________________
૩૦૪
[ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા૧૦૪-૧૦૫ મૂળ-ઉત્તર ગુણાથી વિભૂષિત હવા જોઈએ. કહ્યું છે કે –
"कप्पाकप्पे परिनिद्विअस्स ठाणेसु पंचसु ठिअस्स ।
સંગમતાસ ૩, રવિવારે તારે ૬૮૮'' (શાવ. નિ.) વ્યાખ્યા-કલ્પએટલે વિધિ, આચાર ઈત્યાદિ, તેથી વિપરીત અવિધિ અસદાચાર વિગેરે અકલ્પ સમજવો, અથવા જિનકલ્પ, સ્થવિરકલ્પ વિગેરે કલ્પ અને ચરક-પરિવ્રાજક વિગેરેની દીક્ષા તે અક૯૫ સમજવો. (અથવા “કર્યા એટલે ગ્રહણ કરવા ગ્ય અને અકથ્ય એટલે ગ્રહણ નહિ કરવા ગ્ય), એ બે શબ્દને સમાહારદ્વસમાસ કરવાથી એકવચનાન્ત કલ્પાકલ્પ’ શબ્દ સિદ્ધ થયો છે. તેમાં પરનિતિ તે તે કલ્પ–અકલ્પનું પૂર્ણ જ્ઞાન જેને હોય તેવા, તથા પંડું ટાળવું-પાંચ મહાવ્રત એ જ પાંચ સ્થાને, તેમાં સ્થિતઃસ્થિર, દૂષણ રહિત અને સંતવદ્ધા=સંયમ તથા તપ વિગેરે ગુણોથી આત્ય એટલે મહાન હોય, તેવા ઉત્તમ જ્ઞાનીને નિશ્ચીત ‘તથાકાર કર, અર્થાત્ તેની આજ્ઞાને-વચનને “તહત્તિ કહી સ્વીકાર કરે. આ “તથાકાર વાચના લેવી, ગુર્નાદિને જવાબ સાંભળ, વિગેરે પ્રસંગોમાં કરવો. કહ્યું છે કે
“વાયાદિમુળપIE, ૩ણે મુત્તન્ય વેદના
કવિતતિ તા, વસુધાળા તહીં ૬૮.” (વાવ નિવ) વ્યાખ્યા-ગુરૂ વચન આપે ત્યારે સૂત્રગ્રહણ કરનારે “તથાકાર કરે, ગુરૂ કે અન્ય જ્ઞાની બીજાને સામાન્ય સાધુના આચારને ઉપદેશ આપે ત્યારે સાંભળનારે “તથાકાર કરે, તથા સૂત્રાર્થ કથન વેળાએ (વ્યાખ્યાન સાંભળતાં) “આપે જે કહ્યું તે સત્ય છે એમ કહેવું. ઉપર જણાવ્યા તેટલા પ્રસંગોમાંજ “તથાકાર કરે એમ નથી, પરંતુ પૂળ્યા પછી પણ આચાર્ય ઉત્તર આપે ત્યારે પુનઃ સાંભળતાં પણ શ્રોતાએ તથાકાર (તહત્તિ) શબ્દનો પ્રયોગ કરો.
એ ઉત્સર્ગ માગ કહ્યો અપવાદથી તે વક્તા–પ્રરૂપક ઉપર (૬૮૮ ગાથામાં) જણાવ્યા તેવા કલ્પાકલ્પ પરિનિષિત’ વિગેરે ગુણોથી વિશિષ્ટ ન હોય ત્યારે જે તે–
" सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं।
સુતાસિંગાળ પુરો, વર્ક સોમરાજ(m)ો પર(૩૫૦ મીઠા) ભાવાર્થ–સુસાધુના શુદ્ધ આચારોનું પ્રતિપાદન કરે, પિતાના (શિથિલ)આચરણની નિન્દા કરે, અને ઉત્તમ તપસ્વીઓ (સુસાધુઓ)ની આગળ સર્વ રીતે પિતે લઘુ બને, (વન્દન ન કરાવે. પિતે ન્હાના પણ સુસાધુઓને વન્દન કરે ઇત્યાદિ લઘુતા કેળવે)
આ વિગેરે લક્ષણવાળા સંવિઝપાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અને ગીતાર્થ સાધુ વાચનાઉપદેશ વિગેરે આપતા હોય ત્યારે તેમનું વચન યુક્તિસગત હેય કે યુક્તિરહિત હોય તે પણ તહત્તિ” શબ્દ કહે, તે સિવાયને ગીતાર્થ પણ સંયેગી ન હોય, સંગી છતાં ગીતાર્થ ન હોય, અથવા સંવેગી કે ગીતાર્થ બેમાંથી એકપણ ગુણ જેનામાં ન હોય તેવા પ્રજ્ઞાપકના યુક્તિસણત વચનમાં ‘તહત્તિ’ કહેવું અને યુક્તિસગત ન હોય તેમાં નહિ કહેવું. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org