________________
૧૮૧
ધ૦ સ’૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ શ્રી આચાર્યના રત્નાના ખજાના તુલ્ય માર અગારૂપ શ્રુત અમેને આપ્યું છે, અથવા સૂત્ર અને અથ રૂપે ગુછ્યું-રચ્યું છે. તથા સાયનæન્તિ પાન્તિ પૂયન્તિ તીરયન્તિ કીર્તન્તિ સાાયાડડાયન્તિ=જેએ સારી રીતે કાયાથી સ્પર્શ કરે છે, પાલન કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને આજ્ઞાના યથા પાલન દ્વારા આરાધે છે, (તેઓને પણ નમસ્કાર થાએ' એ અર્થ અહીં પણ જોડવા) તેમાં કાયાથી સ્પર્શ કરે છે” એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ કરે) છે, ‘પાલન કરે છે' એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને તેનું રક્ષણ કરે છે, ‘પૂર્ણ કરે છે' એટલે માત્રા–બિન્દુઅક્ષરે વિગેરેને ભણનાર ભૂલે તા તેને સુધારે છે–પૂરે છે, ‘તરે છે’એટલે જીવે ત્યાં સુધી વિસ્મરણ નહિ થવા દેતાં જીવનના છેડા સુધી પહેાંચાડે છેયાદ રાખે છે, કીર્તન કરે છે” એટલે પેાતાના નામની જેમ સતત સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે, અથવા સમ્યક્ પ્રકારે શબ્દોચ્ચારણ કરે છે, અને યથાર્થ આજ્ઞાનુસાર આરાધે છે' એટલે તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરૂની આજ્ઞાના યથાર્થ પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયાઓને અનુષ્ઠાનેાને કરીને સફળ કરે છે. એમ અર્થ સમજવા. વળી દું ૨ નારાપયામિ તસ્ય મિથ્યા મે તુતમ્ હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતા તે તે દોષના ‘મિથ્યાદુષ્કૃત' દઉ છું, અર્થાત્ મારૂં તે પાપ મિથ્યા થાઓ. હવે મગળ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છે.
44
મુળ(યુ)તેવા માર્ફ, નાળાવળીયમ્મસંધાય |
તેહિં વવેક સય, નૈતિ મુશાયરે મત્તજ્ઞાશા''
વ્યાખ્યા—ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને સતત (હમ્મેશાં)ક્ષય કરા, કે જેઓને આ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય અને બહુમાનરૂપ ભક્તિ છે.
અહી સુધી પાક્ષિકસૂત્રના લેશમાત્ર અર્થ કહ્યો. હવે જેમ મઙ્ગલ પાઠકા (મલિક સંભળાવનારા) કોઈ શ્રેષ્ઠકા પૂર્ણ થતાં રાજાનું બહુમાન કરતાં અખણ્ડ બલી એવા હે રાજન્ આપના ગએલા કાળ સુંદર ગયા અને બીજે પણ એવા હિતકર—સુંદર આબ્યા' વિગેરે કહે છે તેમ સાધુએ પણ (અટ્ટએ સૂત્રની અપેક્ષાએ ખીજા) ખામણા (ક્ષમાપના) સૂત્રથી ગુરૂનો પાક્ષિક વિનયરૂપ ઉપચાર (સ્તુતિ) કરે છે, તે ખામણા સૂત્ર આ પ્રમાણે છે—
'
66 इच्छामि खमासमणो ! पिअं च मे, जंभे ! हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वाणं सायरियउवज्झायाणं ना (णा ) णेणं दंसणेण चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेण मे ! दिवसो पोसहो पक्खो वइक्कंतो, अन्नो (य) भे! कल्लाणेणं पज्जुवडिओ सिरसा મળતા મચળ ચંદ્રાનિ ” (“તુમૈતૢિ સમ” કૃતિ ગુરુવચનમ્)
વ્યાખ્યા— ્છામિ=હું (આગળ કહીશ તે રીતે) ખમાવવાની અભિલાષા કરૂં છું, અથવા ઇચ્છું છું? આગળ કહીશ તે, હવે એ જ કહે છે કે-હે ક્ષમાત્રમળઃ !=હે પૂજ્ય ગુરૂજી ! પ્રિયંત્ર મમ=(હું ઈચ્છું છું) અને મને પ્રિય-માન્ય પણ છે (એમ કહેવાનું એ કારણ છે કે કાઈને કોઈ કારણે અપ્રિયની પણ ઈચ્છા થાય.) શું ? ઊઁ મે ! (ચત્ અવતાં)=જે આપને પ દિવસ અને પક્ષ (પંદર દિવસ જ્ઞાનાદિની આરાધના પૂર્વક) પૂર્ણ થયા અને ખીજો પણ તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org