________________
[૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગાહ ૯૮ વિગેરેની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, કે હિંસાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, ચૌદ ભૂતગ્રામો આ પ્રમાણે છે–સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના એકેન્દ્રિયજી, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એમ ત્રણ વિકસેન્દ્રિય છે, અને સંજ્ઞી તથા અસંજ્ઞી બે પ્રકારે પચ્ચેન્દ્રિય જીવે, એ સાત પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ હેવાથી (૭૪૨= ૧૪) ચૌદ પ્રકારના છે, અથવા ચૌદ ગુણસ્થાનકે વતતા ચૌદ પ્રકારના વિશિષ્ટ શુદ્ધિ પામેલા
તે “ચૌદ ભૂતગ્રામ” સમજવા. “પુષ્પરામિ પરમધાર્મિક = પંદર પ્રકારના અતિ સંકિલષ્ટ ચિત્તવાળા (માનધાર્મિા =) પરમાધાર્મિક જાતિના (ભવનપતિ નિકાયના) અસુરને અત્રે (અશ્રદ્ધાદિ કરવાથી) લાગેલા અતિચારેનું પ્રતિકમણ૦ તેઓનાં નામે આ પ્રમાણે છે-૧-અમ્બ, ૨-અમ્બરીશ, ૩–શ્યામ, ૪–શબલ, પ-રૌદ્ર, ૬-ઉપરીદ્ર, કાલ, ૮-મહાકાલ, ૯-અસિપત્ર, ૧૦-ધનુષ્ય, ૧૧-કુલ્સ, ૧૨-વાલુકા, ૧૩-વૈતરણી, ૧૪-ખરસ્વર અને ૧૫–મહાઘોષ, (એ પરમાધામિએ સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખો આપે છે), “મિથાપેહરા =જેમાં ગાથા' નામનું અધ્યયન સેળયું (છેલું) છે, તે સુયગડાલ્ગ સૂત્રના પહેલા શ્રુતસ્કન્ધનાં સેળ અધ્યયોમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ, તેનાં નામે આ પ્રમાણે છે ૧-સમય, ૨-વૈતાલીય, ૩-ઉપસર્ગ પરિક્ષા, –સ્ત્રી પરિણા, ૫-નરકવિભક્તિ, દ–વીરસ્તવ, ૭—(કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮-વીર્ય, ૯-ધર્મ, ૧૦-સમાધિ, ૧૧–માર્ગ, ૧૨-સમવસરણ, ૧૩-અવિતથ, ૧૪-ગ્રન્થ, ૧૫-ચદતીત અને ૧૬-ગાથા. “સતવિધેડમે ચરણ સિત્તરીમાં કહીશું તે સત્તર પ્રકારના સંયમથી વિરૂદ્ધ (અસંયમને) આચરવા વિગેરેથી જે અતિચારે સેવ્યા હોય તેનું પ્રતિકમણ, ‘મશ્રાવ શત્રશિ=વ્રતાધિકારમાં કહીશું તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વિગેરેથી લાગેલા અતિચારેનું પ્રતિકમણ, “ોનર્વિરાન્ચ જ્ઞાતાથનૈ="જ્ઞાતાધર્મકથા' નામના છઠા અલ્ગસૂત્રના પહેલા શ્રુતસ્કન્ધનાં ઓગણીસ અધ્યયનમાં (અશ્રદ્ધા, ઉત્સુત્ર પ્રરૂપણા વિગેરે કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે અધ્યયને આ પ્રમાણે છે ૧-ઉક્ષિતજ્ઞાત, ર-સઘાટકજ્ઞાત, ૩-અષ્ઠકજ્ઞાત, ૪-કૂર્મજ્ઞાત, પ–સેલકજ્ઞાત, ૬-તુમ્બકજ્ઞાત, રોહિણજ્ઞાત, ૮-મહિલજ્ઞાત, ૯-માકદિજ્ઞાત, ૧૦-ચંદ્રહ્મજ્ઞાત, ૧૧-દાવદ્રવજ્ઞાત, ૧૨-ઉદકજ્ઞાત, ૧૩–મડુકકજ્ઞાત, ૧૪તેલીજ્ઞાત, ૧૫-નન્દિફળજ્ઞાત, ૧૬–અપરકકાજ્ઞાત, ૧૭–આકીર્ણજ્ઞાત, ૧૮-સ્સુમાજ્ઞાત અને ૧–પુણ્ડરીકજ્ઞાત, વિરાગસમાધિસ્થાનૈઃ =સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા–મોક્ષમાર્ગમાં સ્થિરતા–દઢતા, તેને અભાવ તે અસમાધિ, તેનાં સ્થાને એટલે આશ્રયે-નિમિત્તે તે સ્વ–પરને અસમાધિ પેદા કરનારાં હોવાથી તેને અસમાધિ સ્થાને કહ્યાં છે, તે આ પ્રમાણે વીસ છે ૧-જલદી જલ્દી (અયતનાથી) ચાલવું વિગેરે, ૨-અપ્રમાર્જિત સ્થાને બેસવુંસુવું ઈત્યાદિ, ૩-જેમ તેમ પ્રમાજેલા સ્થાને બેસવું વિગેરે, ૪–શાસ્ત્રારાથી વધારે શય્યા વાપરવી, પ–શાસ્ત્રજ્ઞા ઉપરાન્ત વધારે આસન વાપરવું, (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાંત્રાદિ સર્વ ઉપકરણે પણ અધિક વાપરવાં તે દોષ સમજી લે.) ૬-રત્નાધિક(વડીલ)ને પરાભવ (અપમાનાદિ) કર, ૭–સ્થવિર ૧૬૫ ઉપઘાત (વિનાશ)
૧૬૫-સ્થવિરોને ત્રણ પ્રકારે છે. એક-સમવાયાગ સૂત્ર સુધીના જ્ઞાતા શ્રુતસ્થવિર, બીજા–વિશ વર્ષના દીક્ષા પર્યાયવાળા પર્યાયસ્થવિર, અને ત્રીજા-સાઠ અથવા સીત્તેર વર્ષની વયવાળા તે વયસ્થવિર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org