________________
૨૭૦
[ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા ૯૮ દણ્ડ કરીને ધનનું હરણ કરે છે તેમ અશુભ મન-વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તેને ત્રણ દણ્ડ કહેવાય છે, તેને ત્યાગ કરતે, ત્રિવરફુદ્ધ મન-વચન અને કાયા, એ ત્રણ કરણથી શુદ્ધ થએલો, (અહીં પ્રશ્ન થાય કે ત્રિદણ્ડ વિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય, તે પુનઃ કહેવાનું કારણ શું ? તેનું સમાધાન એ છે કે વિદડવિરત એટલે સાવદ્ય
ગોથી નિવૃત્ત અને ત્રિકરણ શુદ્ધ એટલે નિરવ પોગોમાં પ્રવૃત્ત, અથવા સાવદ્ય પ્રવૃત્તિ કરવા માત્રથી અટકવું તે “વિદડની વિરતિઅને કરવા-કરાવવા–અનુમેદવારૂપ ત્રણેથી અટકવું તે “ત્રિકરણની શુદ્ધિ એમ ભેદ સમજે, અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ ઘટે તેમ તેને ભેદ ઘટાવ, કારણ કે પૂર્વાર્ષિઓના શબ્દ અર્થગમ્ભીર હોય છે) તથા ત્રિરાનિરરાન્ચ=માયા, નિયાણાં અને મિથ્યાત્વ, એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ પરિણામે) હર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને ત્રિવિધેન કરિત્રન્તિ =ત્રણ પ્રકારે (અતિચારો કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે જેણે, અર્થાત્ સર્વ અતિચારેથી નિવૃત્ત થએલો હું સામિ મક્રિાનિપપાંચ મહાવ્રતનું પાલન-રક્ષણ કરું છું.(૨૩)
હવે ઉપર પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા કરી તે મહાવ્રતની સ્તુતિ કરતાં કહે છે કે
" इच्चेइअं(यं) महन्वयउच्चारणं थिरत्तं सल्लुद्धरणं धिइबलं(लयं) ववसाओ साहणट्ठो पावनिवारणं निकायणा भावविसोही पडागाहरणं निज्जहणाराहणा गुणाणं संवरजोगो पसत्थझाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठो उत्तमट्ठो, एस (खलु) तित्थंकरहिं रइरागदोसमहणेहिं देसिओ पवयणस्ससारो, छज्जीवनिकायसंजमं उवएसिउं(यं) तेलुक्कसक्कयं ठाणं अब्भुवगया, णमु(नमो)त्थु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमूरण गुणरयणसायरमणंतमप्पमेय नमोऽत्थु ते महइमहावीर ! वद्धमाण सामिस्स, नमोऽत्थु ते अरहओ, नमोऽत्थु ते भगवओ त्ति कटु, एसा खलु महव्यय उच्चारणा कया, इच्छामो सुत्तकित्तणं काउं"
વ્યાખ્યા-ત્યેત એમ આ ઉપર કહ્યું કે, માત્રામ=મહાવ્રતોનું ઉચ્ચારણ (પાલન), તે કેવું છે? અથવા એનાથી કેવો લાભ થાય ? તે કહે છે કે થિરત્વ એ જ મહાત્રામાં અથવા ચારિત્રધર્મમાં તે સ્થિરતાનો હેતુ હોવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દઢતા કરાવે છે, રોદ્ધરપક્Fશને નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યોને નાશ કરનારું છે, તિવસ્ત્ર ધર્મ એટલે ચિત્તની સમાધિમાં બળ-આલમ્બન આપનારું છે, (કઈ જગ્યાએ વિદ્યર્થ પાઠ છે તેને કૃતિવમ્ પર્યાય કરીને સ્વાર્થિક “ પ્રત્યય માનીને તેને પણ અર્થ એ પ્રમાણે જ કરવો), વ્યવસાચ દુષ્કર પણ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાયે આત્મામાં પ્રગટાવે છે, સાધનાર્થ =મોક્ષની “સાધના માટે તે પરમ “અર્થ એટલે ઉપાય છે, નિવા૨ામુક(અશુભ) પાપકર્મોનું તે નિવારક (અટકાવનારું) છે, નિજના-આત્માને મહાવ્રતની પ્રાપ્તિનું (સ્પર્શનાનું) અતિદઢ કારણ છે, અથવા શુભની નિકાચનાનું કારણ છે, માટે તેને જ “નિકાચના” કહી છે, માવવિધિઃ=ભાવ એટલે આત્મપરિણામ, તેની વિશુદ્ધિ કરનાર માટે ભાવવિશુદ્ધિ છે, પતાવળ-પતાકા એટલે ચારિત્રની આરાધનારૂપ વિજયધ્વજ, તેનું હરણ(ગ્રહણ) કરવારૂપ હેવાથી પતાકાહરણ” છે, (અર્થાત્ આ વ્રતના પાલનરૂપ ચારિત્ર આત્માને કર્મોની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org