________________
રાત્રિના બીજા-ત્રીજા પ્રહરનું સાધુનું કર્તવ્ય].
"थेरा बिइअं जाम, सुत्तत्थविभावणाइ नीसेस । अइवाहिअ थिरहिअया, पत्ते तइअंमि जामंमि ॥३६७॥ गिण्हंति अद्वरत्तिअ-कालं गुरुणो तओ विउझंति ।
gs7f વિદિા, ઘેરા નિદં વકુવંતિ પારદા” (ત્તિનિર) ભાવાર્થ-સ્થવિરે બીજો પ્રહર સૂત્ર અને અર્થોનું ચિન્તન કરવામાં પૂર્ણ કરીને ધર્માનુકાનમાં રિથર હદયવાળા તેઓ ત્રીજો પ્રહર શરૂ થતાં “અદ્ધરાત્રિકકાળ ગ્રહણ કરે, તે પછી ગુરૂ જાગે અને પહેલાં જણાવ્યું તે વિધિ પ્રમાણે સ્થવિરે નિદ્રા કરે (સુવે). (૩૬–૩૬૮). હવે રાત્રિના ત્રીજા પ્રહરનું કર્તવ્ય જણાવે છે કે— મૂ –“ તોડવોશનુ-સ્તેવાં શયન તથા
ઉર્વનાવિયતના, તન્મનોરથચિન્તન શા” મૂળને અર્થ-“અદ્ધરાત્રિક કાલ લીધા પછી ગુરૂએ જાગવું અને તેઓએ (સ્થવિરેએ) શયન કરવું, નિદ્રા છોડતી વખતે પામું ફેરવવું, પગ ટુંકા કરવા, વિગેરે જયણા પૂર્વક કરવું અને ઉગ્રવિહાર કરવાના, નવું જ્ઞાન મેળવવાના, વિગેરે સુન્દર મનોરથ કરવા.” (૧૦૧)..
ટીકાનો ભાવાર્થ તે પછી એટલે અદ્ધરતી કાલ ગ્રહણ કર્યા પછી ગુરૂએ (આચાયે) અવબોધ એટલે ઉંઘમાંથી જાગવું અને તેઓએ (બીજા પ્રહરે જાગેલા સ્થવિરેએ) શયન કરવું એ બનેને સાપેક્ષ યતિધર્મ સમજ. અર્થાત્ ગુરૂએ જાગવું અને સ્થવિરેએ શયન કરવું એ તેઓનું રાત્રિના ત્રીજા પ્રહરનું કર્તવ્ય સમજવું. તેમાં પણ વિધિ એ છે કે સ્થવિરો અદ્ધરત્તિ કાલ ગ્રહણ કરીને આચાર્યને જગાડે, તે પછી તેઓને વન્દન કરીને “કાલ શુદ્ધ (સૂઝે) કહે અને ગુરૂ ‘તહત્તિ” કહે, તે પછી સ્થવિરે સુવે. પછી આચાર્ય બીજા સાધુને જગાડીને કાળનું જ્ઞાન એટલે આકાશમાં ગ્રહાદિની ગતિ જોવા દ્વારા કેટલો સમય થયો ગયો તેનો નિર્ણય કરાવે અને પિતે વૈરાત્રિક કાળનો સમય થાય ત્યાં સુધી સૂત્ર-અર્થને ચિન્તવે. જે અદ્ધરાત્રિક કાળ અશુદ્ધ હોય તે જાગેલા સાધુઓ પહેલાં લીધેલા શુદ્ધ પ્રાદેષિક કાળનું પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે, એમ આગળ વૈરાત્રિક (વેરિત્તિ) કાળ અશુદ્ધ હોય તે તેની પહેલાં લીધેલા અદ્ધરત્તિ કાળનું પ્રવેદન (પેયણું) કરીને સ્વાધ્યાય કરે, કિન્તુ પ્રભાતિક (પાભાઈ) કાળ અશુદ્ધ હોય તે તેનું જ નિવેદન કરીને પણ સ્વાધ્યાયને કરે, એટલો પ્રભાતિક માટે અપવાદ સમજવો.
હવે નિદ્રા તજવાને (જાગવાન) વિધિ જણાવે છે કે-ઉદ્દવર્તનાદિ યતના પૂર્વક કરવું, તેમાં ઉવના એટલે એક પડખેથી બીજે પડખે ફરવું, આદિશબ્દથી પરિવર્તન એટલે પુનઃ મૂળ પડખે ફરવું, આકુન્શન એટલે પગ વિગેરેને સંકોચ કરવો, (અને પ્રસારણ=પગ વિગેરે લંબાવવા), ઈત્યાદિ કરતાં શરીરને અને સંથારાને પ્રમાવારૂપ યતના કરવી. કહ્યું છે કે
“વશ્વારિકત્તા-પy sફળો લુomત્તિ કરું તો
पडिलेहयंति पढम. सरीरयं तयणु संथारं ॥ यतिदिनचर्या-३६९॥" ભાવાર્થ-જે સાધુઓ ઉવર્તન કે પરિવર્તન વિગેરે કરે તે તે પહેલાં શરીરનું અને પછી સંથારાનું પ્રતિલેખન કર્યા પછી તે તે ઉદવર્તનાદિ) કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org