SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ દધા સમાચારીનું સ્વરૂપ 30€ " उवसंपया य तिविहा, णाणे तह दंसणे चरित्ते य । હંસાના વિવિદ્યા, વિહાર ચરિત્તદાઇ ૧૮” (ાવ. નિ.) ભાવાર્થ-જ્ઞાનવિષયક, દર્શનવિષયક, અને ચારિત્રવિષયક, એમ ઉપસર્પદા ત્રણ પ્રકારની છે. તેમાં જ્ઞાનની અને દર્શનની ઉપસન્મદા ત્રણ ત્રણ પ્રકારની છે અને ચારિત્ર ઉપસમ્મદા બે પ્રકારની છે. તેમાં દર્શન-જ્ઞાનની ઉપસમ્પરાના આ રીતે ત્રણ પ્રકારે છે. પરિચિત કશ્યાવેશ્યાના હાવભાવ ભરેલા વર્તનથી પણ ન ડગ્યા એમાં ગુરૂના આશીર્વાદનું બળ પણ કારણભૂત હતું અને ચાર ચાર મહિના ઉપવાસ કરનારા, સિંહ જેવા દૂર-હિંસક પ્રાણીને પણ પિતાના ઉપશમથી શાન્ત કરનારા સિંહગુફાવાસી મુનિ અ૯૫ પરિચયથી પણ વેશ્યાની સામે સંયમથી ચલિત ગુરૂના આશીર્વાદને અનાદર પણ કારણભૂત હતો, એથી “આપૃછા કરવા છતાં તે આપૃચ્છા ગુરૂની અવજ્ઞારૂપ હતી અને ગુણષમાંથી જન્મેલી દષ્ટ ભાવનાની સિદ્ધિ માટેની હતી. ઈત્યાદિ વિચારતો “અપછી સામાચારીને અંગે વિનય, આત્મહિતકર કાર્ય માટે પૃચ્છ, ગુરૂ પ્રત્યેને સદ્દભાવ, વિગેરે જે જે જણાવ્યું છે તે અતિ મહત્ત્વનું છે, એમ સમજાયા વિના નહિ રહે. પ્રતિપૃચ્છા કોઈ કાર્ય માટે ગુરૂને પૂર્વે પૂછવા છતાં કાર્ય કરતી વેળા પુનઃ પૂછવા રૂપ છે. એ રીતે પુનઃ પૂછવાથી કદાચ ગુરૂ પહેલાં કરવાનું કહ્યું હોય તેનાથી વિશિષ્ટ બીજું કોઈ કાર્ય કરવાનું કહે, અથવા “એ કાર્ય હવે કરવાની જરૂર નથી એમ કહી અટકાવે, અથવા અન્ય કાળે કરવાનું કહે, કે “કોઈ અન્ય સાધુ એ કાર્ય કરશે” એમ કહે, અથવા બીજાએ એ કાર્ય કરી લીધું છે માટે હવે ન કરશો” એમ કહે, કે એ જ કાર્યને વિશેષતયા (અમુક રીત) કરવાનું કહે, ઈત્યાદિ પ્રતિપછીના ઘણા લાભા છે. અથવા એક કાર્ય ગુરૂઆજ્ઞાથી કરવાને પ્રારમ્ભ કર્યા પછી વિશ્ન આવે તો આઠ શ્વાસ છવાસને પુનઃ વિદન આવે તે તેથી બમણું અને ત્રીજીવાર વિન આવે તે બીજા સાધુને આગળ કરીને એની નિશ્રામાં કાર્ય કરવું, તેમ છતાં વિદન આવે તે ગુરૂને પુનઃ પૂછવાથી તેઓ એ માટે માર્ગ જણાવે, ઈત્યાદિ પ્રતિપૃચ્છાનું ફળ છે, એક વખતે પુછવા (આપૃચ્છા કરવા) છતાં કાર્ય કરતી વેળા જે પ્રતિપૃછા ન કરે તો આપૃચ્છા નિષ્ફળ બને છે, માટે પણ પ્રતિપૃછા કરવી જોઈએ, ઈત્યાદિ અન્ય ગ્રન્થમાં એનું વિશેષ સ્વરૂપ કહેલું છે. - છન્દના–આ સામાચારી પિતાનાં લાવેલાં આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે, તે સર્વ ને કરવાની નથી. પણ જે આહારાદિ લાવવામાં લાભાનતરાય કર્મના ક્ષપશમાદિથી લબ્ધિવાળો કે અઠમાદિ વિશિષ્ટ તપ કરનાર હોવાથી માંડલીથી ભિન્ન ભજન કરનાર હોય તેને કરવાની છે, કારણ કે એવા લબ્ધિવન્ત વિગેરેને બાળ, ગ્લાન વિગેરેને યોગ્ય આહારાદિ મળે તે લાવવાની જિનાજ્ઞા છે. બીજાએ તો એક વાર સાથે ભોજન કરનારા હોવાથી તેઓને એ પ્રસંગ મળતું નથી. આ છન્દના પણું ગુરૂની સંમતિપૂર્વક કરાય તો ફળ આપે છે, મનસ્વીપણે ગમે તે ગમે તેને લાવી આપે તે વસ્તુતઃ છન્દના નથી. આ છન્દના કરનારને અન્ય સાધુના સંયમ માટે સહાયતા કરવાને નિર્મળ ભાવ હોવાથી બીજે સાધુ એની વિનંતિને સ્વીકાર ન કરે તે પણ તેને તે નિર્જરા થાય છે, લેનાર સાધુએ પણ પ્રમાદના પિષણ માટે નહિ, કિન્તુ લાવનારની ભાવનાને સફળ કરવાની બુદ્ધિએ લેવાથી તેને પણ નિર્જરા થાય છે. આ છન્દની (પ્રાર્થના) કરનારે કીર્તિની કે કોઈ બદલાની આશા નહિ કરવી જોઈએ, કિન્તુ સ્વ-પર સંયમની વૃદ્ધિના એક નિર્મળ ધ્યેયથી લાવીને જે વસ્તુ જેને યોગ્ય હોય તેની પ્રાર્થના શુરૂઆખાને અનુસરીને કરવી જોઈએ. ઇત્યાદિ. નિમન્ત્રણ-આ સામાચારી પણ સ્વાધ્યાયાદિમાં રક્ત હોય તેવા વૈયાવચ્ચ કરવાની ભાવનાવાળા સાધુઓને કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy