SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અ] ૨૬૫ એવા અભિગ્રહ તે બીજી પ્રતિમા, પહેલી પ્રતિમા સર્વ સામાન્ય (સર્વ સાધુઓને ઉદ્દેશીને) અને ખીજી ગચ્છવાસી સામ્ભાગિક (એક માંડલીવાળા) કે અસામ્ભાગિક (ભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને ઉદ્દેશીને છે, એમ એમાં ભિન્નતા સમજવી, કારણ કે તેઓને એક બીજાને માટે એ રીતે યાચના કરવાના વિધિ છે. ૩-મીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું ખીજાએ યાચેલી વસતિમાં રહીશ નહિ' એવા અભિગ્રહ, આ ત્રીજી પ્રતિમા ‘યથાલન્તક' (જિનકલ્પના જેવી કઢાર આરાધના કરનારા) સાધુઓને હાય, કારણ તેઓ ખાકી રહેલા સૂત્ર-અર્થ વસતિમાં રહેતા આચાય પાસે ભણવાની અભિલાષાવાળા હેાવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે, ૪‘હું બીજાઓને માટે વસતિ યાચીશ નહિ પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ' એવા અભિગ્રહ, આ ચાથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પના અભ્યાસ (તુલના) કરનારા સાધુઓને હાય. ૫-‘હું મારા માટે વસતિની યાચના કરીશ, ખીજાને માટે નહિ' એવા અભિગ્રહ, આ પાંચમી પ્રતિમા જિનકલ્પિકસાધુએને હાય, ૬-જેની વસતિ ગ્રહણ કરીશ તેનુ' જ સાદડી, ઘાસ, વિગેરે પણ સંથારા માટે મળશે તે લઇશ, ખીજાનું નહિ, અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ' એવા અભિગ્રહ, આ છઠ્ઠી પ્રતિમા પણ જિનકલ્પિક વિગેરે મહામુનિઓને હાય છે, ૭–આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર ‘સંથારા માટે શિલા, ઘાસ, વિગેરે જે જેવું પાથરેલું હશે તેવું જ લઈશ, અન્યથા નહિ' આવા અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત અવગ્રહોને (પ્રતિમાઓને), તથા (જ્ઞત્તિજ્જા) સપ્ત સÊા=સાત સપ્તકિમ, આચારાઙ્ગસૂત્રના ખીજા શ્રુતસ્કન્ધની બીજી ચૂલારૂપે જે સાત અધ્યયના છે તે ઉદ્દેશા વિનાનાં હાવાથી ‘એકસરાં’કહેવાય છે. તે સ ંખ્યામાં સાત હાવાથી પ્રત્યેકને સપ્તકક (સપ્તકિઆં) કહેવાય છે, એનાં નામે પણ પ્રમાણે જ છે, તે નામેા (પગામસિજ્જાના અમાં) પૂર્વ કહ્યાં છે, એ સાત સપ્તકિને, તથા મદ્દાધ્યયનાનિ=સૂત્રકૃતાગ સૂત્રના બીજા શ્રુતસ્કન્ધનાં સાત અધ્યયના, પહેલા શ્રુતસ્કન્ધનાં અધ્યયનાની અપેક્ષાએ તે મેટાં હાવાથી ‘મહાધ્યયન' કહેવાય છે, તેનાં નામેા પણ પૂર્વે (૫ગામસિજ્જાના અમાં) કહ્યા પ્રમાણે જાણવાં, તે સાત મહાધ્યયનાને, એ પ્રત્યેકને ૩૫૦= પ્રાપ્ત થએલે॰ વિગેરે અથ પૂર્વે જણાવ્યા પ્રમાણે (૧૫). શ્રી મસ્થાનાનિ-જાતિમદ વિગેરે (પગામસિજ્જામાં કહ્યાં તે) આઠ મદ્યસ્થાને, (મઢ થવાનાં ‘જાતિ’ વિગેરે આઠ નિમિત્તો,) તેને, તથા બૌ વર્તનિજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને, અને તેાં બન્યું ન=એ આઠ કર્મોના અન્યને, તે દરેકને ॰િ=ત્યાગ કરતા વિગેરે અર્થ ઉપર પ્રમાણે (૧૬). અષ્ટ ૨ પ્રવચનમાતર:=‘ઇયસમિતિ’ આદિ પાંચ સમિતિઓ અને મનેાગુપ્તિ’ આદિ ત્રણ ગુપ્તિએ, એ આઠ પ્રવચન માતાઓ, કે જે વિનિતિયૈ : દષ્ટાઃ-આઠ પ્રકારના અર્થો (જ્ઞાના— વરણીયાદિ આઠ કર્મા) જેઆને ક્ષય થયા છે તે શ્રીજિનેશ્વરાને ‘ષ્ટા' એટલે પ્રાપ્ત થઈ છે, તે પ્રત્યેકને ૭૫૦=પ્રાપ્ત થએલા વિગેરે અર્થ ઉપર પ્રમાણે (૧૭). નવ પાપરિયાનાનિ=પાપના કારણભૂત (ભાગ વિગેરેને મેળવવાની ભાવના રૂપ) નવ નિયાણાં, તે આ પ્રમાણે “નિવ-સિદ્ઘિકૃચિત્તે, વિગરે સપવિબારે જ અપ્પયમુનિ સહુને દુખા ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy