SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ પારતત્ર્ય વગેરેને પાલન કરવાના નિયમાના તેમ જ તે માટેની જરૂરી માનેલી શુરૂ-શિષ્યની ચેાગ્યતા વગેરેના જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ સાક્ષાત્ દેખાઈ આવે છે કે જૈનસાધુ જીવન એટલે કેવળ ક મુક્તિ કિવા દુઃખમુક્તિને ખાતર જીવાતું આદશ સ`સ્કાર જીવન છે, એમાં અદ્ભૂત આત્મ સમર્પણુ છે, અનેાપુ' આત્મ વિગેાપન છે, અલૌકિક પરાક્રમ છે. એમાં પૂર્વ જન્મના સંસ્કારાનુ દિવ્ય દર્શન છે અને સર્વ ઉપાધિ રહિત સ્વગીય સુખ છે. દીક્ષા કાણુ લઈ શકે ?— આ સાધુ જીવન એમને એમ સ્વીકારાતું નથી, એ માટે પ્રથમ સંસાર ત્યાગની દીક્ષા લેવી પડે છે, એ દીક્ષા માટે કાણુ ચૈાગ્ય, કાણુ અયેાગ્ય, કાણુ આપી શકે, કેણુ ન આપી શકે, કેવી રીતે આપવી, ક્યાં આપવી, ક્યારે આપવી, અજાણ્યાની પરીક્ષા કરવી, વગેરે વિધિ આ ગ્રન્થના પ્રારંભથી જ સારી રીતે ચર્ચાવામાં આવ્યે છે. દીક્ષા લેનારની સેાળ પ્રકારની યેાગ્યતા અહીં બતાવવામાં આવી છે, તેમાં પહેલી યાગ્યતા આ દેશેાત્પન્નપણાની જણાવીને દીક્ષામાં ઉચ્ચકુળ-જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આથી કુલ-જાતિનેા સકરભાવ અયેાગ્ય છે તે પાકાને સ્વયં સમજી શકાય છે. પૃ. ૩ માં પ્રવચનસારાદ્વારના પાઠ આપીને સાડા પચીસ આર્યદેશા બતાવ્યા છે, તે ઉત્તમ પુરૂષાના જન્મની અપેક્ષાએ શાસ્રકારે કહેલા છે. સાધુઓના વિહારની અપેક્ષાએ એમાં ક્યારેક પરાવર્તન પણ થાય એમ શ્રી ગૃહકલ્પમાં કહેલું છે. (જુએ બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દેશ ૧, સૂત્ર ૫૦, પૃ૦ ૯૦૫૭) દીક્ષાની જઘન્ય થય— પૃષ્ઠ ૯ માં આ ભાગવતી દીક્ષા માટે અયેાગ્યના ભેદ જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ ખાળના છે. જૈન શાસ્ત્રકારીએ તે આળને દીક્ષા માટે અચેાગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી આછી ઉમ્મરના હાય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયેાગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચ વસ્તુનું પ્રમાણ આપીને ગ્રન્થકારે દીક્ષાની યાગ્ય વયનું એછામાં આધુ પ્રમાણુ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગાઁથી એ રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂર્ણિના આધાર લઇને “ આવેલેબ ના જન્મટ્રમસ વિત્તિ '' એ ખીો મત જણાવ્યા છે. આમાં ‘ગર્ભાષ્ટમ’ શબ્દ સ ંખ્યાપૂરક પ્રત્યયાન્ત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત' એવે અકરવા ખરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવક્ષા ‘સમ્પૂર્ણ આઢ' એવા અર્થ લેવાની છે. સત્ર સિદ્ધાન્ત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧ મા ઉદ્દેશાના ભાષ્યની ગાથા ૨૫૪ માં કહેલા ટે નસ્થિ વળ’ શબ્દોથી આઠથી ન્યૂન વર્ષ વાળાને ચારિત્રના નિષેધ કર્યાં છે અને ભાષ્ય ગા૦ ૨૬૪ની ચૂર્ણિમાં ચૂર્ણિકાર મહારાજાએ લખ્યું છે કે—‘ વઢમસાણ જીવરસોવ નધન ટ્સમેનું વિવલા, વેસેળ વા નન્મવુમમ્સ વિલામ્મનો ટુરિલે । ” આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દ્વીક્ષા કહી છે, ખીન્ન મતથી જે ગર્ભામની દીક્ષા લખી તે ગર્ભષ્ટમના અથ ચૂર્ણિકારે ‘જન્મથી આઠમા વર્ષના' લખ્યું છે. આ જન્મથી આઠમું એટલે ગથી આઠ પૂરાં. સૂત્રોમાં - કલાગ્રહણની જધન્ય વયનું પ્રમાણુ પણુ જન્મ યા ગ થી આઠ વર્ષનું +જુએ શ્રી કલ્પસૂત્ર સુખેત્રિકા, લેખશાળા અધિકાર પૃ૦ ૮૭/ર, શ્રી જ્ઞાતાસૂત્ર-મેઘકુમારનો કલાગ્રહણ અધિકાર સૂત્ર ૧૭, પૃ૦ ૩૮/૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy