનાને અજ્ઞાની (અહિંસાનું પાલન) શું કરશે ? અને હિતાહિતને પણ કઈ રીતે સમજશે?” તથા ‘ત્યાગ વિગેરે એટલે પરિગ્રહ પરિવાર અને વિગેરે શબ્દથી શ્રદ્ધા, સંવેગ, ઇત્યાદિ બીજા ગુણ સમજવા. અર્થાત્ અપરિગ્રહ, શ્રદ્ધા, સંવેગ, વિગેરે ગુણોથી યુક્ત હોય તેને યોગ્ય સમજ, કારણ કે એવા ગુણેથી રહિત હોય તે “અગારમÉકાચાર્ય” વિગેરેની જેમ હિંસા વિગેરેની પ્રવૃત્તિથી અટકે નહિ. તથા “પ્રિય ધમાં’ એટલે ‘આ જ પરમાર્થ છે બાકી સર્વ અનર્થ છે એવી સમજ પૂર્વક આ શાસ્ત્રમાં (ગ્રન્થમાં) જેનું લક્ષણ પૂર્વે કહ્યું તે (ચાત્રિ)ધર્મ પ્રત્યે પ્રીતિવાળે, અને “અવદ્યભીરૂ એટલે હિંસાદિ પાપોના ભયવાળે. જેને પાપને ભય હોય તે જ પાપથી અટકે. ઉક્તગુણવાળો યતિ (સાધુ) ઉપસ્થાપનાને યોગ્ય જાણ. હવે એથી વિપરીત ઉપસ્થાપના માટે અગ્ય કે હોય? તે કહે છે કે– मूलम्-"अप्राप्तोऽनुक्तकायादि-रज्ञातार्थोऽपरीक्षितः।। વનુપસ્થાપનયોગથે, ગુરુ પામીણ ૦િ૮” મળને અથ–જે ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને પામ્ય (પહોંચે) ન હોય, જેને પૃથ્વીકાયાદિ છકાય જીવનું, મહાવ્રતનું તથા તેના અતિચારો વિગેરેનું જ્ઞાન આપ્યું ન સાધવાને છે તે સાધી શકાતો નથી, તેનું નિરતિચાર પાલન કરવા છતાં જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ થતી નથી અને પાપભીરૂ ન હોય તો વ્રતનું નિરતિચાર પાલન જ કરી શકતો નથી, માટે મહાવ્રતે ઉચ્ચરનારમાં અહા કહેલા ગુણેની આવશ્યકતા અનિવાર્ય છે. એ વિના મહાવ્રત ઉચ્ચરવા છતાં આત્માનું હિત ન થાય. એટલું જ નહિ, પેતાના દોષિત જીવનથી મહાવ્રતનું મહત્ત્વ ઘટાડવાનું પાપ વધે અને રેણામે સંસારની વૃદ્ધિ થાય. વ્યવહારનયથી અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અનેક વાર ધર્મ કાર્યો પ્રાપ્ત થાય છે, છતાં યોગ્યતા વિના તેની વિરાધના કરવાથી સંસાર વધારે છે અને જન્મ-મરાને વશ થાય છે. ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થવાથી જીવે જેટલો સંસાર વધાર્યો નથી તેથી વધારે ધમસામગ્રીની અપભ્રાજનાથી વધાર્યો છે. ૨૧૦-આ ગાથા સંયમ માટે જ્ઞાનની આવશ્યકતા જણાવનારી છે, જેમ જીવન માટે શ્વાસની જરૂર છે તેમ સંયમ માટે જ્ઞાનની જરૂર છે. જીવનના ધ્યેય વિના શ્વાસની કઈ વિશિષ્ટતા નથી, તેમ સંયમના ધ્યેય વિનાનું જ્ઞાન નિરર્થક છે. ઉલટું સંયમના ધ્યેય વિનાનું જ્ઞાન અસંયમનું પિષક બની આત્માનું અહિત કરે છે. માટે જ તેને અજ્ઞાન કહ્યું છે. મન:પર્યવ અને કેવળ એ બે જ્ઞાન સંયમીને જ હોય છે માટે તેનાં પ્રતિપક્ષી અજ્ઞાને નથી, પણ મતિ, શ્રત, અવધિ, સંયમના પ્રાણભૂત સમ્યકત્વ વિના પણ હોય છે માટે તે ત્રણેને અજ્ઞાન પણ કહ્યાં છે. તાત્પર્ય કે જ્ઞાનની મહત્તા સંયમને આભારી છે, સંયમરૂપી ફળ જે જ્ઞાનમાંથી પ્રગટયું ન હોય તે જ્ઞાન નિષ્ફળ છે, એ તત્વને જણાવવા માટે જ ગાથામાં ‘પછી દયા અને બેને ગ” એમ કહ્યું છે, એ લફરામાં લેવાથી આ ગાથાને સ્યાદ્વાદ સમજાશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy