________________
२४०
ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮
સારના કારણભૂત માયાદિ શલ્યેાને દૂર કરવામાં અસમર્થ હશે તેને માટે કહે છે કે રાજ્ય ર્રાનમ્=પાછળ જણાવ્યાં તે ‘માયા’ વિગેરે ત્રણ શલ્યેાને કાપી નાખનારૂં, હવે બીજા મતવાળા જેએ સિદ્ધિ આદિને માનતા નથી તેઓના મતનું નિરાકરણ કરતાં કહે છે કે સિદ્ધિમાનૢઃ—મુત્તિમાર્ત: સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત્ હિતકરભાવા(અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ તેના મા ભૂત, અને મૂકાવું તે મુક્તિ. અર્થાત્ અહિતકારી કર્માદિના બન્ધનથી છૂટવું તે મુક્તિ, તેના મા ભૂત, તાત્પર્ય કે કેવળજ્ઞાનાદિ આત્મહિતકર ભાવાને પ્રગટ કરાવવા પૂર્વક અહિતકર ક-શરીર-સંસાર વિગેરે બન્ધનાથી મુક્તિ (મેાક્ષ) કરાવનારૂં, (અહીં ‘મ ં” શબ્દમાં નપુંસક લડ્ઝના પ્રયાગ આષ હાવાથી પ્રાકૃત ભાષાના નિયમથી કરે છે, અન્યથા ‘મળૅ’ શબ્દ પુલ્લિગે છે.) ઉપર્યુક્ત વિશેષણાથી જે એમ માને છે કે ‘મુક્તાત્માઓને કેવળજ્ઞાનાદિ ગુણા હેાતા નથી કિન્તુ તેઓ કયુક્ત હોય છે' તેઓના દુનયનુ (અસત્ય-નિરૂપણનું) નિરાકરણ કર્યું.... હવે નિર્વાળમા :=(એમાં ‘ચ’ ધાતુને કમણિ સ્થૂ’ પ્રત્યય આવવાથી ‘ચાન’ શબ્દ બન્યા છે માટે તેને અ) ‘યાન’સ્થાન સમજવું, અર્થાત્ જીવા જ્યાં ગમન કરે તે સ્થાન, જીવનુ' સ્વભાવે ઊર્ધ્વ ગમન છે માટે ‘ષિત્–પ્રાગભારા’ (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનુ નિરૂપમ (અનુપમેય) સ્થાન તે નિર્મ્યાન, ત્યાં જવા માટેના માર્ગ, તે ‘નિર્માણમા’ સમજવા. આ વિશેષણથી જેએ મુક્તાત્માઓનું સ્થાન અનિયત માને છે તે દુય(કુવિકલ્પવાળાએ)ના મતના પ્રતિકાર કર્યાં, વળી નિોળમાત્ત્વ=નિવૃતિ (શાન્તિ) તે નિર્વાણ, અર્થાત્ સકળ કર્મોના ક્ષયથી પ્રગટતું આત્માનુ અત્યન્ત (સમ્પૂર્ણ અવિનાશી-શુદ્ધ-નિરૂપાધિક) સુખ, તેને માર્ગ તે નિર્વાણુમા, આ વિશેષણથી જેઓ માને છે કે ‘મુક્તાત્માએ સુખ-દુઃખ બન્નેથી રહિત હોય છે” તેઓના તે કુવિકલ્પને (દુયનેા) નિરાસ કર્યો, હવે ઉપસંહાર કરે છે કે–વિતથન્=સત્ય, અથવા અહીં સત્ય અર્થ કરવાથી પુનરૂક્ત દોષ થાય તે ટાળવા માટે પૂર્વે સજ્જના અથ ‘સત્ય' કર્યાં છે તેને બદલે ‘સચ્ચ’ના ‘સાર્વ” પર્યાય કરીને અર્ચા-પૂજા સહિત તે ‘સાચ’ એવા અર્થ કરવો, કારણ કે આ પ્રવચન (આગમ) જગતમાં પૂજાનું પાત્ર (પૂજ્ય) છે જ, અવિસન્ધિ=અવ્યવચ્છિન્ન, અર્થાત્ પશ્ચિમ મહાવિદેહાદિ ક્ષેત્રમાં સદૈવ વિદ્યમાન હોવાથી નાશ વિનાનું—શાશ્વત, સર્વદુન્નબીળમાન =જ્યાં સર્વ દુઃખો પ્રહીશુ એટલે સર્વથા ક્ષીણ થયાં છે તે મેાક્ષ, તેના ‘મા’ એટલે મેળવવાનું નિમિત્ત કારણ, હવે પરાપકારી તરીકે એ પ્રવચનનું ચિન્તામણિપણું સિદ્ધ કરતાં કહે છે કે-ત્ર સ્થિતા નીવા= નિગ્રન્થ પ્રવચનમાં (તેની આરાધનામાં) રહેલા જીવા સિદ્ધજન્તિ=અણિમા’વિગેરે લબ્ધિઓ (અતિશયેા) રૂપ શ્રેષ્ઠ ફળની સિદ્ધિ (પ્રાપ્તિ) કરે છે, વળી દુષ્યન્ત ખાધ પામે છે, અર્થાત્ કેવળજ્ઞાન દશનવાળા બને છે, વળી મુજ્યન્તે=ભવાપગાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે, વળી પરિનિર્વાન્તિ (અથવા પાઠાન્તર પત્તિનિવ્રુઽન્તિ)= સ રીતે નિર્વાણુને (શાન્તિને) પામે છે, એટલે શું ? સર્વદુઃલ્લાનામન્ત યુવૅન્તિ-શારીરિક, માનસિક, વિગેરે સર્વ દુઃખાના વિનાશ કરે છે.
એ પ્રમાણે પ્રવચનના મહિમા વર્ણવીને હવે ચિન્તામણિરત્ન તુલ્ય એ પ્રવચનમાં પેાતાની કમ્મેલને ધાવામાં સમ પાણીના પ્રવાતુલ્ય શ્રદ્ધાને પ્રગટ કરતાં કહે છે કે તું ધર્મ શ્રદ્ધે= જે આ નિન્દ્ પ્રવચન સબન્ધી ધર્મ કહ્યો તે ધર્મમાં હું ‘તત્તિ’ (એટલે ‘તે તેવું જ છે” એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org