________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘ વાલિ૪૫૦ 'અને તેના અ]
સમિમયસ્થાનૈઃભયનાં સ્થાન એટલે આશ્રયા (નિમિત્તો), તે ‘આલેાક-પરલેાક–આદાન–અકસ્માત આજીવિકા–મરણ અને અપયશ’ એમ સાત છે, તેમાં મનુષ્યને મનુષ્યથી' વિગેરે સ્વજાતિથી ભય તે ૧–હિલાભય, પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વિગેરે અન્યજાતિથી ભય તે ર–પરલાભય, રખે, કેાઈ ચાર વિગેરે મારૂં (ધન) વિગેરે લઈ જાય ! એવા ભય તે ૩–આદાનભય, કાઈ ખાદ્ય નિમિત્ત વિના (એકાએક વિજળી પડવા વિગેરે) અથવા ઘર વિગેરેમાં અન્ધકારના ભય તે ૪ અકસ્માભય, નિન વિગેરેને ‘હું દુષ્કાળમાં શી રીતે આજીવિકા વિગેરે ચલાવીશ ?' ઈત્યાદિ ભય તે ૫-આવિકાલય, ૬-મરણનાભય, અને લેાકમાં અપકીર્તિ થવાના ભય તે૭-અપયશભય, એ સાત ભયસ્થાનેાને કારણે ભય થવાથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરૂં છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર
શા માટે ? જેએ શસ્ત્રધારી હોય તેને જ મારવા, પાંચમાએ કહ્યું, નહિ નહિ, ભલે શસ્ત્રધારી ઢાય પણ જે નાસી જતે! હાય તેને ન મારવે, જે સામે થાય તેને મારવે, છઠ્ઠાએ કહ્યું, અરે ! એક ાચારી અને ખીજી મનુષ્ય હત્યા ? શા માટે કાઇને પણ મારવા ? માત્ર ધન જ લેવું, એ છ જુદા જુદા પરિણામવાળા ચારેની અનુક્રમે કૃષ્ણ-નીલ-કાપેાત-તેજો-પદ્મ અને શુકલ સેશ્યા જાણવી. એ રીતે કૈાઇ છ માણુસા અટવીમાં ભૂલા પડ્યા, ભૂખ્યા થએલા તેમણે ચારે ખાજુ નજર ફેંકી, ત્યારે એક પાકેલાં ફળોથી યુક્ત જાબૂનું વૃક્ષ જોયું. આનન્દમાં આવી એક ખેલ્યા, કાપે ઝાડને મૂળમાંથી, નામેા નીચે, કે જેથી સુખપૂર્ણાંક જાબૂ ખાઈ શકીયે, ખીન્ને માલ્યા, આવું મેાટું વૃક્ષ ફરી કચારે ઉગે ? માટે મેટાં ડાળાં જ કાર્પા, કારણ કે જાણૢ તેા ડાળાં ઉપર જ છે ને ? ત્રીજો બાલ્યા, મેટાં ડાળાં પણ ઘણાં વર્ષા પછી તૈયાર થાય, તેને શા માટે કાપવાં ? નાની ડાળીયેા કાપે!, જાણૢ તેા ન્હાની ડાળીયા ઉ૫૨ જ છે, ચેાથેા ચતુર ખાલ્યા, ખીચારી ડાળીએને શા માટે કાપવી ? જા ખૂના ગુચ્છા જ કાપે ને! આપણે જરૂર તે જાબૂની જ છે ને ? પાંચમે મેલ્યું, અરે! ગુચ્છામાં પણ ઘણુાં કાચાં કે સડેલાં જાંબુ હૈાય તેનું પણુ આપણે શું પ્રયેાજન છે ? માત્ર પાડેલાં જાણૢ જ કાપા, આપણે કામ તે તેનું જ છે ને ! છટ્રેડો ખાયા, વિના પ્રયેાજને ઉપરનાં જાણૢ શા માટે તેાડવાં ? નીચે પાકેલાં ઢગલાબદ્ધ પડ્યાં છે તે જ ખાઓને ! કામ તે! જાબૂનું છે ને ? વિના પ્રયાજને હિંસા શા માટે કરવી ? એ રીતે છ મનુષ્યેામાં જે પરિણામનું તારતમ્ય હતું તે કૃષ્ણાદિ સેશ્યાના પરિણામ રૂપ સમજવું, છ પૈકી પ્રથમની ત્રણ ધૈયાએ ઉત્તરાત્તર એ!છી દુષ્ટ છે અને પછીની ત્રણ અધિકાધિક શુભ છે. એ પ્રત્યેકમાં પણ તારતમ્યની અપેક્ષાએ અસખ્યાતા ભેઢે! હાય છે, અર્થાત્ પ્રત્યેક લેશ્યામાં વતા વિચિત્ર પરિણામવાળા જીવાના અસંખ્યાતા ભેદે પડે છે. આ કેશ્યાના પરિણામથી જીવને નવાં ખન્ધાતાં કર્માંમાં શુભાશુભ રસબન્ધ થાય છે, અશુભ લૈશ્યાના પરિણામથી શુભ કર્માંના મન્ત્ર અને અશુભના તીવ્ર રસ બન્ધાય છે, તેમ શુભÀશ્યાના પરિણામથી અશુભ કર્મોના મન્ત્ર અને શુભના તીવ્રરસ બન્ધાય છે, માટે અશુભ હાય અને શુભ ઉપાદેય છે.
૧૧૩
૧૬૦–ભયમાહનીય કાઁના ઉદયે અજ્ઞાનવશ જીવને ભય લાગે છે તે હિતકર નથી, કારણ કે પ્રાપ્ત અપ્રાપ્ત બાહ્ય સામગ્રીના સંયેાગ વિયેાગ જીવની તે તે પ્રકારની યેાગ્યતાને અનુસારે પૂર્વે ખાંધેલા કર્માંના ઉદયને આધીન હેાવાથી તે તે કર્માંના ફળસ્વરૂપ છે, આત્માની પેાતાની વસ્તુ નથી, પણ પર (જડ) વસ્તુ છે, તેમાં મિથ્યા મમત્વ કરવાથી ભય લાગે છે, પરવસ્તુમાં મારાપણાના ખ્યાલ અજ્ઞાન અને માહી થાય છે, તેથી તે સત્ય નથી. વસ્તુતઃ તે! પ્રાપ્ત થએલી તે તે સામગ્રીના આત્મહિતાર્થે સદુપયોગ કરી લેવા એ જ જીવનું કર્ત્તવ્ય છે, કારણ કે તે અનિત્ય હૈાવાથી જયારે ત્યારે અવશ્ય છૂટી જાય છે, નાશવન્ત વસ્તુના વિયોગના ભય એ મેાહનું નાટક છે, માટે તેમાં મુંઝવું તેને અતિચાર કહ્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org