________________
દશા સામાચારીનુ' સ્વરૂપ]
૩૦૧
કરાવવુ પડે ત્યારે ઇચ્છાકાર કરે. (૯૭૦). આ ‘ઇચ્છાકાર’ રત્નાધિક સિવાયના શેષ સાધુઓને કરે, જેમકે-આ મારૂં વસ્ર સીવવા વિગેરેનું કાર્ય તમારી ઇચ્છા હાય તા તમે કરેા ’ (૬૭૧) અથવા તેવી વિનંતિ ન કરે તેા પણ તે કાર્ય કરવામાં અસમર્થ કોઈ તેને બગાડતા હોય, અથવા કાઈ આવડતવાળા ન પણ બગાડતા હોય, અથવા બીજો કોઈ સાધુ કોઇની પાસે તેના કામની માગણી કરતા હાય તેને જોઇને પણ કેાઈ ત્રીને નિરાના અર્થી સાધુ એની પાસે તે કામની માગણી કરે ત્યારે કહે કે (૬૭૨) ‘ આપનુ' એ કામ આપની ઇચ્છા હોય તે હું કરૂં ’ ત્યારે પણ ૮ ઇચ્છાકાર ' (આપની ઇચ્છા હાય તે) એમ કહે, કારણ કે એ મર્યાદાનું મૂળ છે. અર્થાત્ સાધુઓની પરસ્પર એવી મર્યાદા છે કે“કરનારની ઇચ્છા વિના ખીજાએ કાઈ કામ તેની પાસે કરાવવું નહિ અને કરનારે પણ કરાવનારની ઇચ્છા વિના બલાત્કારે તેનું કામ કરવું નહિ. (૭૩)
જે સાધુને બીજા તરફથી વિનંતિ કરવામાં આવે તેને જો ગુરૂ વિગેરે; ખીજાનું કાર્ય તે સમયે કરવાનું ન હેાય તા તે આત્માપકાર માટે ' ઇચ્છાકાર' કરે, પણ જો તે સમયે ગુર્વાદિ વડીલનુ કાઈ કાર્ય તેને કરવાનું હાય તા તે કારણ જણાવે, અર્થાત્ ‘આપનું કામ કરવાને હું ઈચ્છું છું. પણ અમુકનુ કામ મારે કરવાનુ છે’ એમ ઈચ્છાકાર' પૂર્વક નિષેધ કરે. એ પ્રમાણે જેને પ્રાના કરવામાં આવે તે સાધુને ‘ઇચ્છાકાર’ કરવાના વિધિ જણાવ્યા. કહ્યું છે કે“ તત્ત્વવિ તો ફર્જી સે, રેફ્ ટીવેદ્ ારાં વા વિ ।
हरा अणुग्गहत्थं, कायच्वं साहुणो किच्च ।। ६७५ ||" (आव० नि० )
ભાવા− ત્યાં પણ' એટલે ફાઈ જ્યારે કામ કરાવવા વિનંતિ કરે ત્યારે સામે પણ ‘ ઇચ્છાકાર ’ કરે, અથવા તેને ગુર્વાદિતું કોઈ અન્ય કામ કરવાનું હોય તે તે કારણ જણાવે, પણ તેવું કાઈનું ખીજું કામ કરવાનું ન હેાય તે અનુગ્રહ અર્થે તે સાધુનું કામ કરે. (૯૭૫) તથા જ્ઞાનાદિની પ્રાપ્તિને માટે કોઈ સાધુ આચાય ની (વડીલની) વૈયાવચ્ચ અથવા વિશ્રામણા (શરીર સેવા) વિગેરે કરતા હાય, તેને વૈયાવચ્ચ વિગેરે કરાવતાં આચાયે પણ ઈચ્છાકાર કરવા જોઇએ, અર્થાત્ તેની ઇચ્છા જોઈને તે તે કાર્યમાં જોડવા જોઇએ. કહ્યું છે કે
46
બહવા નાળાફેળ, બદામ્ ગો(ગ) રેગ્ન વિચાળે
ચેયાવજ્યું જિન્ની, તથવિ તેત્તેિ મને ફચ્છા દ્દદ્દા’' (બાવ॰ નિ॰ ) ભાવા—અથવા કોઈ સાધુ પોતાના જ્ઞાનાદિ ગુણાની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કંઈ પણ કાર્ય કરતા (ઇચ્છતા) હેાય તેને પણ તે તે કાર્યાંમાં જોડતાં (કરાવતાં) પૂર્વ આચાર્યે તે સાધુ પ્રત્યે પણ ઇચ્છાકાર' કરવા જોઇએ.૧૯૫
૧૯૫-આ ‘ઇચ્છાકાર’ સંયમસાધક પ્રવૃત્તિને અંગે સમજવા, તેના પાલનથી કાર્ય કરનારને (શિષ્યને) અત્યન્ત પ્રમેાદ થાય છે, સાધુતાનું-પરમ્પર સામાચારીનું રક્ષણ થાય છૅ, શિષ્ટાચારના પાલનથી મોટી કૅનિર્જરા થાય છે, અને ઉચ્ચ ગેાત્રની સાથે આદ્રેયનામક ના બન્ધ થાય છે, આ એથી ખીજાએને તેનું વચન દેય બને છે, નીચ ગાત્રના બન્ધ થયા હૈાય તે પણ તેની નિર્જરા થાય છે, ‘અàા જૈના અતિનિપુણુ છે કે પેાતાના સ્વાર્થ માટે પણ કાઇને અલ્પમાત્ર મનાદુ:ખ કરતા નથી' ઇત્યાદિ શાસનની પ્રભાવના થાય છે, વીર્માંચારના પાલનથી વીર્યંન્તરાય ક તૂટે છે, અને એથી સ’યમમાં વીય સ્કુરાયમાન થાય છે, ઇત્યાદિ અનેક આત્મલાભા શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એથી વિપરીત ખલાત્કારે કરવા-કરાવવાથી આત્માને ઘણું નુકસાન થાય છે. એથી જ્ઞાનાદ્વિગુણુસાધક ‘ઇચ્છાકાર’ સામાચારીનું અવશ્ય પાલન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org