SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ [ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ અથવા મેધાર્તિઃ=શ્રી ઉપાધ્યાય ભગવન્ત આદિ અન્ય સાધુઓ દ્વારા મને શિખડાવરા, અથવા કુશળ બનાવરાવ્યો. સંગૃહીત =આપે મને શિષ્ય તરીકે આશ્રય આપે (સ્વીકા), ૩પત્તિ =મને જ્ઞાન વિગેરે આપીને તથા વસ્ત્રાદિ આપીને સંયમમાં આધાર આપે, સરિતઃ= મને મારા હિતમાર્ગે દોર્યો, વારિતા=અહિત પ્રવૃત્તિ કરતે અટકાવ્યો, વોદિત સંયમની આરાધનામાં ખલનાદિ કરતાં “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી” વિગેરે મધુર શબ્દથી મને તે તે ખૂલનામાંથી બચાવે, પ્રતિરોહિત =એ રીતે વારંવાર મને બચાવ્યો-પ્રેરણા આપી, ચિત્ત મમ પ્રતિનિ=આપે એ વારંવાર કરેલી પ્રેરણા અને પ્રીતિકર બની છે, અહષ્કારાદિથી અપ્રીતિકર નથી લાગી, ઉપલક્ષણથી–ઉપર કહી તે “શિક્ષા–સેધના-સારણવારણ–પ્રેરણા અને પ્રીતિકર બન્યાં છે એમ પણ સ્વયં સમજી લેવું, એથી જ ઉપસ્થિતોડ (વુસ્થિતોડ)=એ આપે પ્રેરણા–પ્રતિપ્રેરણા કરી છે તે વિષયમાં હું મારી ભૂલો સુધારવા તૈયાર-ઉદ્યમી થયે છું, (મને પૂર્ણ શ્રદ્ધા છે કે) યુધ્ધા તા :શિયા=આપના તપના તેજરૂપી લહમીથી (મહિમાથી), રુતઃ વાતુરન્તત્િ સંસાન્તાત્તિ સંદ૨ નિસ્તરિથમિ=આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અતિ દુર્ગમ અટવીમાં કષાયે ઇન્દ્રિઓ અને યોગે વિગેરેથી ફેલાએલા (ફસાએલા–ભમતા) મારા આત્માનું હું સહરણ કરીને અર્થાત્ ખેંચી લઈને એ અટવીને હું ઉલ્લંઘી જઈશ, અર્થાત સંસારરૂપી અટવીને પાર પામીશ, તિવા એ હેતુથી શિરસા મન મસ્તન વક્વામિપૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા, મનદ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વન્દન કરૂં છું. એમ ગુરૂને મહા ઉપકાર માનતે શિષ્ય કૃતજ્ઞાતા દાખવે, ત્યારે ગુરૂ કહે નિતીર= તમે સંસાર સમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને (ત્રતાદિ નિયમેન) નિસ્તાર (નિર્વાહ) કરનારા અને પરિણા =સંસાર સમુદ્રથી પાર પામનારા, મવતિ થાઓ, અર્થાત્ અન્ય છાનું અને તમારું કલ્યાણ કરે ! એમ ગુરૂ આશીર્વાદ આપે. (૪) આ રીતે પાક્ષિક ખામણાં તથા તેને અર્થ કહ્યો. પ્રતિક્રમણના પ્રસર્ગને અનુસાર એ શેષ કહેવા યોગ્ય કહીને હવે પ્રતિક્રમણ પછીનું કર્તવ્ય જણાવે છે કે (મૂળ શ્લોક ૯૮માં કહેલા) વઢઃ પ્રતિક્રમણ પછીને અધિકાર હોવાથી (પ્રદેષ સમયે લેવાતું) પ્રાદેષિક કાલગ્રહણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે એમ વાક્યાથે જોડે. આ પ્રાદેષિકને વ્યાઘાતિક (વાઘાઈ) પણ કહેવાય છે, કારણ કે પ્રતિક્રમણ પછી ગુરૂ શ્રાવકની આગળ ધર્મની વાત કરે તેથી અથવા ધર્મશાળા જેવા સાંકડા મકાનમાં રહ્યા હોય તે પરદેશી મનુષ્યના આવવા જવાથી વ્યાઘાતને તે કાળે સમ્ભવ છે, એથી તે વખતે કાલગ્રહણ થઈ શકે નહિ. માટે તેને સમય કહે છે કે તા૫ત્રિયેળે આકાશમાં ત્રણ તારાઓ દેખાય ત્યારે, એને અર્થ એ નથી કે ત્રણ તારાઓ જોવા જ જોઈએ, કિન્તુ ત્રણ તારાઓના દર્શનથી ઓળખાતે શાસ્ત્રોક્ત કાળ તે પ્રાદેષિક કાળગ્રહણને સમય જાણ. એમ કહેવાથી વર્ષાઋતુમાં વાદળાદિ કારણે તારાઓ ન દેખાય, તે પણ તેની વેળાએ પ્રાદેષિક કાળગ્રહણ થઈ શકે. કહ્યું છે કે " देवसिअपडिक्कमणे, कयंमि गिण्हंति तयणु कयकरणा । तारातिअसंपिक्खण-समए पाओसिअं कालं ॥३४९॥" (यतिदिनचर्या) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy