________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘પાલિકઽાવ્૦’ અને તેનેા અ]
૨૨૫
હોય તેને ચાર સમજીને હણે તે, ૬-મૃષાક્રિયા= (પોતાના જ્ઞાતિજન વિગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) ખેલવા રૂપ ક્રિયા, ૭-અદત્તાદાનક્રિયા= (પેાતાના કે જ્ઞાતિજન વિગેરેને માટે) સ્વામિઅદ્યત્ત, જીવઅદત્ત, તીથૅ કરઅદ્યત્ત અને ગુરૂઅદ્યત્ત એ ચાર પ્રકારનું ૧૬૨ અદત્ત ગ્રહણ કરવાની ક્રિયા, ૮-અધ્યાત્મક્રિયા=શ્રી ઋષભદેવ ભગવાનના કાંકણુ દેશના સાધુની ૧૬૭ જેમ ‘જો મારા પુત્રા વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વિગેરેને બાળી નાખે તેા સારૂં, નહિ તેા અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે' વિગેરે અનુચિત ચિન્તવવું, (અથવા કેાઈ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ મનમાં ક્રોધ, માન, માયા, લાભ, ક્લેશ વિગેરે કરીને દુ:ખી થવું) તે ક્રિયા પેાતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. –માનક્રિયા=પેાતાનાં ‘જાતિ, કુળ, ઐશ્વર્યાં ખળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ’ વિગેરેના મદ (અભિમાન) કરીને, પેાતાને મોટા માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા, ૧૦-અમિત્રક્રિયા=માતા, પિતા, કે સ્વજન સંબન્ધી અથવા જ્ઞાતિજન વિગેરેને તેઓના અલ્પ અપરાધ છતાં તાડન, તર્જન, દહન વિગેરે સખ્ત શિક્ષા કરવી, (આને ‘મિત્રદ્વેષક્રિયા' પણ કહી છે), ૧૧-માયાક્રિયા પુટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું ખેલવું તથા કાયાથી જુદું કરવું, ૧૨-લાભક્રિયા લાભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વિગેરે (અથવા પાપારમ્ભમાં કે સ્ત્રીભાગ વિગેરેમાં આસક્ત પોતાના ભાગાદિની રક્ષા કરતા બીજા જીવાને મારે, હણે, બાંધે, ઈત્યાદિ) ક્રિયા, ૧૩-ધરિયાપથિકીક્રિયા= માહના ઉપશમ ક્ષય થવાથી ‘વીતરાગ’ થએલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર ચેાગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબન્ધ થાય, પહેલે સમયે અન્યાય, ખીજે સમયે ભેાગવાય અને ત્રીજે સમયે નિર્જરા થઈ જાય, આ તેર ક્રિયાસ્થાના ૧૬૪કહ્યાં, હવે ‘ચતુર્વમિમ્રૂતત્રામૈ’ ‘ભૂત’ એટલે જીવા અને તેના ‘ગ્રામ’ એટલે સમૂહા, તે ચૌદ જીવસમૂહેામાં તેના અસ્તિત્વ
૧૬૨-કાઈ વસ્તુ તેના માલિકની રજા વિના લેવી તે સ્વામિ અદત્ત, સજીવ વસ્તુ પેાતાની હૈાવા છતાં તેના મૂળમાલિક તેમાં રહેલો જીવ છે તેની અનુમતિ નહિ હૈાવા છતાં તેને ભાગવાથી, ખાવાથી, તે વસ્તુ જે જીવના શરીરરૂપ હેાય તે જીત્રની ચેરી ગણાય માટે તે જીવઅદત્ત, ખીજાએ આપેલી અજીવ પણુ વસ્તુ ભેાગવવાની, ખાવાની, લેવાની, જિનાજ્ઞા ન હેાય તે લેવામાં, ખાવામાં, વાપરવામાં તીથ કર અદત્ત અને બીજાએ આપેલી અચિત્ત વસ્તુ શાસ્રનિષિદ્ધ ન ઢાય તે પણ ગુરૂની અનુમતિ વિના કે તેએને દેખાડ્યા વિના વાપરવા વિગેરેથી ગુરૂદત્ત લાગે.
૧૬૩–કાંકણુદેશના એક ખેડુતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી, તેણે એક દિવસે કાયૅાત્સગ કરેલે, તેમાં બહુ સમય લાગવાથી ગુરૂએ પૂછ્યું, હે મહાનુભાવ ! આટલે વખત તેં ફાયેાસમાં શું ચિન્તયું ? તેણે કહ્યું-જીવદયા ! કેવી જીવદયા ચિન્હવી ? ત્યારે કહ્યું કે–અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ’ (નકામું ઘાસ ઉગ્યું ઢાય તેને કાપી નાખવાની ક્રિયા) વિગેરે સારી રીતે કરતે હતેા, તેથી અનાજ ઘણું પાકવાથી નિર્વાહ સારા થતા, હવે પુત્રો પ્રમાદી હાવાથી ‘સૂડ' વિગેરે નહિ કરે તેથી અનાજ એછું પાકવાથી તે બિચારા દુ:ખી થશે, માટે ‘સૂડ' વિગેરે કરે તે! સુખી થાય, ઈત્યાદિ દૈયા ચિન્હવી, ગુરૂએ આવું ચિન્તન કરવું તે સાવદ્ય (પાપરૂપ) છે, એમ સમજાવી નિષેધ કર્યાં, ઈત્યાદિ
૧૬૪–પહેલાં પાંચ ક્રિયાએ કહી અને ઉપર તેર ક્રિયાસ્થાના કહ્યાં, તેમાં ક્રિયા એટલે મન-વચન કે કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ) અને ક્રિયાસ્થાના એટલે એ વ્યાપારનાં નિમિત્તો (કારણે); એમ ભેદ સમજવે. તેમાં શુક્રિયા કે તેનાં નિમિત્તરૂપ શુભક્રિયાસ્થાનાામાં અશ્રદ્ધા, અવિધિ કે અનાદર કરવારૂપ અતિચાર અને અશુભક્રિયા કરવા વિગેરેથી તથા તેનાં કારણેામાં આદર વિગેરે કરવાથી અતિચાર સમજવા.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org