________________
સાંજના પ્રતિક્રમણ પછીનું કવ્ય]
૨૮૭
ભાવા—દેવસિક પ્રતિક્રમણ કર્યાં પછી કરવા ચેાગ્ય કાર્યાં જેઆએ કર્યા છે, તેવા સાધુઓ ત્રણ તારા દેખાય ત્યારે પ્રાદેોષિકકાળને ગ્રહણ કરે છે.
કાળગ્રહણુના વિધિ ચાવિધિમાંથી જાણી લેવો. તતઃ તે પછી, અર્થાત્ કાલગ્રહ કર્યો પછી-એ પ્રાદેોષિક કાળ શુદ્ધ આવે તે મહિસૂત્રાનામ્ અગીઆર અફ્ળ વિગેરેનું, આમાં વિગેરે શબ્દથી ‘ઉપાગ’ વિગેરે ઉત્કાલિકશ્રુતનુ પણ લખ્યચનાવિ=પઠન-પાઠન વિગેરે કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાય સબન્ધ જોડવા. આ પઠન પાઠેન કાઈ અવિધિથી પણ કરે માટે કહે છે કે-ચયાવિધિ=વિધિનું ઉલ્લંઘન ન થાય તેમ પઠન-પાન કરવુ આ વિધિ પહેલાં કહ્યા પ્રમાણે જાણવા. કાળગ્રહણ શુદ્ધ ન થાય તેા ઉત્કાલિકસૂત્ર કે નિયુક્તિઆદિ-અરૂપ શ્રુતને ગણે, સાંભળે, અથવા વિચારે. આ માટે દિનચર્યામાં પણ કહ્યું છે કે—
46
अह वाघा अकाले, सुद्धमि पति कालिअं सुतं ।
पुव्वगहिअं गुणंति, अन्नह अन्नं पि अत्थं वा || ३५०॥ कालिअस कालो, भणिओ अज्झयणगुणणविसयंमी ।
दिवसस पढमपच्छिम - जामा एवं तिजामाए || ३५१ || ” ( गतिदिनचर्या)
ભાવાથ જે વ્યાઘાતિક (પ્રાદેષિક)કાળ (ગ્રહણ) શુદ્ધ હેાય તે સાધુએ પહેલાં ભણેલું હાય તે કાલિકશ્રુતને (અગીઆર અગ વિગેરેને) ભણે, અને શુદ્ધ ન હેાય તેા ખીજું પ્રકરણાદિક ભણે, અથવા (કાલિકશ્રુતના) અને વિચારે, (૩૫૦) કાલિકશ્રુતના અધ્યયનને ભણવા-ગણવાના કાળ માટે દિવસના પહેલા અને છેલ્લા બે પ્રહરો, અને એ જ પ્રમાણે રાત્રિના પણ પહેલા છેલ્લા એ પ્રહરી કહેલા છે. (૩૫૧)”
એ પ્રમાણે મૂળના ૯૮ મા શ્ર્લાકના અપૂર્ણ થયા, હવે ખીજી રીતે પણ રાત્રિના પહેલા પ્રહર પૂર્ણ કરી શકાય છે, તે રીત તથા તે પૂર્ણ કરવા માટે શું કાર્ય કરવું તે કહે છે— मूलम् - " साधुविश्रामणाद्यैश्च, निशाद्यप्रहरे गते ।
સુનાવૈજ્ઞાતિવિધિના, સંસ્તારે રાવન તથા oા”
મૂળના અસાધુની (આચાર્ય-માંદા-પ્રાક્રૂર્ણક વિગેરેની) વિશ્રામણા વિગેરે કરતાં રાત્રિના પ્રથમ પ્રહર પૂર્ણ થાય ત્યારે ‘ગુરૂની પાસે આદેશ માગવા’ વિગેરે વિધિ પૂર્વક સંસ્તારકમાં શયન કરવું તે, સાપેક્ષ યતિધર્મ છે. (૯)
ટીકાના ભાવા-સાધુઓની એટલે આચાય (શુર્વાદિ), ગ્લાન, પ્રાભ્રૂણુંક, વિગેરેની વિશ્રામણા એટ્લે થાક દૂર કરવા' અને આદિ શબ્દથી ‘શરીર દાખવું” વિગેરે સેવા કરતાં અને ઉપર જણાવ્યા પ્રમાણે સ્વાધ્યાય વિગેરે કરતાં જ્યારે રાત્રિના પહેલેા પ્રહર પૂર્ણ થાય ત્યારે જેનું સ્વરૂપ હમણાં કહીશું તે સંથારામાં શયન કરવું, અર્થાત્ નિદ્રા લેવી તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યના સંઅન્ય જોડવા. તે સંથારા વિગેરે કાઇ અવિધિથી પણ કરે, માટે કહે છે કે-‘ગુરૂના આદેશ મેળવવા’ વિગેરે વિધિપૂર્વક કરવા. તેમાં ગુરૂના આદેશ એટલે ગુરૂને પૂછીને તેઓની અનુમતિ મેળવવી' વિગેરે વિધિપૂર્વક કરવા. તે માટે કહ્યું છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org