________________
૨૫૪
[ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા તથા માયાથી પણ, એમ કઈ હેતુથી હું સ્વયં મૃષા બોલું નહિ, બીજાને મૃષા બોલાવું ન અને મૃષા બોલનાર બીજા કેઈને સારા જાણું નહિ” તે પછીને અર્થ પહેલા મહાવ્રત પ્રમાણે જાણ
આ મૃષાવાદ ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-૧-દ્રવ્યથી, ૨-ક્ષેત્રથી, ૩-કાળ અને ૪-ભાવથી. તેમાં ૧-દ્રવ્યથી-જીવ–અજીવ (ધર્માસ્તિકાય) આદિ સર્વ દ્રવ્યમાં વિપરી બોલવાથી, ૨-ક્ષેત્રથી-ચૌદરાજ પ્રમાણુ લોકમાં, અથવા તેની બહાર અલકમાં પણ, અર્થ લોક અલોકના વિષયમાં વિપરીત બોલવાથી, ૩–કાળથી--અને ૪-ભાવથી-વિગેરે તે પછીના આ પણ પહેલા મહાવ્રતમાં કહ્યા તે પ્રમાણે સમજી લેવા.
એ મૃષાવાદ હું બે અથવા બીજા પાસે મૃષાવાદ બોલાવ્યું, કે બેલનારા બીજાએ મેં સારા માન્યા” વિગેરે સઘળો અર્થ પણ પહેલા મહાવ્રતમાં કહ્યો તે પ્રમાણે સમજવો, યા સપૂર્ણ આલાપકને અર્થ એ રીતે સમજી લે. માત્ર જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે ત્યાં મેં વાદ માનીને તે પ્રમાણે અર્થ સમજવો (૨)
હવે ત્રીજા મહાવ્રતનું વર્ણન કરવા માટે પહેલા મહાવ્રતથી જેટલી ભિન્નતા છે તેજ કહે છે ! _ " अहावरे तच्चे भंते ! महब्बए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते अदिन्नादाणं पञ्चक्खा से गामे वा नगरे वा रण्णे (अरन्ने)वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्त वा, णेव सयं अदिन्नं(णं) गिव्हिज्जा नेवन्नेहिं अदिन्नं(ण)गिहाविज्जा अदिन्न(f) गिण्हंत अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् ।
“से अदिनादाणे चउन्विहे पण्णत्ते, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ, अदिनादाणे गहणधारणिज्जेसु दव्वेसु खित्तओ णं अदिनादाणे गामे वा नगरे वा रण्णे (अरन्न वा कालओ०" इत्यादि पूर्ववत् ।
“अदिन्नादाणं गहिरं वा गाहाविरं वा धिप्पंतं वा परेहि समणुन्नायं" शेषं पूर्ववत्
" सव्वं अदिन्नादाणं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिणं गिव्हिज्जा नेवन्ने अदिणं गिहाविज्जा अदिणं गिण्हंतेवि अन्ने न समणुजाणिज्जा" शेषं पूर्ववत्
"एस खलु अदिन्नादाणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् " तच्चे भंते ! महव्वए उवडिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥३॥
વ્યાખ્યા–“હવે એ પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત ! શ્રી જિનેશ્વરે એ માલિકે આપ વિનાનું કંઈ પણ લેવાને (અદત્તાદાનને) નિષેધ (એટલે વિરતિ) કહેલો છે, હે ભગવંત! તે માટે આપ્યા વિનાનું કંઈપણ લેવાને હું સર્વથા ત્યાગ કરું છું, તે આ પ્રમાણે-ગામમાં, નગરમાં, અરણ્યમાં કઈ પણ સ્થળે, થોડું કે ઘણું, ન્હાનું કે મેટું, સજીવ કે નિવ, કઈ પણ પદા માલિકના આપ્યા વિનાનો સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ, કે સ્વયમેવ લેનારા બી કેઈને હું સારા માનીશ નહિ, થાવજજીવ સુધી,” વિગેરે તે પછીને અર્થ પહેલા મહાવત પ્રમાણે
“તે અદત્તાદાનના માલિકે આપ્યા વિનાનું લેવાના) ચાર પ્રકારે આ પ્રમાણે છે-૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org