________________
ધ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ એ પ્રમાણે અતિચારાની વિશુદ્ધિ કરીને નીચેનો પાઠ મેલીને નમસ્કાર કરે. અથવા પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિનું (અતિચારાનુ )પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે નમસ્કાર પૂર્વક કહે કે'नमो चवीसाए तित्थयराणं उस भाइमहावीरपज्जवसाणाणं' (नमश्चतुर्विंशतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसानेभ्यः)
૨૩૮
એવે વિવેક છે કે કૈાઈ ગામમાલિક કે રાજયાધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તે તેનું મૃતક લઈ ગયા પછી એક અહેારાત્ર અસ્વાધ્યાય, કોઈ અનાથ મનુષ્યનું મૃતક સૈા હાથની અન્દર પડ્યું હાય તેને શય્યાતર કે કાઇ અન્ય શ્રાવક વિગેરે દૂર ન કરે ત્યાં સુધી અસ્વાધ્યાય, પણ તે અનાથના મૃતકને કુતરાં વિગેરેએ તેાડયું હોય તે તેના અવયવાદ અંશે જયાં જ્યાં દેખાય ત્યાં ત્યાંથી દૂર કરે નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય, શય્યાતર કે અન્ય કોઇ ગૃહસ્થે ઉપાશ્રયથી સાત ઘરે સુધીમાં મરે તે તેનું મૃતક લઇ ગયા પછી પણ એક અઢારાત્ર અસ્વાધ્યાય પાળવા, અથવા લઈ ગયા પછી બહાર અન્ય કાઈ સાંભળે નહિ તેમ સ્વાધ્યાય કરવે, અન્યથા લેાકામાં સાધુધર્માંની હલકાઈ થાય. દુ:ખથી રડતી કાઈ સ્ત્રીના શબ્દ સાઁભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, ઇત્યાદિ શાક-સંતાપના સમયે ભણવાથી લેાકમાં સાધુતાની અપભ્રાજના–નિન્દા થવાના સભવથી અસ્વાધ્યાય કહ્યો છે.
૫–શારીરિક=શરીરની અશુચિ આદિના યેાગે ગણાતે અસ્વાધ્યાય, તેના મનુષ્યશરીર અને તિ†ચ્ શરીરની અપેક્ષાએ બે ભેદે! છે, તેમાં એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના શરીરમાં હાડ, માંસ વિગેરે ન હાવાથી તેને અસ્વાધ્યાય ગણાતા નથી, પુ-ચેન્દ્રિય તિય-ચના મચ્છુ-કાચબેા વિગેરે જળચર, ગાય– ભેંસ વિગેરે સ્થળચર અને મેના-પેાપટ-કબૂતરો વિગેરે ખેચર, એમ ત્રણ પ્રકારે છે, તેના અસ્વાધ્યાયના દ્રવ્યાદિ ચાર ભેદે ચાર પ્રકાર છે, તેમાં દ્રવ્યથી તિય ૨નું àાહી, માંસ, ચરખી, હાડકું, દાંત, ચામડું કે ખેંચેલા વાળ વિગેરે કાઈ પણ દ્રવ્યથી અસ્વાધ્યાય, ક્ષેત્રથી-સાઇડ હાથની અન્દરની ભૂમિમાં અસ્વાધ્યાય, તેમાં પણ ન્હાના ગામમાં વચ્ચે ત્રણ માર્યાં નીકળતા હાય તે। અને મેટા નગરમાં વચ્ચે એક મેાટા રાજમાર્ગ નીકળતે! હાય તેા ૬૦ હાથની અન્દર પણ અસ્વાધ્યાય થતા નથી. હા, ન્હાના ગામનાં કાઇ કુતરા-બિલાડાદુિએ કલેવરને ઠેકાણે ઠેકાણે થવાથી સર્વત્ર રૂધિરાદિ પડ્યું ઢાય તેા ગામ બહાર જઇને સ્વાધ્યાય કરવેશ. કાળથી-તે રૂધિરાદિ અંશેાના સાઁભવકાળથી (પડ્યા ઢાય ત્યારથી) માંડીને ત્રણુ પ્રહર સુધી, અને ભાવથી-નન્દી’ વગેરે સૂત્રો નહિ ભણવાં, અથવા ખીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે કે–જળચરાદિનાં ‘રૂધિર-માંસ-હાડકુ અને ચામડું' એ ચાર દ્રવ્યાને અડૂંગે અસ્વાધ્યાય, એમાં વિશેષ એ છે કે સાઇઠ હાથની અન્દર માંસ ધેાયું કે પકાવ્યું ઢાય તે! તે માંસ બહાર લઇ જવા છતાં ત્યાં અવશ્ય બિન્દુએ પડે માટે ત્રણ પ્રહરના અસ્વાધ્યાય, પણ જે ત્રણ પ્રહર પહેલાં વરસાદના કે ખીજા પાણીના પ્રવાહથી ધાવાઇ જાય તેા ત્યારથી અસ્વાધ્યાય મટે, કાઈ પક્ષિનુ` ઇંડુ સાઇઠ હાથની અન્દર પડે પણુ ફૂટે નહિ તા તે દૂર કરતાં સુધી અસ્વાધ્યાય, પણ ફ્રૂટે અને તેના રસ જમીન ઉપર પડે તેા દૂર કરવા છતાં ત્રણ પ્રહરના અસ્વાધ્યાય, જે કપડા વગેરે ઉપર પડેલું ઇંડુ ફૂટે તે પણ સાઇઠ હાથની ખદ્વાર તે કપડાને ધેાવાથી અસ્વાધ્યાય નથી, ઇંડાના રસ કે લેાહીનું બિન્દુમાખીના પગ ડૂબે તેટલું અલ્પ પણુ પડ્યું ઢાય તેા અસ્વાધ્યાય ગણવા. વળી જરાયુ (એવાળ) રહિત હાથણી વગેરેના પ્રસવ થાય તે તેના ત્રણ પ્રહર અસ્વાધ્યાય, જરાયુવાળા ગાય વિગેરેના પ્રસવ થાય તેના એવાળ પડ્યા (દૂર કર્યાં) પછી ત્રણ પ્રહર અવાધ્યાય, સાઇઠ હાથમાં રાજમાગ ઉપર રૂધિરાદિના બિન્દુએ પડ્યાં ઢાય તેા જતા આવતા મનુષ્ય-પશુએના ચાલવા વિગેરેથી જિનાજ્ઞા એવી છે કે અસ્વાધ્યાય ન થાય, તથા રાજમાર્ગ સિવાય અન્યત્ર પણ સાઇઠ હાથમાં પડેલું તિય ચનું રૂધિરાદિ વરસાદના પ્રવાહથી હેવાય કે અગ્નિથી બળી જાય તે અસ્વાધ્યાય ન થાય, પડી રહેલું ઢાય તેા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org