________________
૩૧૪
सव्वेवि उ उस्सगं, करिति सव्वे पुणो वि वंदति ।
नासन्ने नाइदूरे, गुरुवयणपडिच्छगा होंति ।। १००५ ।। " ( पञ्चवस्तु)
ભાવા -પછી સર્વ સાધુએ વિઘ્નની શાન્તિ માટે વાચનાના પ્રારમ્ભમાં (અનુયાગ આઢાવણા) કાર્યાત્સગ કરે, અને તેને પારીને પુનઃ ગુરૂને વન્દન કરે (વાંદણાં દે). પછી બહુ દૂર નહિ, મહુ નજીક નહિ, એમ ગુરૂના અવગ્રહની બહાર (આસનથી સાડા ત્રણ હાથ દૂર) બેસીને ગુરૂના શબ્દોને સાંભળવામાં ઉપયાગ રાખે (ઉપયાગથી સાંભળે). સાંભળવાના વિધિ કહ્યો છે કેणिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं | મત્તિવનુમાળપુર્વ્ય, વાત્તે હૈં મુત્રન્ત્ર ર૦૦૬ા
મિર્જાવતેહૈિં મુદ્દા(મા)નિબારૂં વયળારૂં થમઢુ(સા)ારૂં ।
fater हरिसा गएहिं हरिसं जणंतेहिं ॥ १००७||" (पञ्चवस्तु)
66
ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫
$6
ભાવા—નિદ્રા–વિકથાને! ત્યાગ કરીને, ગુપ્ત (એકાગ્ર) થઇને (બીજી ચેષ્ટાઓને તજીને), બે હાથથી અલી સમ્પુટ કરીને (હાથ જોડીને), ભક્તિ બહુમાન પૂર્વક, ઉપયુક્ત થઈને, સૂત્રને કે અને સાંભળવુ. (૧૦૦૬) તથા ગુરૂના–મુખમાંથી નીકળતાં અથથી મધુર (પરલેાકનું હિત કરનારાં, શ્રેષ્ઠ અવાળાં) સુભાષિત વચનાને આપે શ્રેષ્ઠ સમજાવ્યું' ઇત્યાદિ ખેલવા પૂર્વક, જોનારને પણ શ્રોતાના આનન્દ દેખાય તેવી મુખમુદ્રા કરીને, રેશમરાજી વિકસ્વર થાય તેવા હર્ષ પામીને અને બીજાએને (ગુર્વેદિકને) પણ એ જોઇને હર્ષ પ્રગટે તેવા ગુરૂ પ્રત્યે આદર (સવેગ) પ્રગટ કરીને (વ્યાખ્યાન) સાંભળવુ જોઇએ. (૧૦૦૭)
એમ સાંભળવાથી ગુરૂને પણ પ્રગટતા અતીવ સતાષથી શિષ્યને થતા લાભાને કહે છે— गुरुप रिओसगएणं, गरुभत्तीए तहेव विणणं ।
66
इच्छित्तत्थाणं, खिष्पं पारं समुवयंति ||१००८ || ” ( पञ्चवस्तु)
Jain Education International
ભાવાગુરૂને સતાષ થવાથી, ગુરૂની ભક્તિ (સેવા-ઉપચાર) કરવાથી અને વિનયથી (સદ્ભાવથી સાંભળતા શિષ્ય) ઇચ્છિત સૂત્ર-અર્થના જલ્દી પાર પામે છે, અર્થાત્ શાસ્ત્રનાં ગૂઢ રહસ્યાને પણ શીઘ્ર સમજી શકે છે. (૧૦૦૮) એમ વિધિપૂર્વક શ્રવણ કર્યા પછી वक्खाणसमत्तीए, जोगं काऊण काइआईणं ।
64
સંવૃત્તિ તો નિયું, અને પુત્રં ચિત્ર મળતિo૦૦।।’’ (પલ્લવસ્તુ)
ભાવાર્થ-વ્યાખ્યાન (વાચના) સમાપ્ત થાય ત્યારે ‘કાયિકી’ વિગેરેના ચેાગ કરીને (માત્રુ વિગેરેની ખાધા ટાળીને) અને આદિશબ્દથી ગુરૂની વિશ્રામણા વિગેરે કરીને, પછી જ્યેષ્ઠને એટલે (પર્યાયે લઘુ હાય તેવા પણુ) વાચનાચાર્યને સઘળા વાંઢે. અન્ય આચાર્ચીએ કાયિકી આદિ કર્યાં પહેલાં (અને આવ॰ નિયુક્તિની ગા૦ ૭૧૦ના અભિપ્રાયે વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં) વન્દન કરવાનું કહેલું છે. વાચનાચાર્ય લઘુ છતાં વન્દન કરવાનું કારણ એ કહ્યું છે કે— जवि वयमाइएहिं, लहुओ सुत्थधारणापडुओ |
C6
वक्खाणलद्धिमं जो, सोचिअ इह धिप्पई जिड़ो || १०१२||" (पञ्चवस्तु)
For Private & Personal Use Only
www.jainelibrary.org