________________
*૬૬
ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ નવનિમાળે વ્યાખ્યા ૧-કેાઈ (તપસ્વી)સાધુ એમ વિચારે કે દેવ-દેવલાક તા પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમન્ત રાજાએ જ દેવા છે, જો મારા તપ-નિયમાદિનું ફળ કાંઇ પણ હોય તે ‘ભવિષ્યમાં હું રાજા થા,’ ૨-કેાઈ એમ વિચારે કે રાજાને તે બહુ ખટપટ અને દુઃખભય હોય છે, માટે હું ધનપતિ શેઠ થાઉં, ૩-કોઈ એમ વિચારે કે પુરૂષને યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવાં, વિગેરે ઘણી દુઃખદાયી પ્રવૃત્તિએ હાય છે, માટે મારાં તપ-નિયમ વિગેરે સફળ હાય તા ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં, ૪-કેાઈ વિચારે કે સ્ત્રી તા નિળ-પરાધીન—નિન્દાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરૂષ થા, ૫–કાઈ એમ વિચારે કે આ મનુષ્યના ભાગેા તેા મૂત્ર-પુરિષ-વમન-પિત્ત-શ્લેષ્મ-શુક્ર વિગેરેની અશુચિથી ભરેલા છે, દેવ-દેવીએ બીજા દેવ દેવીઓ સાથે, અથવા પેાતાનાં જ ખીજાં દેવ દેવીએનાં રૂપા બનાવીને તેનાથી ભાગ ભોગવે છે, માટે હું પણ એ રીતે દેવ-દેવીએના અશુચિરહિત ભાગો ભાગવી શકે તેવે પરપ્રવિચારી દેવ થા, ૬-કાઈ વળી એમ વિચારે કે એમાં તે ખીજા દેવ દેવીની પરાધીનતા છે, માટે હું મારા પોતાનાં જ દેવ-દેવીનાં ઉભય રૂપે વિષુવીને બન્ને વેદોનાં સુખ ભેાગવી શકું તેવા સ્વપ્રવચારી દેવ થા, છ કાઈ વળી મનુષ્યના અને દેવાના ઉભય ભાગેાથી વૈરાગી બનેલા સાધુ કે સાધ્વી એમ વિચારે કે જો મારે આ ધર્મ સફળ હોય તે જ્યાં પ્રવિચારણા નથી તેવા (નવ ચૈવેયકાદિ) અલ્પવેદોદયવાળા દેવ થાઉં, ૮–કાઈ એમ વિચારે કે દેવ તે અવિરતિ હેાય છે, માટે આ ધર્મનું ફળ મળેતેા હું અન્ય જન્મમાં શ્રીમન્ત એવા ‘ઉગ્નકુલ' વિગેરે ઉત્તમકુલમાં વ્રતધારી શ્રાવક થાઉ અને ૯-કેાઈ એમ વિચારે કે કામ-ભાગે દુઃખદાયી છે, ધનપ્રતિબન્ધક છે, માટે અન્ય ભવમાં હું દરદ્ર થાઉં, કે જેથી સુખ પૂર્ણાંક ગૃહસ્થપણાને તજીને સંન્યાસ-દીક્ષા લઈ શકું, એમ પોતાના તપ-નિયમ–વ્રત વિગેરેની આરાધનાના ફળ રૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે. આ નવનિયાણાના૧૮ તથા સંત્તારથાય નવવિધા નીવા=પૃથ્વી-અપ્—તેજોવાચુ-વનસ્પતિ-એઇન્દ્રિય- તૈઇન્દ્રિય-ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય, એમ નવ પ્રકારના સંસારવ જીવાનેા (તેની હિંસાદિ વિરાધનાના) પરિ=ત્યાગ કરતા વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૧૮).
નવદ્રાવત:-બ્રહ્મચર્ય ની નવ વાડાથી સુરક્ષિત (અખણ્ડ બ્રહ્મચર્યવાળા) હું, દ્ઘિનવવિધ માર્ચ પશુિહમ્ ‘દ્વિનવવિધ’એટલે અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને ૩૬૦=પ્રાપ્ત થએલે ૦
૧૮૩-આમાં પ્રથમનાં છ નિયાણાવાળાને વીતરાગના મા સાંભળે તેા પણ તેની શ્રદ્ધા ન થાય, સાતમા નિયાણાવાળાને ધર્માંમાં શ્રદ્ધા થાય પણુ દેશવિરતિના પરિણામ ન થાય, આઠમા નિયાણાથી શ્રાવક ને પણ સવિરતિ પ્રાપ્ત ન થાય અને નવમા નિયાણાથી સાધુપણું પ્રાપ્ત થાય પણ મેાક્ષ ન થાય, એમ ધ સામગ્રી મળવા છતાં તેના ફળથી આત્મા વંચિત રહે છે માટે નિયાણાં નહિ કરવાં. નિયાણાં કર્યાં વિના જ સાધુધમ ના અને શ્રાવકધર્માંના ફળરૂપે તે તે ફળ મળે જ છે, ઉલટું નિચાણાં કરવાથી ભવિષ્યમાં ધર્મી પ્રાપ્તિ થતી નથી, છેલ્લાં નિયાણાથી સમકિત, દેશવિરતિ, સર્વ વિરતિ પ્રગટ થવા છતાં જીવના મેાક્ષ અટકે છે, પ્રથમનાં સાત નિયાણાં તે। નિયમા સૌંસારમાં ભમાવે છે.
૧૮૪-ચૂર્ણિ માં તે। ‘નવદ્ય કળાવળ, નવ ચ નિયાળા૬ નવિદ્યા નીવા' એવા પાઠ છે, તે અપેક્ષાએ ‘ચક્ષુદ’નાવરણાદિ ચાર અને પાંચ નિદ્રાએ મળી દનાવરણીયના નવ ભેદે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org