SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મરિન્નાપ૦) અને તેને અર્થ) ૨૪૩ તથા કાલેદધિ નામના બે સમુદ્રોમાં, અહીં સમુદ્ર કહેવાનું કારણ એ છે કે-કેઈ પ્રસંગે ચારણમુનિઓ વિગેરે (આકાશમાર્ગે પસાર થતા હોય ત્યારે સમુદ્રમાં પણ હોય, માટે અઢીદ્વીપમાં, તેમાં પણ પુરુસસ્પ–ભરત પ-એરવત અને ૫-મહાવિદેહરૂપ પન્દર વર્મભૂમિપુત્ર કર્મભૂચિઓમાં, ચાવત. શેરિત્સાધવજે કઈ સાધુઓ, સાધુધર્મનાં ઉપકરણે રોગોજી પત«ધાર =રજોહરણ, ગુચ્છા તથા પાત્રને ધારણ કરનારા હોય અહીં ગુચ્છા અને પાત્રો બે કહેવાથી પાત્રા, ઝેળી, નીચેને ગુછ (પાત્રસ્થાપન), પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ, અને ગુછે (ઉપર), એમ પાત્રને સઘળો ઉપધિ સમજવો, કારણ કે આદિ અને અન્ય કથનથી મધ્યનું પણ વર્ણન આવી જાય એ ન્યાયે અહીં ગુચ્છ અને પાત્ર બે શબ્દો આદિ અને છેલ્લા છે માટે પાત્રને સર્વ ઉપધિ સમજી લે, તથા પ્રજ્ઞમાત્રાધાર =પખ્યમહાવ્રતના પ્રકર્ષને ધારણ કરનારા પરિણામની વૃદ્ધિવાળા), વળી રજોહરણ વિગેરેથી રહિત હોવાથી ઉપર્યુક્ત વિશેષણ વિનાના “પ્રત્યેકબુદ્ધ વિગેરે સાધુઓને પણ વન્દન કરવા માટે કહે છે કે--અટ્ટારરસ્ત્રાધાર = અઢાર હજાર શીલાગને ધારણ કરનારા (એવા કઈ રજોહરણાદિ ઉપકરણ-ઉપાધિ રહિત હોય તે સઘળાને વન્દન માટે આ વિશેષણ સાર્થક છે). અઢાર હજાર શીલાગ આ પ્રમાણે છે “વોઇ વાર સઘળા, ક્રિય પુવાર(મૂમાયિ) સમાયો (જે) સર્જાતાળ, વારસા નિશા (Tગ્રાશ ૨૬-) ભાવાર્થ–મન, વચન અને કાયા એ ત્રણ રોગોથી, કરવું-કરાવવું અને અનુમોદવું એ ત્રણ કરણથી, આહાર-ભય-મથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી, સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયથી, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય પાંચ, વિકલેન્દ્રિય ત્રણ અને સંશી--અસંજ્ઞી પંચેન્દ્રિય બે, એમ દશ પ્રકારના જીની, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, એ દશ પ્રકારના યતિધર્મની રક્ષા કરવાથી (૩*૩૪૪ ૪૫x૧૦x૧૦=)૧૮૦૦૦ શીલ (આત્મ ધર્મ)ની રક્ષા થાય, એમ શીલાલ્ગના અઢાર હજાર પ્રકારે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી-આહાર સંજ્ઞાથી મુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત્ત (શબ્દરૂપ વિષયના પરિહારવાળે), ક્ષમાવાન, પૃથ્વીકાયના આરમ્ભને, મનથી, ન કરે, તે એક પ્રકાર. એ પ્રમાણે મૃદુતા ધર્મવાળાને બીજો પ્રકાર, એમ દશ ધર્મના દશ પ્રકારે પૃથ્વીકાયની અપેક્ષાએ થાય, તે પ્રમાણે અકાય વિગેરે બાકીના નવ પ્રકારના જીવોના પણ દશ દશ ગણતાં એક ઈન્દ્રિયના સે થાય, તેવી રીતે પાંચ ઈન્દ્રિયોને આશ્રીને પાંચ થાય, તે એક જ આહારજ્ઞાના થાય, એમાં બાકીની ત્રણ સંજ્ઞાના પંદરસે મેળવતાં કુલ બે હજાર થાય, તે એક મ ગના થયા, તે પ્રમાણે ત્રણે વેગન ગણતાં છ હજાર થાય અને તે પણ સ્વયં કરવાના થયા, માટે તેમાં કરાવવા અને અનુમોદવાના તેટલા તેટલા મેળવતાં અઢાર હજાર થાય. (૩૪૩૪૪૪૫x૧૦૪૧૦= ૧૮૦૦૦). લક્ષતાવાર ત્રિા તેમાં આકાર એટલે સ્વરૂપ, અને અક્ષત આકાર=અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત નથી થયું એવા નિર્મળ ચારિત્રવાળા, (મૂળ પાઠમાં “વવુંચ ૧૪છે તે ‘વાને બદલે - ૧૭૪–દીપિકામાં “અક્ષમ્સ’ એ પર્યાય કરીને #ભ નહિ પામનારા, તથા કેાઈ સ્થળે “ક્ષુદ્ર' એ પર્યાય કરીને “અક્ષુદ્ર એટલે અતુચ્છ અર્થાત્ સુન્દર-નિર્મળ ચારિત્રવાળા, એ પણ અર્થ કર્યો છે, તે બધા એકાર્થિક છે, કેઈ ગ્રન્થમાં “ કલચાયા' એ મૂળ પાઠ પણ જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy