________________
પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ|
૨૫? - હવે ત્રણકાળ માટે પ્રાણાતિપાતને ત્યાગ કરતો કહે છે કે–અતીત નિમિ=ભૂતકાલીન પ્રાણાતિપાતને નિન્દુ છું, પ્રત્યુત્તન્ન સંસ્કૃમિત્રવર્તમાનમાં પ્રાણાતિપાતને સંવરું (કુ) છું તાજું છું અને અનીતિ પ્રત્યસ્થિમિ=ભવિષ્યમાં “નહિ કરવા એમ પચ્ચકખાણ કરું છું. સર્વ જ્ઞાતિપાત્ર એમ સર્વ પ્રાણાતિપાતની નિન્દા સંવર અને પચ્ચકખાણ કરીને તેને વૈકાલિક ત્યાગ કરું છું.
હિવે આ ભવિષ્યના પચ્ચકખાણને જ વિશેષરૂપમાં કહે છે કે-] વિક્નીવનિશ્રિતોડë= જીવું ત્યાં સુધી આશંસા રહિત એ હું, નૈવ સ્વયં બળીન ગતિતિયામિ, નૈવાજોઃ પ્રાણાતિપતમિ, કાતિપાતચરોન્ગન્યાઝ સમજુત્તાનામિ સ્વયં પ્રાણેને નાશ નહિ જ કરું, બીજાઓ દ્વારા પ્રાણેને નાશ નહિ જ કરાવું અને બીજા પ્રાણનાશ કરનારાઓને પણ હું સારા નહિ માનું, આ પચ્ચકખાણ કોની કોની સાક્ષિપૂર્વક કરે છે તે કહે છે કે તથા–અક્ષિ , સિદ્ધાક્ષિ, સાધુસંક્ષિ, રેવતા, ગાત્મસાતે પચ્ચખાણ આ પ્રમાણે કરું છું ૧-અરિહંતેની સાક્ષિએ, અર્થાત્ ત્યાં ત્યાં રહેલા તીર્થંકરાદિ પોતાના કેવળજ્ઞાનરૂપ ચક્ષુથી મારા આ પચ્ચક્ખાણને પ્રત્યક્ષ દેખે છે, માટે તેઓની સાક્ષિએ' એમ તાત્પર્યથી અરિહંતની સાક્ષિપૂર્વક કહી શકાય. એમ ૨-સિદ્ધોની સાક્ષિએ, ૩–સાધુઓની સાક્ષિએ, ૪-દેવની સાષિએ અને પ–મારા આત્માની સાક્ષિએ. =આ પ્રમાણે પચ્ચકખાણ કરે છતે (કરવાથી) મવતિ મિઠુ મિક્ષુ થાય છે, સાધુ અથવા સાધ્વી, તે કેવાં થાય છે ? લંચત-વિરત-તિ-પ્રત્યાતિ/
પત્રસંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મોને જેમણે (એવાં થાય છે), તેમાં “સંયત =સત્તર પ્રકારનાસંયમથી યુક્ત, ‘વિરત=બાર પ્રકારના તપમાં વિવિધ પ્રકારે રક્ત, “પ્રતિહત=સ્થિતિને હાસ થવાથી ગ્રન્થિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને વિનાશ, તથા પચ્ચકખાણ (મિથ્યાત્વ વિગેરે કર્મ બન્ધના) હેતુઓના અભાવે પુનઃ વૃદ્ધિ ન થવા રૂપે નીરાકૃત કર્યા છે (દીર્ઘસ્થિતિવાળાં ન બંધાય તેવાં કર્યાં છેજ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેમણે, એવા થાય છે. (અર્થાત્ સત્તર પ્રકારે સંયમ યુક્ત, વિવિધ તપમાં રક્ત, અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ઘસ્થિતિન બન્ધાય તેવા કર્મોવાળા થાય છે.) આ વાક્યમાં પ્રથમનાં બે પદોને કર્મધારય સમાસ કરીને છેલ્લાં ત્રણ પદને બહુવીહી સમાસ કરવાપૂર્વક પુનઃ કર્મધારય સમાસ કરો. હવે તે કેવી કેવી અવસ્થામાં કયારે કયારે તેવા થાય છે, તે કહે છે કે--દિવા વ પત્રો વા=દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, વિજો વા વર્ષનો વા=કઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુની પર્ષદામાં(સમુહમાં) હોય ત્યારે પણ, અર્થાત્ એકાકી કે અન્ય સાધુઓની સાથે, એમ કેઈપણ પ્રસંગે સુન્નો ના કાકા–રાત્રિએ બે પ્રહર સુતા હોય ત્યારે કે શેષકાળે જાગતા હોય ત્યારે પણ, અર્થાત કેઈપણ અવસ્થામાં, (તે સાધુ કે સાધ્વી સંયત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી બને છે) - હવે પ્રાણાતિપાતની ત્રણકાળની ત્રિવિધ ત્રિવિધથી કરેલી આ વિરતિનો મહિમા વર્ણવે છે કે-પ (આ પદમાં વિભક્તિને વ્યત્યય હવાથી) તત સુઝાતિપતિ વિરમjતે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિ હિતં (પથ્ય આહારની જેમ) હિતકર છે, (તૃષાતુરને શીતલજળની જેમ) સુખ કરનાર છે, ક્ષમં–તારવામાં (કર્મઘાત કરાવવામાં સમર્થ છે, નૈતિકૂકનઃશ્રેયસું એટલે મોક્ષ, તેના કારણભૂત છે, મોક્ષકારક છે, કાનું મિદં=ભવોભવ સાથે રહેનાર (અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org