________________
દયા સામાચારીનું સ્વરૂ]
૧૧
અન્ને નિષેધ છતાં ત્યાં જાય તે ચેાથે ભાંગેા. તે ચારમાં પહેલે શુદ્ધ છે, ખાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. ૨૦૧કારણ કે-પ્રથમ સ્વગુરૂની પાસે સૂત્ર–અથ (અને તદ્રુભય) ગ્રહણ કર્યા પછી તેથી અધિક ભણવાની શક્તિવાળા તે બુદ્ધિમાન સાધુ ગુરૂ આજ્ઞાથી ગુરૂને જે ઈષ્ટ હોય (જેની પાસે ભણવા મેકલે) તેઓની પાસે ઉપસભ્યદા લે (તેઓની નિશ્રા સ્વીકારે), એવા ઉપસભ્યદાને કલ્પ (વિધિ) છે. તે માટે કહ્યું છે કે
tr
વસંથાય(C) જળો, મુત્તુહલ પાસે નદીગમુત્તસ્થો ।
दहिगगहण समत्थो - Sणुन्नाओ तेण संपज्जे ॥ ९८६ ॥ |" (पञ्चवस्तु० ) ભાવા ઉપસમ્પન્ના સ્વીકારનારાઓની આ વ્યવસ્થા છે કે સ્વગુરૂની પાસે જેણે સૂત્રઅથ ગ્રહણ કર્યા હોય તેવા તેથી અધિક ભણવા માટે સમ પ્રાજ્ઞ સાધુ ગુરૂની આજ્ઞાપૂર્વક, ગુરૂ ઉપસમ્પદા માટે જે આચાર્ય પાસે મેકલે તે અમુક આચાર્યની ઉપસસ્પદા સ્વીકારે.
તેમાં પણ પાછળ ગુરૂની પાસે રહેનારા સાધુ પરિવાર અપરિણત (અશિક્ષિત) હોય કે અન્ય પરિવાર (સાધુએ) ન હોય તે શિષ્યે ગુરૂની પાસે ઉપસર્પદા માટે અનુજ્ઞા માગવી જોઇએ નહિ, તથા જેની પાસે જાય તે આચાયે પણ તેવા પ્રસગે આવેલાને રાખવેશ નહિ. અર્થાત્ આવનાર ગુરૂને એકલા મૂકીને કે અશિક્ષિત સાધુઓને ગુરૂ પાસે મૂકીને આવ્યેા હોય તે અન્ય આચાયે તેને રાખવા જોઇએ નહિ. વળી ગુરૂએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હેાય તે આચાયની પાસે ઉપસર્પના સ્વીકારતાં અને આપતાં બન્નેએ પણ પરસ્પર પરીક્ષા કરવી જોઇએ. જેમકે-આવનાર સાધુ ત્યાંના સાધુએ ઉન્માર્ગે પ્રવૃત્તિ કરતા હોય તે તેઓને સન્માર્ગમાં પ્રેરે ત્યારે તેઓ :મિચ્છામિ દુક્કડ'' (ન) ૨૦૨ આપે, પુનઃ અસંયમમાં પ્રવૃત્તિ કરતા તે સાધુઓને ભૂલ સમજાવે છતાં તેએ ન માને, એવું ત્રણથી વધારે વાર થાય તા ગુરૂને કહે, અને ગુરૂ તેની ભૂલમાં સંમત થાય તે તે ગુરૂ પણ શીતળ (શિથિલ) છે.’ એમ માની આવનારા તેને છોડી દે (ત્યાં ન રહે) અને જો ગુરૂ શિષ્યાની ભૂલમાં સંમત થાય તે રહે. એ પ્રમાણે ગુરૂએ પણ આગન્તુકની પરીક્ષા માટે તેને અધિક કઠોર વચન કહેવાં તે તેમના આચાર છે. (એવાં વચનેાથી પણ વિનય ન ચૂકે તે તેને યેાગ્ય સમજવા.) એ રીતે પરસ્પર ચાગ્ય ગુરૂ શિષ્યના (નિય) સ્વીકાર થયા પછી (આગન્તુકે) ગુરૂને શ્રુત સંબન્ધ વિગેરેનું નિવેદન કરવુ, અર્થાત્ ‘અમુક શ્રુતથી આગળ બાકી રહેલા અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આવ્યેા છુ” વિગેરે જણાવવું.
આભાવ્યવ્યવહારનું શિષ્ય કે વજ્રપાત્રાદિ, સચિત્ત કે અચિત્ત વસ્તુ મળે તે કોની ગણાય, કાની નહિ? વિગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થાનું શિષ્યે ( આવનારે ) પાલન
૨૦૧-આવશ્યક વૃત્તિમાં ચૂર્ણિમાં, અને ચાશકમાં ‘સૂત્ર-અર્થીના જ્ઞાનના પ્રવાહ ચાલુ રહે, એવા શુભ આશયથી ગુરૂ આજ્ઞા વિના પણ ભણતાં-ભણાવતાં ખીજે ત્રીજો અને ચેાથેા ભાંગા પણ એકાન્ત અશુદ્ધ નહિ, અપવાદે શુધ્ધ કહેàા છે.
૨૦૨-૫૭-૨વસ્તુકની ૯૯૦ ગાથાની ટીકામાં ‘મિથ્યાપુતારાને’ પાઠ છે અને ધર્માંસંગ્રહની છાપેલી તેમજ લખેલી પ્રતેામાં “મિચ્છાદુતરાને' પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org