SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા- ૧૦૪-૧૦૫ કયા કારણે ઈચ્છાકાર કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે– “વારમો, નિશાબં જ ર વડે રૂછી પના , હૈદે રાશિ ર તા ૬૭ળા” (કાવ નિયુક્તિ) ભાવાર્થ “તું આ કર ' એવી આજ્ઞા કે કાર્ય નહિ કરનાર પ્રત્યે બલાત્કાર કરે તે નિ સાધુને કલ્પ નથી. કેઈ પ્રયજન પડે ત્યારે પણ હાના સાધુએ રત્નાધિકને, અને રત્નાધિકે પણ ન્હાના સાધુને કઈ પ્રશ્ન-પાઠ વિગેરે પૂછતાં તથા ઉપલક્ષણથી તેની પાસે બીજું પણ કોઈ કાર્ય કરાવતાં “ઈચ્છાકાર કરો. આ ઉત્સર્ગ માર્ગ કહ્યો, અપવાદ માગે તે કેઈ તેવા દુર્વિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કર પણ અનુચિત નથી. ઉત્સર્ગથી તો તેવા દુવિનીતની સાથે રહેવું જ ઉચિત નથી, છતાં તે બહુસ્વજનના સંબન્ધથી પ્રતિબદ્ધ હોવાથી તેને છેડી શકાય તેમ ન હોય ત્યારે એ વિધિ છે કે-પ્રથમ તેને “ઈચ્છાકાર પૂર્વક કરણીય કાર્યોમાં જોડવે, એ રીતે ન કરે તે આજ્ઞાથી કાર્યો કરાવવા અને છતાં ન કરે તે બલાત્કારે પણ કરાવવાં. કહ્યું છે કે – " aહું કયાિ , મામા નાવાનું કાયા ! सयमेव खलिणगहणं, अहवा वि बलाभिओगेणं ॥६७८॥ पुरिसज्जाए वि तहा, विणीयविणयंमि नत्थि अभिओगो । सेसंमि उ अभिओगो, जणवयजाए जहा आसे ॥६७९।।" (आव० नियुक्ति) ભાવાર્થ-જેમ જાતિવન્ત વાહલિક (દેશના) ઘેડાઓ સ્વયમેવ લગામને સ્વીકારે છે, અને અન્ય દેશમાં જન્મેલા બલાત્કારે ચડાવવી પડે છે તેમ પુરૂષના પ્રકારમાં પણ જેઓ વિવિધ વિનયથી વિનીત હોય તેઓને કોઈ કાર્ય માટે બલાત્કાર કરે પડતું નથી કિન્તુ સામાન્ય દેશમાં જન્મેલા અશ્વો જેવા અવિનીતને (આજ્ઞા કે) બલાત્કાર પણ કરે જરૂરી છે.૬૬ (૬૭૮-૬૭૯) ૧૯૬-બૂલાત્કાર કરવા છતાં હૃદયમાં વાત્સલ્યભાવ ન તૂટવો જોઈએ, કારણ કે ગુર્વાદિ વડીલેને શિષ્યાદિ પ્રત્યે વાત્સલ્યભાવ અને શિષ્યાદિને વડીલ ગુર્નાદિ પ્રત્યે પૂજયભાવ જેટલા પ્રમાણમાં અખંડ અને નિર્મળ હોય તેટલા પ્રમાણમાં સ્વ-પરની સંયમ્ આરાધના થઈ શકે છે, એ ભાવ તૂટ્યા પછી આરાધનાને બદલે કાયકલેશે માત્ર રહે છે. એથી તે આતમા સંયમની પ્રવૃત્તિ કરવા છતાં આત્મશુદ્ધિ કરી શકતા નથી. વસ્તુતઃ આ ઇચ્છાકાર' સામાચારીનું સાધ્ય ઉપર કહ્યો તે ગુરૂ શિષ્યને પરસ્પર વાત્સલ્ય અને પૂજયભાવ પણ છે, માટે ઇર્વિનીત પ્રત્યે આના કે બલાત્કાર કરવા છતાં વાત્સલ્યને તૂટવા દેવું જોઈએ નહિ, ભાવદયાના રક્ષણ માટે ઉપેક્ષા કરણીય છે, પણ ભાવદયા માટે જે વાત્સલ્યભાવ જરૂરી છે તે તૂટી જાય તેવો. બલાત્કાર કરણીય નથી, એટલું જ નહિ, યોગ્ય-વિનીત શિખ્યાદિ પણ અજ્ઞાનાદિ કારણે ભૂલ કરે તો તેને પણ ઉપલભ્યાદિ કઠોર શબ્દોથી સુધારવે. જો કે આ રીતે બલાત્કાર કરતાં કે ઉપાલભરૂપ કઠોર શબ્દો કહેતાં થોડો ફ્રેષ થવાને પણ સંભવ છે, તો પણ તે પ્રશસ્ત હેવાથી પ્રશસ્તરાગનું જેમ સંયમને વિઘાતક નથી, ભાવદયામાંથી પ્રગટેલો તે હેષ શિષ્યાદિના હિત માટે હેવાથી સ્વ-પર ઉપકારક છે, જિનકથિત સારણ વારણાદિ કવરૂપ હાઈ_પરિણામે લાભું કરે છે. જો જે સૂર્યાદિ પિતાનું બતાવેલું કામ શિષ્યાદિ કરશે નહિ એમ માનીને તે કામ તેઓ પાસે નહિ કરાવતાં સ્વયં કરી લે તો શિખ્યાદિ આશ્રિતવર્ગ અવિનિત બની જવાને પિતાના સૂત્રાર્થના અધ્યયનમાં અંતરાય પડવાને, અને અન્ય લોકોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy