________________
૨૨૮
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ૧-આધાર્મિક, ૨-રાજપિડ, ૩-કીતપિચ્છ, ૪-પ્રામિયકપિડ, ૫-અભ્યાહતપિ૭, ૬-આચ્છઘપિણ્ડ, અને ૭–પ્રત્યાખ્યાત દ્રવ્ય ભજન-ત્યાગ કરેલો પિણ્ડ, એ સાત પ્રકારનાં દૂષિત-અકચ્છ દ્રવ્યોને નિષ્કારણ ભેગવવામાં અતિક્રમ વિગેરે ત્રણ દેશે સેવવા તે, અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણ, ૧૧જ્ઞાનાદિ પ્રયજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું, ૧૨-એક મહિનામાં ત્રણવાર “દુગલેપ=નાભિ જેટલા પાણીમાં ઉતરવું, અહીં અર્ધ જહ્યા સુધી પાણીમાં ઉતરવું તે “સંઘ', નાભિ સુધી પાણીમાં ઉતરવું તે 'દગલેપ અને એથી વધારે ઉંડુ ઉતરવું તે ‘લેપોપરિ કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દંગલેપ” ઉતરી શકાય, ત્રણ ઉતરે તે શબલ થાય, ૧૩-એક-માસમાં ત્રણ વાર કપ-ભાયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજજા. (ભયાદિ)થી ગુરૂને નહિ કહેવું-છુપાવવું, તે માયા-કપટ સમજવું, ૧૪-ઈરાદા પૂર્વક (હિંસાથી નિરપેક્ષ) એક –એ અથવા ત્રણવાર લીલી વનસ્પતિના અકુરા વિગેરે તેડવા, ઈત્યાદિ પ્રાણાતિપાત હિંસા કરવી, ૧૫–ઈરાદાપૂર્વક એક—બે કે ત્રણવાર જૂઠું બોલવું, ૧૬-ઈરાદાપૂર્વક એકબે કે ત્રણવાર અદત્ત વસ્તુ લેવી, ૧–ઈરાદાપૂર્વક ભીની, કીડી, મેકેડી વિગેરેનાં ઈંડાંવાળી, ત્રસજીવવાળી કે સચિત્ત બીજ(કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈપણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઉભા રહેવું–બેસવું, ૧૮-ઈરાદાપૂર્વક નિર્વસ પરિણામથી મૂળ-કન્દપુષ્પફળ વિગેરે લીલી વનસ્પતિનું. જોજન કરવું, ૧૯-એક વર્ષમાં દશવાર દંગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦-એક વર્ષમાં દશવાર માયા કપટ કરવું (ભૂલો કરીને છુપાવવી) અને ૨૧-(ઈરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાએલા-ગળતા જળબિન્દુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું, એ એકવીશ પિકી કોઈ પણ શબલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, તથા “વિંરાત્ય પરીષદૈ =જેનું સ્વરૂપ મૂળ ગા. ૧૨૭ના અર્થમાં જણાવીશું તે બાવીશ પરીષહમાં (આર્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેવ્યું હોય તેનું પ્રતિક્રમણ, તથા ‘વિરાસ્યા સૂત્રકૃતનૈ =સૂયગડાગ નામના બીજા અલ્ગસૂત્રનાં વીશ અધ્યયન છે, તેમાં પહેલા શ્રુતસ્કન્ધનાં સેળ “સોહિં હોર્દિ ની વ્યાખ્યામાં કહ્યાં, તે ઉપરાન્ત બીજા શ્રુતસ્કંધનાં ૧–પુરીક, રક્રિયાસ્થાન, ૩–આહાર પરિક્ષા, ૪-પચ્ચખાણ– ક્રિયા, ૫–અનગાર ૬-આદ્રકીય, અને નાલંદીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનેમાં અશ્રદ્ધા; વિપરીત પ્રરૂપણું કે વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તથા
ર્વિત્યા રે =શ્રી ઋષભદેવાદિ વીશ જિનેશ્વરેની વિરાધનાથી, અથવા દશ ભવનપતિઓ, આઠ વ્યન્તરે, પાંચ તિષીઓ અને એક પ્રકારે વૈમાનિક, એમ કુલ ચારે નિકાયના ચાવીશ જાતિના દેવના અસ્તિત્વાદિમાં અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તથા “વિંરાત્યા માવનામિ=પાંચ મહાવ્રતના રક્ષણ માટે ભાવવાની પ્રત્યેકની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, જેનું વર્ણન ગ્રતાધિકારમાં (ગા૧૧૬ની વ્યાખ્યામાં) કહીશું, તેનું પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લા હોય તેનું પ્રતિક્રમણ, તથા “ર્વિત્રિા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org