________________
૨૯૬
[૧૦ સં૦ ભા૨ વિ. ૩-ગા૧૦૧ તથા મારે ઉગ્ર વિહાર કરવો (સંયમમાં અપ્રમત્ત ભાવે વર્તવું), સવિશેષ સૂત્રનું અધ્યયન કરવું, ઈત્યાદિ મનમાં ઉત્તમ મનેર કરે, આને અગે યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે—
“મુકુ() વિહાર, મુવા (મળદા) વ તાબામમિ
વિનંતિ ગાતા, જયંતિ પુરક તહીં તરં પારૂ૭" ભાવાર્થ-“ત્રીજા પ્રહરે જાગેલા સાધુઓ “અભ્યત’ એટલે ઉગ્ર વિહાર (સંયમનું પાલન કરવામાં અપ્રમાદ, નવું સૂત્રાદિનું અધ્યયન, નિરતિચાર ચારિત્ર પાળવું, ) વિગેરે ઉત્તમ મનેર કરે તથા ભવનદ્વાર એટલે ઉપાશ્રયના બારણાની ચિન્તા (ચકી) કરે, એ વખતે ગુરૂ પણ તત્ત્વનું (અર્થનું) ચિન્તન કરે.” (૩૭૧)
"गुरुथेरवालपमुहा, निअनिअसमयंमि थोक्कयनिदा । ___ भावेण वि जग्गंता, ठवंति हिअए इमं सम्मं ॥” यतिदिनचर्या-३७२॥ “ निव्वाणपुररहेहिं, एमाइमणोहरेहिं धन्नाणं ।
जग्गंताणं जामिणि-पच्छिमजामो समणुपत्तो ॥" यतिदिनचर्या-३८४॥ ભાવાર્થ-ગુરૂ, સ્થવિરે, અને બાલસાધુઓ, વિગેરે પિતપોતાના નિદ્રાના સમયે કરી છે અલ્પ નિદ્રા જેઓએ એવા, એથી જ ભાવથી તે જાગતા (અર્થાત સંયમ માટે અલ્પ નિદ્રા લેતા) હદયમાં આ પ્રમાણે ઉત્તમ વિચારો (મનેર) કરે.૧૨(૩૭૨). નિર્વાણ (મોક્ષ) નગરમાં પહોંચવા માટે રથ તુલ્ય આવા ઉત્તમ મરવડે જાગતા (ધર્મ જાગરિકા કરતા) ધન્ય મુનિઓને આ રીતે રાત્રિને છેલ્લે પ્રહર પ્રાપ્ત (ત્રીજે પ્રહર પૂર્ણ થાય છે. (૩૮૪).
૧૯૩-યતિદિનચર્યામાં તે મનોરથ આ પ્રમાણે કહ્યા છે-“ તે ગર૭, ગામ અને દેશ, વિગેરે ધન્ય છે કે જ્યાં મન નિત્ય મધ્યરાત્રિએ કાઉસગ્નમાં રહે છે, તે જીવ ! આત્માને રાજી (વધામણ) કર ! આત્માથી આત્માનું અવલોકન કર ! પર-પુદ્ગલને રાજી કરવાથી રોગરહિત સુખ (મોક્ષ) નહિ મળે. સૂત્રથી, અર્થથી, મનને નિર્મળ ઉપયોગથી અને ક્રિયાના રાગથી મેં આ ચારિત્ર પ્રાપ્ત કર્યું છે, માટે હું ધન્ય છું. ધન્ય પુરૂષને વિધિને વેગ મળે છે, સદાય વિધિને પક્ષકરનારા પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરે તે પણ ધન્ય છે, અરે ! વિધિમાર્ગને દૂષિત ન કરે તેને પણ ધન્ય છે. જ્ઞાન અને ક્રિયાથી યુક્ત (આચાર્ય– ઉપાધ્યાય-પ્રવર્તક-વિ૨ અને ગણાવચ્છેદક એ) પાંચ જે ગચ્છમાં હોય તે ગચ્છ સપૂણું કહ્યો છે તેવા ગચ્છની નિશ્રામાં હું નિરતિચાર ચારિત્રનું પાલન કયારે કરીશ ? ગચ્છવાસમાં બાર પડિમાઓનું પાલન કરીને માયા રહિત થએલે હું જિનક૯૫ને ક્યારે સ્વીકારીશ ? મારે તે જન્મ, તે વર્ષ, તે દિવસ, અને તે લગન કયારે આવશે કે જ્યારે હું શ્રી જિનેશ્વરદેવના ચરણમાં ચારિત્ર લઈને તેનું નિરતિચાર પાલન કરીશ ? પવતની ગુફાને સુન્દર સંયમ મન્દિર માનીને ત્યાં પ્રતિમાને પાલન કરતે હર્ષથી શરીરે રોમાંચિત ક્યારે થઈશ ? અને આનંદનાં અબુથી મારૂં મુખ જ્યારે ભિંજાશે ? એ સુપ્રભાત(દિવસ) ક્યારે આવશે ? કે જયારે દેવાંગનાઓ સહર્ષ હાવભાવથી ક્ષેભ પમાડે તે પણ હું નિશ્ચલ મનવાળા બની એ અનુકુળ ઉપસન જતીશ ? મેરૂપર્વતની જેમ નિકંપ થઇ પર્વતના શિખરે હું કાઉસગ્ગ કયારે કરીશ અને તે દિવસ-મહિને કે તે વર્ષ કયારે આવશે કે હું જયારે ધર્મધ્યાન કરીશ ? એ સમય કયારે આવશે કે શુદ્ધ-સિદ્ધ એવા સિદ્ધાન્તને મધુર સ્વરથી ભણતાં મારા અવાજથી આકર્ષએલાં જંગલનાં મૃગલાં સપરિવાર (ટેળે ટેળાં) મારી પાસે આવી તે સાંભળવામાં તલ્લીન થશે ? ઈત્યાદિ મનેર–અધ્યવસાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org