________________
૨૩૦
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “grમરિજા૫૦ અને તેને અર્થ)
વ્યાખ્યા–શ્રી ઋષભદેવ પ્રભુથી માંડીને શ્રી મહાવીરદેવ સુધીના વીસ તીર્થકરોને મારે નમસ્કાર થાઓ ! એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈનપ્રવચનના (આગમના ગુણોનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે –
" इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलिअं पडिपुण्णं णेआउअं संसुद्धं सल्लगतगं सिद्धिमग्गं मुत्तिमग्गं निजाणमग्गं निवाणमग्गं अवितहमविसंधिं सव्वदुक्खप्पहीणमग्गं, इत्थं ठिआ जीवा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, तं धम्मं सद्दहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपालेमि, तं धम्म सद्दहतो पत्तिअंतो रोअंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स (केवलिपन्नत्तस्स) अन्भुट्टिओमि आराहणाए विरओमि विराहणाए"
વ્યાખ્યા–ફમે=આ સામાયિક, ચઉવીસë, વિગેરે પચ્ચખાણ સુધીનાં છ આવશ્યકે, અથવા બારઅફગરૂપ આચાર્યની ઝવેરાતની પેટી સરખું તૈન્ચ પ્રાવન=નૈન્થ એટલે બાહ્ય અભ્યન્તર ગ્રન્થથી (પરિગ્રહથી મુક્ત થએલા સાધુઓનું “પ્રવચન એટલે પ્રકૃષ્ટ(વિશેષ)તયા વ્યાપકરૂપે જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન જેમાં કર્યું છે એવું આગમ કે જે સાધુ જીવનને ઉપકારી છે. હવે તે આગમનું વિશિષ્ટપણું કહે છે કે-સર્ચમ=સજ્જનેને હિતકારી, વળી ન્યાયનય) દર્શન પણ સ્વવિષયના નિરૂપણમાં તે સત્ય છે માટે કહે છે કે અનુત્તરમું=જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ બીજું કોઈ આગમ નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું આ પ્રવચનમાં યથાર્થ પ્રતિપાદન છે, છતાં કેઈએની તુલ્ય અન્ય શાસ્ત્રને પણ માને તેને માટે કહે છે કે સ્ટિવસ્ટિ) કેવળ એક જ છે, અથવા સ્વાર્થમાં પ્રત્યય આવવાથી વેવને બદલે વૈવેસ્ટિવે બન્યું છે, તેને પણ અર્થ ફક્ત એક જ, અદ્વિતીય, જેની તુલ્ય બીજું કઈ પ્રવચન નથી એવું, તથા પ્રતિપૂfમ=સર્વ વિષયનું પ્રરૂપક હોવાથી અથવા સર્વ ન(અપેક્ષાએ)રૂપ હોવાથી મોક્ષપ્રાપ્તિ કરાવનારા સર્વ ગુણેથી પરિપૂર્ણ, નૈચિવમૂત્રમક્ષમાં લઈ જનારું, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરાવનારું, અથવા બીજો અર્થ ન્યાયથી યુક્ત (નીતિને સમજાવનારું), એવાને પણ કઈ અશુદ્ધ માને તે તેનું નિરાકરણ કરે છે કેસંશુદ્ધ=(પહેલા ભાગમાં પૃ૦ ૬૧માં કહેલી) કષ-છેદ-અને તાપ, એ ત્રણ પરીક્ષાઓથી સર્વથા શુદ્ધ, એકાન્ત કલક (દોષ) વિનાનું, તથાપિ કેઈ માને કે એવું છતાં તે સ્વભાવે જ કદાચ સં. - હવે મનુષ્ય સંબન્ધી અસ્વાધ્યાય, તેમાં પણ મનુષ્યનાં રૂધિર, માંસ, ચામડું અને હાડકાં એ ચાર દ્રવ્યામાં હાડકા સિવાયના ત્રણ પિકી કઇ સે હાથની અન્દર પડેલું હેાય તે એક અહેરાત્ર અસ્વાધ્યાય, પણ તિર્ય-ચનું રૂધિર સાઈઠ કે મનુષ્યનું રૂધિર સે હાથમાં પડેલું સુકાઈને વર્ણાન્તર થઈ ગયું હેાય તો અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહેરાત્ર (૨૪ પ્રહ૨) અસ્વાધ્યાય, તે પછી રૂધિર ગળે તે પણ અસ્વાધ્યાય નહિ, સ્ત્રીને પુત્ર જન્મે તે સાત અને પુત્રી જન્મે તે આઠ અહોરાત્ર અસ્વાધ્યાય જાણ, હાડકાં પિકી દાંત સિવાયનું મનુષ્યનું કાઈ પણું હાડકું સે હાથની અન્દરની જમીનમાં દાહ્ય હોય તે બાર વર્ષ સુધી અસ્વાધ્યાય થાય, પણ દાંત સે હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી, પડેલો દાંત ખવાઈ જાય, શેાધવા છતાં ન જડે, તે અસ્વાધ્યાય નથી. કેઈ એમ કહે છે કે-તેને
હડાવણાઈ* કાયોત્સર્ગ કરવું જોઇએ. અગ્નિથી બળેલાં હાડકાં સે હાથની અન્દર હોય તે પણ અસ્વાધ્યાય નથી, અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાને નિધિ નથી, પણું સુત્રની વાચના, પૃચ્છના, પરાવર્તાના ન થાય, અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય. (પ્રવચનસારેદ્ધાર વિગેરેના આધારે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org