________________
-
રાત્રિના પ્રથમ પ્રહરનું કર્તવ્ય-સંથાર પરિસી વિધિ
૨૯ી રહેતી હોય, તે પડદો કરવા માટે સર્વ સાધુઓને સાધારણ દેર (દરી) ઔપગ્રહિક ઉપધિ તરીકે રાખ્યું હોય તે દોરા વડે ખીંટી વિગેરેમાં ઉંચે બાંધવાં. તે માટે કહ્યું છે કે –
ઉસીસમાય, ન વિણને વહાણ ૩
उवगहिओ जो दोरो, तेण य वेहासि लंबणया ॥" ओपनियुक्ति-२३२॥ * ભાવાર્થ-(સાંકડી વસતિમાં) પાત્રા મસ્તક પાસે બે સંથારાની વચ્ચે મૂકવાં, ભૂમિ ખાડાવાળી હોય તે તે ખાડામાં (નીચે બહુપરિકર્મવાળાં મૂકી) ઉપર યથાકૃત અને અલ્પ– પરિકર્મવાળાં પાત્રો મૂકવાં અને એટલી પણ જગ્યા ન હોય તે ઔપગ્રહિક ઉપધિ તરીકે પડદો બાંધવા જે દોરે રાખ્યું હોય તેનાથી ઉચે ખીંટી વિગેરેની સાથે બાંધવાં-ટીંગાડવાં.
ન્હાની વસતી ન મળે તે માટી (પહોળી) વસતિમાં રહેવું, પણ ત્યાં રહેવામાં આટલું વિશેષ છે કે-દરેક સાધુએ વેરેલાં પુષ્પોની જેમ છૂટા (દૂર-ફર) સંથારા કરી આખા મકાનને રોકી લેવું, એમ કર્યા પછી પણ ત્યાંના રક્ષક વિગેરે આવે ત્યારે ઉપકરણ (પાત્રા-ઉપાધિ આદિ) ભેગાં કરીને વસતિના એક અમુક ભાગમાં રહેવું અને શક્ય હોય (બને)તે તેઓની વચ્ચે સાદડી કે પડદો વિગેરે બાંધી દેવો. તથા રાત્રે સૂત્રપોરિસીનું (પઠન-પાઠન વિગેરે) કાર્ય પણ બધાએ સાથે સામુદાયિક કરવું, (કારણ કે બધા સાથે બેલે) તેથી બીજ ત્યાં આવેલા ગૃહસ્થદિ સાધુએ બેલેલા (હાસ્યજનક) કઈ પદ કે વાક્યને સ્પષ્ટ નહિ) સાંભળવાથી હસે (મશ્કરી કરે, નહિ. (કાલ ગ્રહણ કરતાં) “આસજ્જ’ અને ‘નિસીહિ' શબ્દ બેલ નહિ, હાથ વડે આગળની ભૂમિનું પ્રમાર્જન કરવું નહિ, અર્થાત્ જમીન ઉપર હાથ ફેરવીને જમીનને પ્રમાજેવી નહિ અને ખાંસી આવે તે માત્ર ખાંખારે કરવો. કહ્યું છે કે –
" पिंडेण सुत्तकरणं, आसजनिसीहिरं च न करिति ।
__ कासण न य पमज्जणया, न य हत्थो जयण वेरति॥" ओघनियुक्ति-२३५।। ભાવાર્થ–સૂત્ર પિરિસીનું કાર્ય સમુદાયથી (સાથે) કરવું, “આસજ્જ અને નિહિ શબ્દો ન કહેવા, ખાંસી આવતાં (ખારાને) શબ્દ કરે, ભૂમિની પ્રમાર્જના હાથ ફેરવીને ન કરવી, અને વૈરાત્રિક (ત્તિ)કાળ જયણાપૂર્વક લેવો.
એ સંથારાનો વિધિ કહ્યો, તે પ્રમાણે સંથારો પાથરીને શિષ્ય ગુરૂની સન્મુખ (પાસે)આવીને કહે કે-“ફૂછામિ મસમો વં િકાવળિજ્ઞાપ નિત્રિા મલ્થ વંદામિ, રામામળા વઘુપહિપુના પરિસી ગજુના રાગથારચં” એમ કહી સંથારાની (સુવાની) અનુમતિ માંગે અને તે પહેલાં (ઓઘનિર્યુક્તિના અભિપ્રાયે તે સમયે) કાયિકભૂમિએ અર્થાત્ લઘુનીતિ (માગુ) કરવા જાય, ત્યાંથી જ્યાં સંથારાની ભૂમિ હોય ત્યાં આવે, ત્યારે પોત પોતાની ઉપધિને ઉપયોગ (સંભાળ) કરીને પ્રમાર્જના કરતાં ઉપધિનો દે રે છેડે, પછી સંથાર અને ઉત્તરપટ્ટો, એ એનું પડિલેહણ કરીને બે ભેગાં કરી સાથળ ઉપર મૂકે, પછી સંથારે પાથરવાની ભૂમિનું પડિલેહણ કરીને ત્યાં ઉત્તરપટ્ટા સહિત સંથારાને પાથરે, પછી ત્યાં બેસીને મુખવસ્ત્રિકાથી ઉપરની કાયાને અને રજોહરણથી નીચેની કાયાને પ્રમાજે (અર્થાત્ મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરે), કપડાંને ડાબી બાજુએ મૂકે, પુનઃ સંથારામાં ચઢતાં (બેસતાં) જ્યેષ્ઠ સાધુઓની આગળ કહે કે “ ઉભા રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org