________________
૨૩૨
ધ૦ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ ચાર પ્રકારના ઉપ્સમાં) પણ ધમાં દૃઢતા કેળવવી, ૪–ઉપધાન (વિવિધ તપ) કરવામાં આ લેાક–પરલાનાં (જડ) સુખાની અપેક્ષા ન રાખવી, પ–ગ્રહણ અને આસેવનરૂપ એ પ્રકારની શિક્ષાનુ વિધિથી સેવન કરવું. (વિધિ પૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવા,) ૬–શરીરનું પ્રતિક (શુશ્રુષાÀાભા વિગેરે) નહિ કરવું, –પેાતાના તપ મીજો જાણે નહિ તેમ ગુપ્ત કરવો, ૮–નિભિતા માટે યત્ન કરવો-લાભ તજવો, –પરીષહા-ઉપસર્ગા, આદિના જય કરવા, સમભાવે સહવા, દુર્ધ્યાન નહિ કરવુ, ૧૦-સરળતા રાખવી, ૧૧–સંયમમાં તથા વ્રત વિગેરેમાં (મૂલ–ઉત્તર ગુણામાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા), ૧૨-સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (ષાદિ નહિ સેવવુ), ૧૩-ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવાં), ૧૪– આચારાનુ પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરવો), ૧૫–વિનીત થવું (કરવા યાગ્યના દરેકના વિનય કરવો) માન નહિ કરવુ, ૧૬-ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭–સંવેગમાં (મેાક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવુ, ૧૮–માયાના ત્યાગ કરવો, ૧૯–દરેક અનુષ્ઠાનામાં સુન્દર વિધિ સાચવવી, ૨૦–સંવર કરવો (નવો કઅન્ય અને તેટલા અટકાવવો), ૨૧-આત્માના દોષોના ઉપસંહાર કરવો (ઘટાડવા), ૨૨-સવ પૌદ્ગલિક ઈચ્છાઓના વિરાગની ત્યાગની ભાવના કેળવવી, ૨૩–મૂળ ગુણામાં (ચરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ (વધારા) કરવાં, ૨૪–ઉત્તરગુણામાં (કરણ સિત્તરીમાં) પણ સવિશેષ પચ્ચક્ખાણુ (વધારે) કરવાં, ૨૫-દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં (વિવિધ) વ્યુત્સગ (ત્યાગ) કરવો, (દ્રવ્યથી ખાહ્ય ઉપધિ આદિના અને ભાવથી અન્તરઙ્ગ રાગ-દ્વેષાદિન ત્યાગ કરવા, પક્ષ તજવો), ૨૬-અપ્રમત્ત ભાવ કેળવવો, ૨૭ ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮-શુભ ધ્યાનરૂપ સવરચેાગ સેવવો, ર–પ્રાણાન્તવેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ કરવો, ૩૦-પુદ્દગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેને ત્યાગ વધારવા માટે સિવશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧-અપરાધાનું પ્રાયશ્ચિત્ત કરવું, અને ૩૨-અન્ત કાલે આરાધના (સલેખના—નિય઼મણા) કરવી, એમ ૩૨ ચેાગસંગ્રહોનુ પાલન-આચરણ (કે શ્રદ્ધા વિગેરે) નહિ કરવાથી લાગેલા અતિચારાનુ’૧૭૧પ્રતિક્રમણ૦, ‘ત્રવધતા આશાતનામિઃ'= આ ગ્રન્થના પહેલા ભાગમાં ગુરૂવન્દન અધિકારમાં કહેલી ગુરૂની તેત્રીશ આશાતનાઓ દ્વારા, અથવા અહીં જ હવે પછી સાક્ષાત્ કહીએ છીએ તે તેત્રીશ આશાતનાઓ દ્વારા લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તે આશાતનાએ અહિન્તથી માંડીને વાચનાચાય સુધીના ઓગણીસની એગણીસ, તથા ‘વ્યાવિન્દ્વ' થી માંડીને છેલ્લે સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યાં' ત્યાં સુધીની શ્રુત જ્ઞાનની ચૌદ મળીને તેત્રીશ સમજવી. તેમાં ૧-બામાશાતના’=અહિન્તા નથી, અથવા તે ત્યાજ્ય જાણવા છતાં ભાગોને કેમ ભાગવે ? ઈત્યાદિ ખેલવા વિગેરેથી કરેલી અરિહન્તની આશાતના દ્વારા, ૨-સિદ્ધાનામાશાતનયા’=કાઈ સિદ્ધો નથી, ઈત્યાદિ ખેલવા વિગેરેથી કરેલી
૧૯૧–સિદ્ધના ૩૧ અદ્દેિ ગુાનુ... અને યાગસગ્રહના ૩૨ ઉપાયેાનું જેમ જેમ વધારે ધ્યાન, આદર, આચરણુ થાય તેમ તેમ આત્મા અરિહાર્દિ પુષ્ચપરમેષ્ટિએની નજીકમાં પહેાંચે છે અને કામ àષાદિ મુલિન તત્ત્વે મન્દ પડતાં જાય છે, એના પરિણામે આત્મામાં જ્ઞાનાદિ ગુણેના પ્રાદુર્ભાવ થાય છે, માટે તેને સેવવાનુ (આચરવાનું) શાસ્ત્રીય વિધાન છે, તેને નહિ સેવવાથી જિનાજ્ઞાના ભફૂગ વિગેરે થવાથી અતિચારા લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org