________________
૨૨૪.
| દૂધ સંવ ભાગ ૨ વિ. ૩-ગાહ ૯૮ ભગવન્ત “પ્રતિમક્રિ એ ક્રિયાપદને તથા તે તે સ્થાનેની નામ પૂર્વક ગણનાને કહી નથી, તે સ્વયં સમજી લેવી. કૃમિર્મકથાન=આઠ સદસ્થાને સેવવાથી “લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરું છું, એમ સ્વયં સમજી લેવું. મદસ્થાનેમાં ૧-જાતિમદ, ૨-કુળમદ, ૩–અળમદ, ૪રૂપમદ, પ-તપમદ, ૬-ઐશ્વર્યા-ઠકુરાઈનેમદ, ૭શ્રુતમદ, અને ૮-લાભમદ, એ આઠ પ્રકારે છે. નામિર્ઝહાર્ચનુમિ =બ્રહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત “વસતિશુદ્ધિ વિગેરે ચરણસિત્તરીમાં કહીશું તે બ્રહ્મચર્યની નવવાડેનું પાલન વિગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ,
વિષે શ્રમr=“ક્ષમા” વિગેરે દશપ્રકારને શ્રમણધર્મ ચરણસિત્તરીમાં કહેવાશે તેમાં લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ, gવામિપતસિમામિ=પહેલા ભાગમાં શ્રાવકનાં જન્મકૃત્યમાં (પૃ. ૬૯૧માં) કહી તે “દર્શન–વત–સામાયિક’ વિગેરે શ્રાવકની પ્રતિમાઓમાં (અભિગ્રહોમાં) શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણ વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તિરામિર્મભુત્તિમામ =જેનું વર્ણન ચરણસિત્તરીમાં કહીશું તે સાધુના અભિગ્રહરૂપ બાર પડિમાઓમાં “અવિધિ–અશ્રદ્ધા-વિપરીતપ્રરૂપણા” વિગેરે કરવાથી જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ, ત્રામઃ ટિચા =અહીં ક્રિયા એટલે કર્મબન્ધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાને એટલે ભેદે તે ક્રિયાસ્થાને, તેના દ્વારા જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ૦, ક્રિયાસ્થાને આ પ્રમાણે છે. ૧–અર્થાય એટલે સપ્રજન=સંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસગે અથવા પ્લાન વિગેરેને માટે, એમ સકારણ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ
જીવોની વિરાધના કરવી પડે તે) અર્થાય ક્રિયા, ૨-અનર્થાય એટલે નિપ્રયજન-ક્રિયા=વિના પ્રજને પણ દેષિત આહારાદિ લેવાં (અથવા કાકિંડા વિગેરે જેને મારવા, કે વનના વેલા વિગેરેને તોડવા) ઈત્યાદિ ક્રિયા, ૩-‘હિંસામૈ” એટલે હિંસા માટે ક્રિયા, અર્થાત્ દેવ-ગુરૂ કે સઘના શત્રુઓને, અથવા “સર્પ વિગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે, કે ભવિષ્યમાં કરશે એમ સમજી તેઓની ત્રણે કાળની હિંસા માટે દર્ડ કર, તેઓને મારવા તે તેણે અમુક હિંસા અર્થાત હિંસા માટે કિયા, ૪-અકસ્માત ક્રિયા કેઈ બીજાને હણવા માટે બાણ વિગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાને થાય છે. પ-ષ્ટિવિપર્યાસકિયા =મિત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન
૧૬-મદ્રસ્થાનેથી અતિચાર એ કારણે લાગે છે કે જે જે પદાર્થો (ભાવ) પ્રાપ્ત થાય તેને આત્મહિત માટે સદુપયોગ કરી લેવાનું જીવનું કર્તવ્ય છે, તેને બદલે (જડ કર્મોથી મળેલાં) “જાતિ- કુળ” વિગેરે પરપદાર્થો ઉપર પેતાને મમતાભાવ કરી તેને મદ કરવાથી જીવ અભિમાનને પિષે છે, એ એને સ્પષ્ટ અન્યાય છે. જ્ઞાનીઓ કહે છે કે “જે જે ભાવેની પ્રાપ્તિને જીવને મંદ થાય છે તે તે ભાવે ભવિષ્યમાં તેને હીણા મળે છે અથવા તે મળતા જ નથી” અને એ યુક્તિગત પણ છે, પારકી વસ્તુને માલિક થઈ બેસે તેને પુનઃ એવી વસ્તુ કાણુ શા કારણે આપે ? વસ્તુત: બાહ્યસમ્પતિ કે જ્ઞાનાદિગણે રૂ૫ આત્મસમ્પત્તિ, કે.ઈને મદદ કરવો હિતકર નથી, કારણ કે તેનાથી અભિમાન પોષાય છે અને તે આખરે આત્માને અપમાન કરાવે છે, એ હેતુથી (પાચન શક્તિને અનુસરે લીધેલો ખેરાક હિત કરે છે અને ન પચે તે તેટલે લેવાથી રોગ પ્રગટે છે. એ ન્યાયે) જીવને પ્રાપ્ત થયેલી વસ્તુઓનું અભિમાન વિગેરે અજીર્ણ ન થાય ત્યાં સુધી તે પુણ્યાનુબન્ધી પુણ્યરૂપે ઉપકાર કરે છે અને અભિમાન-મમત્વ વિગેરે થવાથી પાપાનુબન્ધી પુણ્ય રૂપે અપકાર કરે છે ઈત્યાદિ તત્વને સમજીને મદને તજવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org