SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પલેએકસૂત્ર (પક્ખીસૂત્ર) અને તેના અર્થ] ૫૫ કચથી, ૨-ક્ષેત્રથી, ૩–કાળથી અને ૪–ભાવથી, તેમાં દ્રવ્યથી અદત્તાદાન=જે લેવા ચેાગ્ય કે પાસે રામવા ચાગ્ય હેાય તેવા દ્રવ્યને લેવું, એમ કહેવાથી ચાલવામાં સ્થિર થવામાં કે બીજા જીવન વ્યવહારોમાં ઉપયાગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રબ્યાના પંચાગ કરવા છતાં તેને ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હેાતાં નથી માટે તેને અંગે હત્તાદાન દોષ ન લાગે એમ સમજવું, ક્ષેત્રથીગામમાં, નગરમાં, કે અરણ્યમાં (અટવીજ સ-વન વિગેરે વસતિ બહારના ક્ષેત્રમાં) કાઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી તેનેા અને પછીને અર્થે પણ પહેલા મહાવ્રતમાં જણાવ્યા પ્રમાણે સમજવો.” “તે અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું, અથવા ખીજાએ ગ્રહણ કર્યુ. કાચ તેને સારૂં માન્યું,” વિગેરે પછીના અર્થ પણ પૂર્વ પ્રમાણે— “ જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ સ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ,” વિગેરે અ પશુ પ્રથમ મહાવ્રતમાં કહ્યા પ્રમાણે— “ નિશ્ચે આ અદત્તાદાનના ત્યાગ હિતકારી છે” વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે— “ હે ભગવંત ! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયે। . સર્વથા અદત્તાદાનના રાગને (વિરતિને) સ્વીકારૂ છુ.” (૩) હવે ચેાથા મહાવ્રતનેા વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠ કહે છે કે— 66 अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पच्चक्खामि, से दिव्वं माणुस्सं वा तिरिक्खजोणियं वा, पणेव सयं मेहुणं सेत्रिज्जा, णेवण्णेहिं मेहुणं सेवाविज्जा, मेहुणं ति वि अन्ने न समणुजाणामि० " शेषं पूर्ववत् 46 * સે મેદુળે ચઢેિ” શેષ પૂર્વવત્ । दव्वओ णं मेहुणे रूवेसु वा रूवसहगएसु वा, ओणं मेहुणे उड्ढलोए वा अहोलोए वा तिरियलोए वा, " शेषं पूर्ववत् । " मेहुणं सेविअं वा, विअं वा, सेविज्जतं वा, परेहिं समणुन्नायं" शेषं पूर्ववत् । "सव्वं मेहुणं जावज्जीवाए अणिस्तिनेव सयं मेहुणं सेविजा नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवते वि अन्ने न समणुजाणि” ફોફં પૂર્વવત્ । एस खलु मेहुणस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । " चउत्थे भंते ! महव्वए વૈદિગોમિ સવ્વાલો મેદુળાલો વેમાં ’’ III ' , વ્યાખ્યા—હવે તે પછીના ચેાથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ મૈથુનથી વિરામ (વિરતિ)કરવાનું ધું છે. હે ભગવંત! તે સવ મૈથુનને હું પચ્ચક્મ્' (ત્યાગ ક) છું, તેમાં દેવ-દેવીના વૈક્રિય ધરીર સંબન્ધી, મનુષ્ય સ્ત્રી કે પુરૂષના શરીર સંબન્ધી, અને તિર્યંચજીવા ઘેાડા-ઘેાડી આદિના રીર સંબન્ધી, એમ કાઈ પણ મૈથુનને હું સ્વયં સેવું નહિ, ખીજા દ્વારા સેવરાવું નહિ, કે ખીજા સ્વયં સેવનારાઓને પણ હું સારા માનું નહિ, (એ મર્યાદા મારે) જાવજીવ સુધી છે” વિગેરે પૂર્વવત્. “ તે મૈથુન ચાર પ્રકારનું છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી,’’ વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે. તેમાં દ્રવ્યથી મૈથુન-રૂપામાં’ એટલે નિર્જીવ પ્રતિમાઓમાં, અથવા જેને આભૂષાદ્િ "C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy