SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ] ૨૪૯ અજ્ઞાનતાદિ ચાર (કહીશું તે) કારણથી અને પ્રમાદાદિ બીજાં અગીઆર (કહીશું તે) કારણથી પ્રાણાતિપાત કર્યો હોય તેની નિન્દા કરું છું એમ આખા આલાવાને વાજ્યાર્થિને સંબન્ધ જેડ. હવે તે પ્રત્યેક પદોને અર્થ કરે છે કે પદમાં વિભક્તિ બદલાએલી હોવાથી ચ=જે પ્રાણાતિપાત મચા=મેં (અર્થાતુ પ્રતિક્રામક પોતે પિતાને જણાવે છે કે મેં), વાસ્થ ધર્મચ=આ સાધુના આચારરૂપ સર્વવિરતિ ધર્મમાં, તે ધર્મનું વિશેષ સ્વરૂપ કહે છે કે-૧વઝિબચ= કેવલજ્ઞાનીએ કહેલો, –હિંસાઢક્ષાચ=અહિંસા જેનું લક્ષણ છે (અહિંસક વૃદ્ધિથી ઓળખાતે), ૩-સત્યધિણિત=સત્ય એ જેને આધાર છે (સત્ય જેમાં વ્યાપક છે), ૪-વિનીમૂઢચ= જેનું મૂળ વિનય છે, ૫-ક્ષત્તિબધાનચ=ક્ષમાં જેમાં મુખ્ય છે, ૬-૩ફિસુવર્ણચ=હિરણ્ય (કાચું-નું રૂ૫) અને સુવર્ણ (નૈયા કે ઘડેલું સેનું) જેમાં રાખી શકાતું નથી (તેવા સર્વ પ્રકારનાં ધનધાન્યાદિના સંગ્રહ રહિત), રામમવચ=ઈન્દ્રિયને અને મનને નિગ્રહ કરવા રૂપ ઉપશમમાંથી જે પ્રગટ થાય છે, ૮-નવબ્રહ્મગુપ્તચ=નવ પ્રકારે બ્રહ્મચર્યની જેમાં રક્ષા કરવાની હોય છે (બ્રહ્મચર્યની નવ વાડ સહિત), ૯-અપમાનચ=જે ધર્મના આરાધકે પાક (રસેઈ) બનાવતા નથી, અર્થાત્ આહાર પકાવવાની ક્રિયાના ત્યાગી સાધુઓ જેનું પાલન કરે છે, ૧૦–મિક વૃત્તિવાચ=(આહાર પકાવવાને ત્યાગ હેવાથી) ભિક્ષાવૃત્તિથી જેમાં જીવવાનું છે, ૧૧-રિચ=(ભિક્ષા દ્વારા પણ જેમાં સંચય કરવાનું નથી, કિત) સંયમ અને પ્રાણેના રક્ષણ માટે જેમાં માત્ર કુક્ષિપ્રમાણ ભેજન લેવાનું હોય છે, ૧૨-નિરિરાજજીલ્સ(સ્મરTચ વા)=જેમાં (અતિ ઠંડીના પ્રસગે પણ) અગ્નિનું શરણ કે સ્મરણ (ઈચ્છા) પણ કરવાને નિષેધ છે, ૧૩-લંબાસ્ટિટ્ય-સર્વ કર્મનલનું જેનાથી પ્રક્ષાલન (નાશ) થાય છે (અથવા સર્વ દેને જેનાથી નાશ થાય છે), ૧૪-ચોપરાગાદિ દેને (અથવા તોષ એટલે શ્રેષને) જેમાં ત્યાગ છે, એ કારણે જ ૧૫–ગુણગ્રાચિ =જે ગુણોને ગ્રહણ કરાવે, (તાત્પર્ય કે આ ચારિત્રધર્મ તેના આરાધકને દોષોને--ઢષને ત્યાગ અને ગુણોને અનુરાગ કરાવે છે, અથવા અન્યના ગુણનું કીર્તન કરાવનાર છે, કારણ કહ્યું છે કે સમ્યક્ત્વ પણ જે મલીન ન થયું હોય કે અવરાઈ ન ગયું હોય તે પણ તે જીવને પરગુણની ઉપબૃહણા વિગેરે ગુણાનુરાગ થાય જ છે), ૧૬-નિર્વિરચ=જેમાં ઈન્દ્રિઓને કે મનને વિકાર (બાહ્ય ઈચ્છાઓને ઉન્માદ) નથી, ૧% નિવૃત્તિ×સ્યસર્વ પાપવ્યાપારોનો ત્યાગ એ જેનું લક્ષણ (ચિન્હ) છે, (અથવા જે ધર્મ બાહ્ય સર્વ યોગોની નિવૃત્તિ કરાવે છે), ૧૮-પગ્નમંત્રિતયુરચં=જે ધર્મ પાંચ મહાવ્રતરૂપ છે, (ઉપર “અહિંસાલક્ષણ” એમ કહેવા છતાં અહીં “પાંચ મહાવ્રતયુક્ત' કહ્યો તેનું એ કારણ છે કે “અહિંસાની જેમ બીજા મહાવ્રતની પણ આ ધર્મમાં તેટલી જ પ્રધાનતા છે, અથવા “અહિંસાલક્ષણ ની જેમ પ્રત્યક્ષ નહિ કહેલાં પણ અદત્તાદાનવિરમણાદિ મહાવ્રતનું નિરૂપણ કરવા માટે “પચમહાગ્રતયુક્ત” વિશેષણ કહ્યું છે), ૧૯ગન્નિધિસર જેમાં લાડુ વિગેરે આહાર, પાણી, ખજુરાદિ મેવો કે ફળફૂલાદિ ખાદિમ, અને હરડે આદિ ઔષધ વિગેરે સ્વાદિમ કંઈ પણ રાત્રીએ રાખવા રૂપ સન્નિધિન સંચય (સંગ્રહ) કરાતે નથી, ૨૦-ગવિસંવાદિનઃ= જેનું નિરૂપણ (કે પ્રવૃત્તિ પણ) દષ્ટ-ઈષ્ટથી વિરૂદ્ધ નથી, (અર્થાત્ જગતના પ્રત્યક્ષ ભાવોનું અને આત્માના ઈષ્ટસુખને આપે તેવા ઉપાયેનું યથાર્થ અને યથેષ્ટ નિરૂપણ જેમાં કરેલું છે), ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy