________________
૧૦
[॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪–૧૦૫
64 वत्तणा संघणा चेव, गहणं सुतत्थतदुभए ।
वेयावच्चे खमणे, काले आवकहाइ य ॥ ६९९ ||" ( आव० नि० )
વ્યાખ્યા—સૂત્રની, અની અને તદ્રુભયની એમ ત્રણની વના, સન્ધના અને ગ્રહણુ, કરવા માટે લેવાતી ‘જ્ઞાનઉપસસ્પદા’ કુલ નવ પ્રકારની છે, તેમાં પૂર્વે ભણેલા અસ્થિરસૂત્રનુ અનુ કે તદ્રુભયનું ગુણન (એટલે પાઠ કરવા) તેને ‘વના’ કહી છે, પૂર્વે ભણેલા તે તે સૂત્રાદિમાંના અન્ય પ્રદેશમાં (જે જે અશમાં) જે જે ભાગ વિસ્તૃત થયા હોય તેને પુનઃ મેળવવેા (વચ્ચે વચ્ચે ભૂલાએલું પુનઃ મેળવીને જોડવુ) તેને ‘સન્ધુના' કહી છે અને સૂત્રાદિ પ્રથમ વાર લેવું-ભણવું, તેને ગ્રહણ કહ્યુ છે. એમ સૂત્ર-અર્થ અને તદ્રુભય દરેકના સન્ધનાદિ ત્રણ ત્રણ પ્રકાર ગણતાં જ્ઞાન--ઉપસમ્પદાના નવ પ્રકારા થાય છે. દર્શન ઉપસસ્પદાના પણ એ જ ત્રણ (નવ) ભેદ છે, ભેદ માત્ર એ છે કે દનની (જૈનમતની પ્રભાવના કરે તેવાં સન્મતિ તક” વિગેરે શાસ્ત્રોની વના-સન્ધુના અને ગ્રહણ કરવા માટે આશ્રય લેવાય તે દર્શન-ઉપસસ્પદા જાણવી, તેના પણ સૂત્ર-અર્થ-તદ્રુભય ભેદે ઉત્તર ભેદા નવ થાય. એમાં ગુરૂઆજ્ઞાથી અને ‘અમુકને ઉપસમ્પદા આપવી' એવી ભલામણ જેને કરેલી હોય તે આચાય પાસે, એમ ઉપસર્પદા લેવામાં એ પદની ચતુભ કૂંગી થાય, તેમાં (આજ્ઞા પૂર્વક આજ્ઞા કરેલા આચાર્યની પાસે જવું,
એ) પહેલા ભાંગે કહ્યો, બીજો–ગુરૂ આજ્ઞા પૂર્વક પણ જેને આજ્ઞા ન કરી હોય તેવા અન્ય આચાર્યની પાસે જવુ, ત્રીજો ભાંગે-આજ્ઞા વિના આજ્ઞા કરેલા આચાર્ય પાસે જવું, જેમકે‘હુમણાં ત્યારે અમુક આચાર્ય પાસે નજવુ' એમ કહ્યું હોય ત્યારે આચાય ને (ભણાવવાને) નિર્દેશ કરવા છતાં શિષ્યને ત્યાં જવાના નિષેધ હાય તે, અને ચેાથેા ભાંગેા-આજ્ઞા વિના આજ્ઞા નહિ કરેલા આચાર્યની પાસે જવું, જેમ કે અત્યારે ન જવું, તથા અમુક આચાર્ય પાસે ન જવુ, એમ વિશિષ્ટ સાધુને ડાય છે અને તે આહાર લાવતા પહેલાં ગુરૂની આજ્ઞા મેળવીને બીજા સાધુએ માટે આહાર લાવવાની તેઓને પ્રાથના કરવારૂપ છે. અહી એમ પ્રશ્ન થાય કે સ્વાધ્યાયાદિમાં રક્ત સાધુને તે! સ્વાધ્યાયા≠િ કરવાની ભાવના રહે, વૈયાવચ્ચની ઇચ્છા કેમ થાય ? તેનું સમાધાન એ છે કે જિનવચનનું તાત્ત્વિક પરિભાવન કરનારના હૃદયમાં વિવેકરૂપી દીપક પ્રગટે છે, એ વિવેક પ્રતિકૂળ (જડ) ઈચ્છાઓના અને પ્રમાદના નાશ કરે છે, એ મૈના નાશ થવાથી મેાક્ષની ઇચ્છા સતત રહે છે, મેાક્ષની ઈચ્છાવાળાને પ્રત્યેક સયમ યાગામાં પ્રવૃત્તિ કરવાના શુદ્ધ ભાવ અખણ્ડ રહે છે અને એવા શુભભાવથી તેને માત્ર સ્વાધ્યાયથી સંતાય નથી. થતા પણ વૈયાવચ્ચ કરવાની ઈચ્છા પણ અખણ્ડ રહે છે, માટે વસ્તુતઃ સ્વાધ્યાયાદિમાં રક્ત હૈાય તેવા જ સાધુ ભાવથી આ સામાચારીને! અધિકારી બને છે. એને મારવાડમાં કલ્પવૃક્ષની જેમ સંસારમાં મનુષ્યપણાની પ્રાપ્તિ અતિદુર્લભ છે, માટે તેમાં પ્રમાદ ન કરવા જોઇએ' એવી તીવ્રશ્રદ્ધા પ્રગટવાથી અપ્રમત્ત હૈાય છે. ભૂખ્યાને જેમ ભેાજનની ઈચ્છા મટતી નથી તેમ મેાક્ષાર્થીને સંયમનાં કાર્યોની ઈચ્છા અખણ્ડ રહે છે, આવી વૈયાવચ્ચની ઈચ્છા પણ દરેકને દરેક પ્રકારની થાય તે ઉચિત નથી, પણ જે કા` કરવાની જેનામાં યેાગ્યતા (અધિકારીપણું) હેાય તેને તે પ્રકારની ઇચ્છા ઉપકારક છે, માટે પેાતાની ઇચ્છા યાગ્ય છે કે નહિ તે નિર્ણય કરવા ગુરૂની આજ્ઞા મેળવવી જોઇએ, તેએની આજ્ઞા મળે તે। આજ્ઞાપાલનરૂપ નિમન્ત્રણાનેા લાભ મળે અને તેએ નિષેધ કરે તે નિમન્ત્રણા નહિ કરવા છતાં ગુરૂઆજ્ઞાના પાલનના લાભ મળે, માટે આ નિમન્ત્રણા સામાચારીના પાલન (વૈયાવચ્ચે) માટે ગુરૂ આજ્ઞાને અનુસરીને અન્ય સાધુઓના કાની પ્રાથના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org