SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ [[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ધર્મની પ્રાપ્તિરૂપ બધિ તેને સ્વીકાર કરું છું, વળી મિથ્યાત્વ એ મોક્ષ માટે ઉન્માર્ગ છે, માટે બીજા પણ ઉન્માર્ગને ત્યાગ કરતાં કહે છે કે મા=મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ મોક્ષ માટેના ઉન્માર્ગને ત્યાગ અને મ=સમ્યગુદર્શન, પ્રશમ, સંવેગાદિ સન્માને સ્વીકાર કરું છું. શાસ્ત્રોમાં ઉપર્યુક્ત પદના પાઠને ક્રમ જણાવનારી સંગ્રહગાથા (પૂર્વાચાર્ય કૃત શ્રમણ પ્રતિક્રમણુસૂત્રની વૃત્તિમાં) કહી છે કે " संजम बंभे कप्पे, नाणे किरिआइ सम्मबोहीसु । मग्गे सविपक्खेसुं, परिन उवसंपया कमसो ॥१॥" ભાવાર્થ સંયમ, બ્રહ્મ, કલ્પ, જ્ઞાન, કિયા, સમ્યકત્વ, બોધિ અને માર્ગ એ સાતને અડગે કમશઃ (પ્રત્યાત્તિ ન્યાયે પ્રતિપક્ષી) અસંયમાદિની પરિજ્ઞા એટલે જાણપણું અને સંયમાદિની ઉપસંપદા એટલે સ્વીકાર કરો. વળી છદ્મસ્થ જીવ કેટલું યાદ કરે ?માટે સર્વ દોષની શુદ્ધિ કરવા કહે છે કે–ચશ્મામ= જે કંઈ થોડું પણ મને સ્મૃતિમાં છે તે અને ચ ર મામિ જે છઘસ્થપણાને કારણે ઉપગના અભાવે મારી સ્મૃતિમાં નથી, તથા ચ7 તિરામમિ ઉપયોગથી જાણવામાં આવવાથી જેનું પ્રતિક્રમણ કર્યું તથા ચા ન પ્રતિમમિ=સૂક્ષ્મ જાણવામાં ન આવવાથી જેનું પ્રતિક્રમણ ન કર્યું, એમ જે કઈ અતિચાર જાણવામાં હોય કે ન હોય તો સર્વશ્ય લેવસિવાય તિવારસ્ય પ્રતિમિત્રતે દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (અહીં એકવચનાન્ત પ્રયોગ છે તે જાતિમાં એકવચન સમજવું) એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાની અવસ્થાને (ગ્યતાને) વિચાર કરતે કહે છે કે અમોઘું તપ સંયમમાં રક્ત હું શમણ(સાધુ) છું, તેમાં પણ ચરક વિગેરે અન્ય મિથ્યાદર્શનવાળો અસંત નહિ, પણ સંતા=સમસ્ત પ્રકારે યતનાવાન (પ્રમાદના પરિહાર માટે પ્રયત્નશીલ) છું અને હવે પછી વિરતઃ=નિવૃત્ત થયો છું, અર્થાત્ ભૂતકાળને અતિચારેની નિન્દા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોને સંવર (ધ) કરતો હું તે અતિચારેથી અટક્યો છું, એ કારણે પ્રતિતં વર્તમાનમાં પણ અકરણીય તરીકે પ્રત્યાક્યાતાપ ત્યાગ કર્યો છે તે પાપકર્મોને જેણે એવો હું સર્વ દોષ રહિત છું, તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકર્મોને નિન્દા દ્વારા ત્યાગ અને ભવિષ્યમાં સંભવિતને સંવરરૂપે ત્યાગ કરેલ હવાથી વર્તમાનમાં પણ હું પાપકર્મોના પચ્ચક્ખાણ (ત્યાગ)વાળ છું. વળી નિયાણું સંસારવૃદ્ધિનું મૂળ હોવાથી મેટો દોષ છે, માટે પોતે એ દૃષથી રહિત છે એમ ભાવના ભાવતે કહે છે કે નિતીન =હું નિયાણા રહિત છું, (અર્થાત્ આ નિગ્રંથ પ્રવચનની આરાધના કેઈ ઐહિક કે પારલૌકિક બાહ્ય સુખની ઈચ્છાથી કરતું નથી.) વળી સકળ ગુણોના મૂળભૂત “દર્શન” પોતાનામાં છે, એમ સમજતે કહે છે કે-દષ્ટિપૂન =હું સમ્યગદર્શનવાળે છું, હવે વદન માટે જે કહેવાનું છે તે વન્દન દ્રવ્ય વન્દન નથી પણ ભાવ વન્દન છે. તે માટે કહે છે કે-ચામૃષાવિવતિ =માયા પૂર્વક મૃષા બોલવું તે “માયામૃષાવાદ તેને ત્યાગ કર્યો છે જેણે એ હું હવે શું કરું છું તે કહે છે કે" अड्ढाइज्जेसु दीवसमुद्देसु पनरससु कम्मभूमीसु जावंत केवि साहू रयहरणगुच्छपडिग्गहधारा पंचमहब्बयधारा अट्ठारससहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि।।" વ્યાખ્યા-દ્ધતીપુ દ્વીપસમુદેપુ=અઢી દ્વીપમાં અને વચ્ચેના બે સમુદ્રમાં, અર્થાત્ જમ્બુદ્વીપ, ઘાતકી ખડ અને પુષ્પરાવર્તદ્વીપ અડધે, એમ અઢીદ્વીપ અને તેની વચ્ચેના લવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy