________________
૨૫૬
ધ સ’૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ શણગાર ન હોય તેવાં રૂપ-ચિત્રોમાં આસક્તિ, તથા ‘રૂપ સહગતમાં એટલે સજીવ સ્રી–પુરૂષનાં શરીરામાં, અથવા આભૂષણુ-અલકારાદિ શાભાવાળાં (ચિત્રાદિ) રૂપામાં, ક્ષેત્રથી મૈથુનઉર્ધ્વલેાક, અધેાલેાક, કે તિર્થ્યલેાકમાં, અર્થાત્ ત્રણે લેાકમાં, કાળથી-ભાવથી” વિગેરે પૂર્વ પ્રમાણે. “ તે મૈથુન સેવ્યું હાય, સેવરાવ્યું હોય, કે બીજા સ્વયં સેવનારાઓને સારા માન્યા હાય, તેને નિન્દુ છું” વિગેરે પૂર્વવત્.
“ જીવું ત્યાં સુધી આશ ંસા વિનાના હું તે સર્વ મૈથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, ખીજા સેવનારાઓને સારા માનીશ નહિ.’’વિગેરે પછીના અથ પૂર્વ કહ્યા પ્રમાણે. “ નિશ્ચે આ મૈથુનના ત્યાગ હિતકર છે” વિગેરે પછીના અર્થ પણ પૂર્વ પ્રમાણે
66
હે ભગવંત! આ ચોથા મહાવ્રત માટે હું ઉપસ્થિત થયા છું. (પાસે આવ્યેા છું.) એ કારણે સર્વથા મૈથુનના ત્યાગને હું સ્વીકારૂં છું.” (૪)
હવે પાંચમા મહાવ્રતનેા ફેરફારવાળા પાઠ તથા તેના અથ કહે છે~~
“ અઢાવરે પંચમે મંતે ! મન્ત્રણ રિજ્જાનો વેરમાં, સાં અંતે ! તું પદ્મવામિ, से अप्पं वा बहुं वा अणुं वा धूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गहं परिगिव्हिज्जा, नेवन्नेर्हि परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणामि " शेषं पूर्ववत् ।
૧૮૧
" से परिग्गहे चउ० " शेषं पूर्ववत् । "दव्वओ णं परिग्गहे सचित्ताचित्तमीसेसु दब्वेसु, खित्तओ परिग् सव्वलोए,' कालओ णं परिग्गहे दिआ वा राओ वा, भावओ णं परिग्गहे अपवा महग्घे वा रागेण वा दोसेण वा " शेषं पूर्ववत् । परिग्गहो गहिओ वा गाहाविओ वा घितो वा परेहिं समणुन्नाओ " शेषं पूर्ववत् । " सव्वं परिग्गहं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं परिग्गहं परिगिहिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिन्हाविज्जा, परिग्गहं परिगिण्हते व अन्ने न समणुजाणिज्जा०" शेषं पूर्ववत् । "एस खलु परिग्गहस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । पंचमे भंते ! मह उवओम सव्वाओ परिग्गहाओ वेरमणं ||५||
વ્યાખ્યા હવે તે પછીના પાંચમાં મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનુ કહ્યુ છે, હે ભગવંત! હું તે સર્વ પરિગ્રહને પચ્ચક્ખું છું, (તે આ પ્રમાણે) ઘેાડા કે ઘણા, ન્હાના કે મેાટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કાઈ પણ પદાર્થ માં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા) કરીશ નહિ, બીજાઓને તેવો પરિગ્રહ (મૂર્છા) કરાવીશ નહિ, અને બીજા કાઈ સ્વયમેવ પરિગ્રહ કરનારાને સારી માનીશ નહિ” ઈત્યાદિ શેષ અ પહેલાં મહાવ્રતમાં જણાવ્યા પ્રમાણે—
“ તે પરિગ્રહ ચાર પ્રકારના છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, ઈત્યાદિષ્ટ પૂ વત્.
“ તેમાં દ્રવ્યથી-સજીવ (શ્રી વિગેરે), નિર્જીવ (ઘરેણાં આભૂષણ વિગેરે), અને મિશ્ર સાલડ્કાર શ્રી વિગેરે), એવા કાઈ પદાર્થીમાં (પાક્ષિક સૂત્રની ટીકાના આધારે ‘આકાશ' વિગેરે ૧૮૧-પાક્ષિકસૂત્રવૃત્તિની પ્રતમાં વટો' ના સ્થાને હોવ વા મહોવ વા' અને ‘અઘે’ના સ્થાને ‘અફ્ળળ્યે’ એવે પાડાન્તર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org