________________
૨૩૪
[ધ સંભા. ૨ વિ. ૩–ગાહ ૯૮ મેલાં વસ્ત્ર ધાવામાં વળી કાળ–અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તે તેને માટે “આ કાળ અને આ અકાળ” વિગેરે શા માટે ? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતોનું, વિગેરે વારંવાર એક વિષયનાં વર્ણન કરીને પુનરૂક્તિ દોષ કર્યો છે, સાધુને વળી
તિષની શી જરૂર છે કે-તિષપ્રાકૃત વિગેરે ગ્રન્થો રચ્યા હશે ? આ રીતે શાસ્ત્રોને અવર્ણવાદ બેલ, ઈત્યાદિ આશાતના દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણું, ઉપર શ્રતધર્મની અને અહીં સ્વત– શ્રતની આશાતના કહી માટે પુનરૂક્ત દોષ સમજ નહિ. “મૃતદેવતા ગરાતિન'= “શ્રત દેવી છે જ નહિ. અથવા તેનામાં કંઈ સારું છેટું કરવાની શક્તિ જ નથી” વિગેરે વિપરીત બેવારૂપ આશાતના દ્વારા, ૧૯-વારનાચાર્યરાતિના=વાચનાચાર્યને અન્ને “સામાના સુખ–દુઃખને ખ્યાલ કર્યા વિના વારંવાર ઘણાં વન્દન દેવરાવે છે ઈત્યાદિ અસદુભાવવાળું વચન બોલવા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, એમ અહીં સુધી ઓગણીસ આશાતના કહી. હવે પછીનાં વં વાદ્ધ વિગેરે ચૌદ પદે કહીશું તે મૃતની ક્રિયા અને કાળ વિષયક આશાતનાનાં પદે છે, માટે પુનરૂક્તિ દેષ સમજ નહિ. ૧-“ચાવિદ=સૂવાદિમાં જે અસ્તવ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દેરામાં રને નાનાં મોટાં જેમ તેમ પવે તેમ કૃતમાં પણ કમ વિગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઈત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ, એમ આગળ પણ વાયસંબન્ધ સમજવો. ૨-ચારિતમ્ =જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કેળાની ફીરની જેમ જુદાં જુદાં શાસ્ત્રના પાઠ (અંશે) ભેગા કરીને સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખવારૂપ આશાતના દ્વારા, ૩–૧ીનાક્ષર' એકાદિ અક્ષરે ન્યૂન કરવા રૂપ ૧૦આશાતના દ્વારા, ૪–“અત્યક્ષર =એક કે અનેક અક્ષરે વધારવારૂપ આશાતના દ્વારા, ૫-૧vહીનY=(એકાદિયપદ ઘટાડવા રૂપ આશાતના દ્વારા, ૬-વિનયીનY=ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭—“પોષહીનY = ઉદાત્ત, અનુદાત્ત, વિગેરે તે તે વર્ણન ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવા રૂપ આશાતના દ્વાર, ૮-“ચોરીનÉ=વિધિપૂર્વક યોગદ્વહન નહિ કરવા રૂપ આશાતના દ્વારા, ૮-તત્તમુ=અહીં સુÇ શબ્દને પ્રાચીન ભાષામાં “અધિક અર્થ થતું હોવાથી ગુરૂએ અ૯૫ શ્રતને યોગ્ય સાધુ વિગેરેને “સુહુ એટલે ઘણું સૂત્ર આપ્યું, અર્થાત્ યોગ્યતા ઉપરાન્ત વધારે ભણાવવા રૂપ આશાતના દ્વારા, ૧૦-દુષ્કુ પ્રતીછિતf=શિષ્ય કલુષિત ચિત્તે ગ્રહણ કરવા (ભણવા) રૂ૫ આશાતના દ્વારા, ૧૧–૧૨–“હે શતઃ સ્વાધ્યાયઃ- જે ન શતઃ શાળા સ્વાધ્યાય માટે નિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય આશાતના દ્વારા, ૧૩૧૪– સ્વાધ્યાય આધ્યાચિત-સ્વાધ્યચિ = સ્વાધ્યથિતY=અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય હોવાથી “સ્વાધ્યાય’ એ જ “સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક જાણવું, તેનાં કારણભૂત રૂધિર-હાડકું? વિગેરેને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી
૧૭૨-જેમ નામું લખવામાં એક મીંડું કે અક સંખ્યામાં ન્યૂનાધિક લખાઈ જાય તે સરવૈયું મળે નહિ, અનર્થ થાય, તેમ આગમસત્રનો પણ અક્ષર કાન માત્રા વિગેરે ન્યુનાધિક અનર્થ સંભવિત છે, તેમ ન બને એ હેતુથી પૂર્વાચાર્યોએ અક્ષરની, પાની અને ગુરૂ-લઘુ અક્ષરાની ગણના કરી અને જણાવેલી હોય છે, તેમાં હુનાધિક કરવાથી અનર્થ થાય માટે અતિચાર સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org